અધિક, વધુ ઝડપી, વધુ સારી નવી ટેક્નોલૉજી સહિત

તમને મોખરે રાખવા, સમયથી આગળ હોય તેવી ટેક્નોલૉજીની જરૂર પડે છે. 30-45 એચપી શ્રેણીમાં, નવું મહિન્દ્રા યુવો તમને એમ જ કરવામાં સહાય કરે છે. આની અત્યાધુનિક ટેક્નોલૉજી નવી સંભાવનાઓનાં દ્વાર ખોલે છે.

 • 18% અધિક બૅક અપ ટૉર્કઃ આરપીએમમાં ઓછા ડ્રૉપ તથા કઠણ જમીન ઉપર પણ તમે નિરંતર ગતિશીલ રહી શકો તે સુનિશ્ચિત કરવા શક્તિશાળી એન્જિન.
 • અધિક શક્તિ: વધુ મોટાં ઉપકરણો સાથે પણ કામ કરી શકવાની ક્ષમતા હાંસલ કરો.
 • વધુ ઓછા ડિઝલની ખપત સાથે અધિક વિસ્તાર આવરતું હોવાથી, તમને વધુ બચત થાય છે.
 • 40 કલાકનો સેવા અંતરાલ: લાંબા સેવા અંતરાલનો અર્થ છે, પ્રતિ વર્ષ એક ઓછી સર્વિસિંગ
 • ડ્રાય ટાઇપ ઍર ક્લીનરઃ ઍર ક્લીનરની સફાઈમાં ઓછો સમય લાગવાનો અર્થ છે, મૅન્ટેનન્સમાં અધિક સરળતા.
 • સમાંતર કૂલિંગ પ્રણાલિઃ લાંબા સમય માટે એન્જિન અધિક ઠંડુ રહે છે, જેથી તમે લાંબો સમય કામ કરી શકો છો.
 • 12એફ+3આર ગિયર બૉક્સ: 30-45HP રૅન્જમાં સૌપ્રથમવાર છે, જેથી તમે વધુ ઝડપથી કોઈપણ ઓજાર સહિત કામ કરી શકો છો.
 • સ્પીડ રૅન્જ 1.45થી 30.5 કિ.મી. પ્રતિ કલાકઃ હવે તમારી પાસે, હળ ચલાવવાથી લઈને લણણી સુધીનાં સ્પીડના અનેક વિકંલ્પો છે.
 • ફુલ કૉન્સ્ટન્ટ મેશ, જેન્યુઈન સાઇડ શિફ્ટઃ હવે તમે કાર જેવી સુગમતાથી ગિયર્સ શિફ્ટ કરી શકો છો.
 • પ્રતિક્રિયાશીલ તેલમાં ડૂબેલી બ્રેક્સઃ અધિક શક્તિશાલી, મૅન્ટેનન્સ-ફ્રી બ્રૅક્સ.
 • પ્લૅનેટરી ડ્રાઇવઃ ભરોસાપાત્ર ટ્રાન્સમિશન અને ખડતલ ડિઝાઇન.
 • હાઇ-ટેક કન્ટ્રોલ વાલ્વ ડિઝાઇનઃ કોઈપણ પ્રકારની જમીન ઉપર ઉપયુક્ત સંવેદનવશીલતાથી કાર્ય કરે છે અને ચોકસીપૂર્વક કાર્ય પૂર્ણ કરે છે.
 • 1500 કિ.ગ્રા. ઊંચકવાની ક્ષમતા:બેસ્ટ-ઇન-ક્લાસ ઊંચકવાની ક્ષમતા.
 • ધ્વનિક રીતે ગોઠવાયેલાં પીસી/ડીસી કન્ટ્રોલ્સ: લાંબા સમય માટે થાક્યા વિના કામ કરે છે અને વધુ સારાં પરિણામો આપે છે.
 • સાઇડ માઉન્ટેડ કન્ટ્રોલ વાલ્વઃ સર્વિસિંગ દરમિયાન હાયડ્રૉલિક્સને દૂર કર્યા વિના, કન્ટ્રોલ વાલ્વ સુગમતાપૂર્વક કાઢી શકાય છે.
 • બે બોલ્ટ પર ગોઠવાયેલ પમ્પઃ વધુ સારી સર્વિસ, તકલીફ વિના.
  ડ્રાઇવર સીટ
 • આરામદાયક અને ઍડ્જસ્ટ કરી શકાય તેવી ડીલક્સ સીટ
 • ડ્રાઇવરની આસપાસનો વિસ્તાર ગરમી-રહિત રહે છે.
