banner
મહિન્દ્રા 4WD ટ્રેક્ટર્સ

દરેક પરિસ્થિતિમાં ટફ
કાર્ય પ્રણાલી માટે

4WD ટ્રેક્ટર્સ

મહિન્દ્રા 4WD ટ્રેક્ટર્સ ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. 4WD એટલે 4 વ્હીલ ડ્રાઇવ, અને તેને 4X4 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટ્રેક્ટર્સ ડ્રાઇવિંગ કરતી વખતે 4 પૈડાંનો ઉપયોગ કરે છે, જેનો અર્થ છે કે સરકી જવાની અને સંતુલન ગુમાવવાની શક્યતા આમાં ઓછી છે. જ્યારે 2WD ટ્રેક્ટર્સ પર બહું ભાર હોય છે, ત્યારે તે સંતુલન ગુમાવવાનું વલણ ધરાવે છે, પરંતુ 4WD ટ્રેક્ટર્સ માં એવું નથી. ત્યાં ઓછી સ્લિપેજ હોવાથી, ખેતરોની ઉત્પાદકતા વધે છે, તેના કારણે જ લાંબા ગાળા માટે 4X4 મશીન વધુ સારો વિકલ્પ છે.

4WD ટ્રેક્ટર્સ
.