મહિન્દ્રા 415 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર

મહિન્દ્રા 415 યુવો ટેક+ 4WD ટ્રેક્ટરની નોંધપાત્ર તકનીકી રીતે અદ્યતન ક્ષમતાઓને તમારી ઉત્પાદકતા વધારવા તેમજ અસાધારણ પરિણામો પ્રાપ્ત કરવામાં તમને સહાયરૂપ થવા માટે વિચારપૂર્વક બનાવવામાં આવેલ છે. તે 31.33 kW (42 HP) એન્જિન, પાવર સ્ટીયરિંગ અને 1700 kgની હાઇડ્રોલિક લિફ્ટિંગ ક્ષમતા જેવા તકનીકી રીતે અદ્યતન ફીચર્સથી સજ્જ છે. તેના પ્રભાવશાળી 3-સિલિન્ડર એમ-ઝિપ એન્જિન અને 28.7 kW (38.5 HP) PTO પાવર સાથે તે જબરદસ્ત પાવર, ચોકસાઇ અને શ્રેષ્ઠ-ઇન-ક્લાસ માઇલેજ આપે છે. આ ટ્રેક્ટર આરામદાયક બેઠક, બહુવિધ ગિયર વિકલ્પો, સ્મૂથ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, ઉચ્ચ ચોકસાઇ વાળા હાઇડ્રોલિક્સ અને છ વર્ષની વોરંટી પણ પ્રદાન કરે છે. તેની ઘણી કૃષિ એપ્લિકેશનો સાથે, આ ટ્રેક્ટર કૃષિ વ્યવસાયમાં ક્રાંતિ લાવવા, ઉત્પાદકતા વધારવા અને નફો વધારવાની શક્તિ ધરાવે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા 415 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.33 kW (42 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)183 Nm
  • મહત્તમ PTO પાવર (kW)28.7 kW (38.5 HP)
  • રેટ કરેલ RPM (r/min)2000
  • ગિયર્સની સંખ્યા12 એફ + 3 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ345.44 મીમી x 711.2 મીમી (13.6 ઇંચ x 28 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારફુલ કોન્સ્ટન્ટ મૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)1700

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
એમ ઝિપ 3 - સીંલિન્ડર એન્જીન

એપ્લિકેશન સાથે વધુ અને ઝડપી કાર્યની ખાતરી કરવા માટે વધુ બેક અપ ટોર્ક, શ્રેષ્ઠ PTO HP, શ્રેષ્ઠ માઇલેજ, ઉચ્ચ મહત્તમ ટોર્ક અને સમાંતર કૂલિંગ સાથેની અદ્યતન ટેક્નોલોજી.

Smooth-Constant-Mesh-Transmission
સ્પીડ ઓપ્શન

12 ફોરવર્ડ + 3 રિવર્સ, બહુવિધ ગિયર વિકલ્પો સાથે કામ કરવામાં સરળતા, H-M-L સ્પીડ રેન્જ - 1.4 Km/hr જેટલી ધીમી ઝડપ, લાંબા આયુષ્ય અને ઉચ્ચ લોડ કેરિયર માટે પ્લેનેટરી રીડક્શન અને હેલિકલ ગિયર, સ્મૂથ અને સરળ ગિયર શિફ્ટ માટે ફુલ કોન્સ્ટન્ટ મૅશ ટ્રાન્સમિશન.

Smooth-Constant-Mesh-Transmission
આરામદાયક ડ્રાઇવિંગ

સાઈડ શિફ્ટ ગિયર કાર જેવો જ આરામ આપે છે, મોટા પ્લેટફોર્મના લીધે ટ્રેક્ટરની અંદર આવવા તથા બહાર નીકળવાનું સરળ બની રહે છે, લીવર તથા પેડલ્સ નો સરળ એક્સેસ, ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ સાથે એર્ગોનોમિકલી ડિઝાઇન કરાયેલ ટ્રેક્ટર.

Smooth-Constant-Mesh-Transmission
હાઈ પ્રીસીઝન હાઇડ્રોલિક્સ

એકસમાન ઊંડાઈ માટે ઉચ્ચ ચોકસાઇવાળા નિયંત્રણ વાલ્વ, વધુ કઠિન ઓજારો સાથે કામ કરવા માટે ઉન્નત લિફ્ટ ક્ષમતા, ઓજારને ઝડપથી નીચે લાવવા અને ઉપાડવા.