  સમથળ પ્લૅટફૉર્મ
 • પહોંચવામાં સરળ લીવર, જે સુગમતાપૂર્વક શિફ્ટ થાય છે.
 • સંચાલિત કરવામાં સુગમ પેડલ્સ.
 • સુગમતાપૂર્વક ચડી અને ઊતરી શકાય છે.
  આજનું ટ્રૅક્ટર.
  આવતીકાલની સ્ટાઇલ
 • મોટા રૅપ-અરાઉન્ડ ક્લીયર લેન્સ હેડલૅમ્પ્સ.
 • આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર.
 • આકર્ષક બે રંગની છટામાં ગ્રિલ.
 • ઓજાર ચાહે ગમે તે હોય, મહિન્દ્રા યુવા પૂરા જોશ સહિત સાહજિકપણે કામ કર્યા કરે છે.
 • જ્યારે મહિન્દ્રા જાયરોવૅટર સાથે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે એ વધુ સારાં પરિણામો આપે છે. પ્રત્યેક ખેતીવાડીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એ બનાવવામાં આવ્યું છે.
  2એમબી હળ
 • અધિતકમ ટૉર્ક સહિત શક્તિશાળી એન્જિન
 • કોઈપણ પ્રકારની જમીન પર કામ કરે છે.
  ખાબોચિયાં (પુડલિંગ) બનાવવા
 • પ્લૅનેટરી ડ્રાઇવ અને તેલમાં ડૂબેલી બ્રેક્સ થકી આ બને છે, પુડલિંગ રાજા.
  થ્રેશર
 • એકસમાન કૂલિંગ, એન્જિનને ઠંડુ રાખે છે.
 • અતિશય ગરમીમાં પણ, લાંબો સમય કામ કરે છે.
  પૉટેટો પ્લાન્ટર
 • ચોકસાઈપૂર્વકનું હાયડ્રૉલિક્સ.
 • બિયારણની વાવણી માટે એકસમાન ઊંડાઈ પૂરી પાડે છે.
  પૉટેટો ડિગર
 • પૉટેટો ડિગર
 • એકસમાન ઊંડાઈ પૂરી પાડે છે, જે બટાટાને ક્ષતિ નથી પહોંચાડતું.
  રીપર (લણણી માટેનું સાધન)
 • ધીમી ગતિ (એલ1 ગતિ 4.15 કિ.મી./કલાક) લણણી માટે આદર્શ.
 • આરપીએમાં જરાય ઘટાડા વિના, પીટીઓ એચપી શ્રેણીમાં શ્રેષ્ઠતમ
  બૅલર
 • આરપીએમાં જરાય ઘટાડા વિના, પીટીઓ એચપી શ્રેણીમાં શ્રેષ્ઠતમ
 • અનેક ગતિ વિકલ્પો સહિત સુગઠિત ગાંસડીઓ બનાવવામાં ઉત્તમ
  જાયરોવૅટર
 • અનેક ગતિ વિકલ્પો પૂરાં પાડે છે
 • કોઈપણ પ્રકારની માટીને કચડીને ભુક્કો કરી શકે શકે છે.

મહિન્દ્રા યુવો ગિયર અપ્પ, યુવો ગ્રાહકોને ભૌગોલિક સ્થિતિ, જમીનના પ્રકાર અને ઓજારના આધારે યોગ્ય ગિયર પસંદ કરવામાં મદદ કરે છે. તેમનાં ખેતરોમાં આ ગ્રાહકોને વધુ, જલ્દી તથા ઉત્કૃષ્ટ કામ કરવામાં સક્ષમ બનાવે છે.

 • સ્ટેપ 1 : પ્લે સ્ટોર થી યુવો ગિયર એપ્લિકેશન ડાઉનલોડ કરો
 • સ્ટેપ 2 : ઈમપ્લેમેન્ટ પસંદ કરો
 • સ્ટેપ 3 : રાજ્ય પસંદ કરો
 • સ્ટેપ 4 : જમીનનો પ્રકાર પસંદ કરો
 • સ્ટેપ 5 : યોગ્ય ગિયર પ્રકાર મેળવો