મહિન્દ્રા 265 DI XP પ્લસ ટ્રેક્ટર

પ્રસ્તુત છે - ખેતરનું પાવરહાઉસ, મહિન્દ્રા 265 DI XP પ્લસ ટ્રેક્ટર! પહેલા ક્યારેય અનુભવ્યો ન હોય તેવા જબરદસ્ત પાવર અને અદભુત ઇંધણ કાર્યક્ષમતા નો અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ. તેના મજબૂત 24.6 kW (33 HP) એન્જિન અને 137.8 Nm ટોર્ક સાથે, આ ટ્રેક્ટર કોઈપણ કૃષિ કાર્યને સરળતાથી પાર પાડવા માટે બનાવવામાં આવ્યું છે. ભારે વજન ઉપાડવાની જરૂરત ઉભી થઈ છે? કોઇ વાંધો નહી! 1500 kg ની બેજોડ હાઇડ્રોલિક લિફ્ટિંગ ક્ષમતા સાથે, આ ઓલરાઉન્ડર તે બધું જ સંભાળી શકે છે. અને આરામ વિશે તો ભૂલશો જ નહિ - તેના ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટિયરિંગ અને વૈકલ્પિક મેન્યુઅલ સ્ટિયરિંગ સાથે, તમારી સવારી સરળ અને આનંદપ્રદ બની રહેશે. વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર, મહિન્દ્રા XP પ્લસ ટ્રેક્ટર - આ ઉદ્યોગમાં પહેલી વાર, છ વર્ષની વોરંટી સાથે આવે છે!  મહિન્દ્રા 265 DI XP પ્લસ ટ્રેક્ટર સાથે મહત્તમ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા મેળવવા માટે તૈયાર થઈ જાઓ.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા 265 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)24.6 kW (33 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)137.8 Nm
  • મહત્તમ PTO પાવર (kW)22.1 kW (29.6 HP)
  • રેટ કરેલ RPM (r/min)2000
  • ગિયર્સની સંખ્યા8 એફ + 2 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • સ્ટીયરિંગ પ્રકારડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટિયરિંગ / મેન્યુઅલ સ્ટિયરિંગ (ઓપ્શનલ)
  • પાછળના ટાયરનું કદ345.44 x 711.2 મીમી (13.6 x 28 ઇંચ). આની સાથે પણ ઉપલબ્ધ: 314.96 x 711.2 mm (12.4 x 28 in)
  • ટ્રાન્સમિશન પ્રકારપાર્શિયલ કોન્સ્ટન્ટ મૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)1500

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
DI એન્જીન - એક્સટ્રા લોન્ગ સ્ટ્રોક એન્જીન

ELS એન્જિન સાથે, 265 DI XP પ્લસ સૌથી મુશ્કેલ કૃષિ એપ્લિકેશન્સમાં વધુ અને ઝડપી કાર્ય કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર 6 વર્ષની વોરંટી*

2 + 4 વર્ષની વોરંટી સાથે, સંપૂર્ણ ટ્રેક્ટર પર *2 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને એન્જિન અને ટ્રાન્સમિશનની ઘસારા લાગતી આઇટમ પર 4 વર્ષની વોરંટી. આ વોરંટી OEM વસ્તુઓ અને ઘસારો પામતી વસ્તુઓ પર લાગુ પડતી નથી.

Smooth-Constant-Mesh-Transmission
સ્મૂથ પાર્શિયલ કોન્સ્ટન્ટ મૅશ ટ્રાન્સમિશન

સ્મૂથ અને સરળ ગિયર શિફ્ટિંગની કામગીરીની મંજૂરી આપે છે જેનાથી ગિયર બૉક્સ લાંબા સમય સુધી ચાલે છે અને ડ્રાઇવરને થાક ઓછો લાગે છે.

Smooth-Constant-Mesh-Transmission
એડવાન્સ્ડ એડીડીસી હાઇડ્રોલિક્સ

ગાયરોવેટર જેવા આધુનિક ઓજારોના સરળ ઉપયોગ માટે ખાસ અદ્યતન અને ઉચ્ચ ચોકસાઇવાળા હાઇડ્રોલિક્સ.