Smooth-Constant-Mesh-Transmission
ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર છ વર્ષની વોરંટી*

2 + 4 વર્ષની વોરંટી સાથે, મહિન્દ્રા 415 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર પર ચિંતામુક્ત રહીને કામ કરો. સંપૂર્ણ ટ્રેક્ટર પર *2 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને એન્જિન અને ટ્રાન્સમિશનની ઘસારા લાગતી આઇટમ પર 4 વર્ષની વોરંટી.

Smooth-Constant-Mesh-Transmission
4WD

કેન્દ્રમાં સ્થિત ડ્રોપ-ડાઉન એક્સલ અને ડ્રાઇવ લાઇન ઉન્નત સીલ અને બેરિંગનું ટકાઉપણું સુનિશ્ચિત કરે છે, જાળવણી પર ખર્ચ થતા તમારા સમય અને નાણાંને અસરકારક રીતે બચાવે છે. ફોર-વ્હીલ-ડ્રાઈવનું ફીચર વધારાના પાવરનું તેના ચારેય ટાયરોમાં એકસમાન વિતરણ કરીને તમારા વાહનને સશક્ત બનાવે છે. આનાથી ટાયરના સ્લિપેજમાં ઘટાડો થાય છે, જેને પરિણામે ઘર્ષણ ઓછું થાય છે અને તમારા વાહનની કાર્યક્ષમતા વધે છે.

Smooth-Constant-Mesh-Transmission
ડ્યુઅલ ક્લચ, RCRPTO અને SLIPTO

અલગ-અલગ મુખ્ય ક્લચ અને PTO ક્લચ થકી, તે ઉન્નત કાર્યક્ષમતા અને વર્સેટિલિટી પ્રદાન કરે છે. કોન્સ્ટન્ટ રનિંગ PTO (CRPTO), ખાસ કરીને બેલિંગ, સ્ટ્રો રિપિંગ અને TMCH જેવા કાર્યો માટે રચાયેલ છે. રીવર્સ કોન્સ્ટન્ટ રનિંગ PTO (RCRPTO), સ્કવેર કટિંગ એપ્લિકેશન જેમ કે થ્રેસીંગ, સ્ટ્રો રીપીંગ અને TMCH માટે એકદમ યોગ્ય છે. સિંગલ લીવર ઇન્ડિપેન્ડન્ટ PTO (SLIPTO), સરળ અને સહેલાઈથી ક્લચ જોડાણ પ્રદાન કરે છે. 2-સ્પીડ PTO (540 અને 540E) નીચું RPM સુનિશ્ચિત કરે છે પરંતુ સાથેસાથે ઇંધણનો વપરાશ ઘટાડે છે.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરો
  • ટિપિંગ ટ્રેઇલર
  • ફુલ કેજ વ્હીલ
  • હાફ કેજ વ્હીલ
  • રિજર
  • પ્લાન્ટર
  • લેવલર
  • થ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • બલેર
  • સીડ ડ્રિલ
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા 415 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 31.33 kW (42 HP)
મહત્તમ ટોર્ક (Nm) 183 Nm
મહત્તમ PTO પાવર (kW) 28.7 kW (38.5 HP)
રેટ કરેલ RPM (r/min) 2000
ગિયર્સની સંખ્યા 12 એફ + 3 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 345.44 મીમી x 711.2 મીમી (13.6 ઇંચ x 28 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર ફુલ કોન્સ્ટન્ટ મૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 1700
Close
તમને પણ ગમશે
Yuvo Tech Plus 405 4WD
મહિન્દ્રા 405 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
વધુ જાણો
YUVO-TECH+-405-DI
મહિન્દ્રા 405 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
વધુ જાણો
YUVO-TECH+-415
મહિન્દ્રા 415 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.33 kW (42 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 475 4WD
મહિન્દ્રા 475 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)32.8 kW (44 HP)
વધુ જાણો
YUVO-TECH+-475-DI
મહિન્દ્રા 475 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)32.8 kW (44 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 575 4WD
મહિન્દ્રા 575 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)35 kW (47 HP)
વધુ જાણો
YUVO-TECH+-575-DI
મહિન્દ્રા 575 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)35 kW (47 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 585 4WD
મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.75 kW (49.3 HP)
વધુ જાણો
YUVO-TECH+-585-DI-2WD
મહિન્દ્રા 585 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.75 kW (49.3 HP)
વધુ જાણો