banner
All Tractors

રહે ટફ હરદમ,
આપકે સાથ હર કદમ

listing

દરરોજ, જીવનને સરળ બનાવે છે

3 દાયકાથી વધુ સમયથી, મહિન્દ્રા ભારતની નિર્વિવાદ નંબર 1 ટ્રેક્ટર બ્રાન્ડ છે અને વોલ્યુમની દ્રષ્ટિએ એક વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક કંપની છે. $19.4 બિલિયન મહિન્દ્રા ગ્રૂપનો ભાગ, મહિન્દ્રા ટ્રેક્ટર્સ એ ફાર્મ ડિવિઝનનો અભિન્ન હિસ્સો છે જે મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (FES)નું મુખ્ય એકમ છે.

40 થી વધુ દેશોમાં ઉપસ્થિત દર્જ કરાવીને અને ગુણવત્તામાં વધારો કરીને મહિન્દ્રાએ ડેમિંગ એવોર્ડ અને જાપાનીઝ ક્વોલિટી મેડલ બંને જીતીવાળી વિશ્વની એકમાત્ર ટ્રેક્ટર બ્રાન્ડ બની છે . મહિન્દ્રા ટ્રેક્ટરોની સૌથી વ્યાપક શ્રેણી ધરાવે છે અને આ ભારતમાં ટ્રેક્ટર ઉદ્યોગનો પર્યાય બની ગયેલ છે.માર્ચ 2019 માં, મહિન્દ્રા 30 લાખ ટ્રેક્ટરોનું ઉત્પાદન કરનાર પ્રથમ ભારતીય ટ્રેક્ટર બ્રાન્ડ બની.

મહિન્દ્રા OJA

મહિન્દ્રા OJAમહિન્દ્રા OJAમહિન્દ્રા OJA

મહિન્દ્રા OJA

મહિન્દ્રા યુવરાજ

મહિન્દ્રા યુવરાજમહિન્દ્રા યુવરાજમહિન્દ્રા યુવરાજ

મહિન્દ્રા યુવરાજ

મહિન્દ્રા જીવો

મહિન્દ્રા જીવોમહિન્દ્રા જીવોમહિન્દ્રા જીવો

મહિન્દ્રા જીવો

મહિન્દ્રા XP પ્લસ

મહિન્દ્રા XP પ્લસમહિન્દ્રા XP પ્લસમહિન્દ્રા XP પ્લસ

મહિન્દ્રા XP પ્લસ

મહિન્દ્રા SP પ્લસ

મહિન્દ્રા SP પ્લસમહિન્દ્રા SP પ્લસમહિન્દ્રા SP પ્લસ

મહિન્દ્રા SP પ્લસ

મહિન્દ્રા યુવો ટેક +

મહિન્દ્રા યુવો ટેક +મહિન્દ્રા યુવો ટેક +મહિન્દ્રા યુવો ટેક +

મહિન્દ્રા યુવો ટેક +

મહિન્દ્રા અર્જુન

મહિન્દ્રા અર્જુનમહિન્દ્રા અર્જુનમહિન્દ્રા અર્જુન

મહિન્દ્રા અર્જુન

મહિન્દ્રા નોવો

મહિન્દ્રા નોવોમહિન્દ્રા નોવોમહિન્દ્રા નોવો

મહિન્દ્રા નોવો

કોઈ ટ્રેક્ટર મળ્યું નથી!

Frequently Asked Questions

What is the HP range of tractors offered by Mahindra? +

Mahindra Tractors offers a wide range of tractor models in India with HP range starting from 15 HP to 74 HP.

Which are the latest tractors by Mahindra? +

Mahindra Tractors has many tractors to cater all the specific needs of the farmers. Mahindra Tractors recently introduced ARJUN 605 DI MS V1 Tractor, Mahindra 265 XP Plus Orchard, Mahindra 305 Orchard, and a revolutionary new platform OJA. Mahindra OJA tractors are Compact & technologically advanced, designed to transform vineyard, orchard, vegetable, inter-culture, and paddy-farming.