Smooth-Constant-Mesh-Transmission
મલ્ટી-ડિસ્ક ઓઇલમાં ઝબોળેલી બ્રેક્સ

શ્રેષ્ઠ બ્રેકિંગ પર્ફોર્મન્સ અને લાંબી બ્રેક લાઇફ ને લીધે ઓછો જાળવણી ખર્ચ અને ઉચ્ચ પ્રદર્શન સુનિશ્ચિત થાય છે.

Smooth-Constant-Mesh-Transmission
આકર્ષક ડીઝાઇન

આકર્ષક ફ્રન્ટ ગ્રીલ અને સ્ટાઇલિશ ડેકલ ડિઝાઇન ધરાવતા ક્રોમ ફિનિશ હેડલેમ્પ્સ

Smooth-Constant-Mesh-Transmission
અર્ગોનોમિકલી ડિઝાઇન્ડ

આરામદાયક બેઠક, સહેલાઈથી પહોંચાય તેવા લિવર, સારી દૃશ્યતા માટે એલસીડી ક્લસ્ટર પેનલ અને મોટા વ્યાસના સ્ટીયરિંગ વ્હીલના લીધે લાંબા સમય સુધી કામ કરવા માટે યોગ્ય.

Smooth-Constant-Mesh-Transmission
બૉ-ટાઈપ ફ્રન્ટ એક્સલ

કૃષિ કામગીરીમાં ટ્રેક્ટરનું વધુ સારું સંતુલન અને સરળ અને એકધારા વળાંકની ગતિ.

Smooth-Constant-Mesh-Transmission
ડ્યુઅલ-એક્ટિંગ પાવર સ્ટિયરિંગ

તેનું સરળ અને ખાસ સ્ટિયરિંગ આરામદાયક કામગીરી અને કામના લાંબા સમયગાળા માટે એકદમ યોગ્ય છે.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરોટિપિંગ ટ્રેઇલર
  • રિજરપ્લાન્ટર
  • લેવલરથ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • સીડ ડ્રિલ
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા 265 DI XP પ્લસ ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 24.6 kW (33 HP)
મહત્તમ ટોર્ક (Nm) 137.8 Nm
મહત્તમ PTO પાવર (kW) 22.1 kW (29.6 HP)
રેટ કરેલ RPM (r/min) 2000
ગિયર્સની સંખ્યા 8 એફ + 2 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
સ્ટીયરિંગ પ્રકાર ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટિયરિંગ / મેન્યુઅલ સ્ટિયરિંગ (ઓપ્શનલ)
પાછળના ટાયરનું કદ 345.44 x 711.2 મીમી (13.6 x 28 ઇંચ). આની સાથે પણ ઉપલબ્ધ: 314.96 x 711.2 mm (12.4 x 28 in)
ટ્રાન્સમિશન પ્રકાર પાર્શિયલ કોન્સ્ટન્ટ મૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 1500
Close
તમને પણ ગમશે
Mahindra XP Plus 265 Orchard
મહિન્દ્રા એક્સપી પ્લસ 265 ઓર્ચાર્ડ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)24.6 kW (33.0 HP)
વધુ જાણો
275-DI-XP-Plus
મહિન્દ્રા 275 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)27.6 kW (37 HP)
વધુ જાણો
275-DI-TU-XP-Plus
મહિન્દ્રા 275 DI TU XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
વધુ જાણો
415-DI-XP-Plus
મહિન્દ્રા 415 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.3 kW (42 HP)
વધુ જાણો
475-DI-XP-Plus
મહિન્દ્રા 475 DI MS XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.3 kW (42 HP)
વધુ જાણો
475-DI-XP-Plus
મહિન્દ્રા 475 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)32.8 kW (44 HP)
વધુ જાણો
575-DI-XP-Plus
મહિન્દ્રા 575 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)35 kW (46.9 HP)
વધુ જાણો
585-DI-XP-Plus (2)
મહિન્દ્રા 585 DI XP પ્લસ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.75 kW (49.3 HP)
વધુ જાણો