મહિન્દ્રા 585 યુવો ટેક+ ટ્રેક્ટર

મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટરમાં તકનીકી અદ્યતન ફીચર્સ છે જે તમને ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે. તે 36.75 kW (49.3 HP) નું એન્જિન અને 1700 kg ની હાઇડ્રોલિક લિફ્ટિંગ ક્ષમતા ધરાવે છે. મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર પ્રચંડ પાવર અને ચોકસાઈ પેદા કરે છે. તેનો 33.9 kW (45.4 HP) PTO પાવર વિવિધ કામગીરીને સરળ બનાવે છે. તેના સૌથી પ્રભાવશાળી ફીચર માંથી એક છે તેનું ચાર સિલિન્ડર વાળું ELS એન્જીન, જે સર્વશ્રેષ્ઠ માઇલેજ, સમાંતર કૂલિંગ અને ઉચ્ચ મહત્તમ ટોર્ક ઓફર કરે છે. આ મહિન્દ્રા યુવો ટેક+ ટ્રેક્ટર આરામદાયક બેઠક, સરળ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, ઉચ્ચ ચોકસાઇવાળા હાઇડ્રોલિક્સ અને છ વર્ષની વોરંટી પણ પ્રદાન કરે છે. આમ, મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર ઉત્પાદકતા અને નફામાં વધારો કરીને તમારા કૃષિ વ્યવસાયમાં બદલાવ લાવી શકે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા 585 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.75 kW (49.3 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)197 Nm
  • મહત્તમ PTO પાવર (kW)33.9 kW (45.4 HP)
  • રેટ કરેલ RPM (r/min)2100
  • ગિયર્સની સંખ્યા12 એફ + 3 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા4
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ378.46 મીમી x 711.2 મીમી (14.9 ઇંચ x 28 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારફુલ કોન્સ્ટન્ટ મૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)1700

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
4 - સિલિન્ડર એન્જીન

એપ્લિકેશન સાથે વધુ અને ઝડપી કાર્યની ખાતરી કરવા માટે વધુ બેક અપ ટોર્ક, શ્રેષ્ઠ PTO HP, શ્રેષ્ઠ માઇલેજ, ઉચ્ચ મહત્તમ ટોર્ક અને સમાંતર કૂલિંગ સાથેની અદ્યતન ટેક્નોલોજી.

Smooth-Constant-Mesh-Transmission
સ્પીડ ઓપ્શન

12 ફોરવર્ડ + 3 રિવર્સ, બહુવિધ ગિયર વિકલ્પો સાથે કામ કરવામાં સરળતા, H-M-L સ્પીડ રેન્જ - 1.4 Km/hr જેટલી ધીમી ઝડપ, લાંબા આયુષ્ય અને ઉચ્ચ લોડ કેરિયર માટે પ્લેનેટરી રીડક્શન અને હેલિકલ ગિયર, સ્મૂથ અને સરળ ગિયર શિફ્ટ માટે ફુલ કોન્સ્ટન્ટ મૅશ ટ્રાન્સમિશન.

Smooth-Constant-Mesh-Transmission
આરામદાયક ડ્રાઇવિંગ

સાઈડ શિફ્ટ ગિયર કાર જેવો જ આરામ આપે છે, મોટા પ્લેટફોર્મના લીધે ટ્રેક્ટરની અંદર આવવા તથા બહાર નીકળવાનું સરળ બની રહે છે, લીવર તથા પેડલ્સ નો સરળ એક્સેસ, ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ સાથે એર્ગોનોમિકલી ડિઝાઇન કરાયેલ ટ્રેક્ટર.

Smooth-Constant-Mesh-Transmission
ઉચ્ચ ચોક્સાઈવાળા હાઇડ્રોલિક્સ

એકસમાન ઊંડાઈ માટે ઉચ્ચ ચોકસાઇવાળા નિયંત્રણ વાલ્વ, વધુ કઠિન ઓજારો સાથે કામ કરવા માટે ઉન્નત લિફ્ટ ક્ષમતા, ઓજારને ઝડપથી નીચે લાવવા અને ઉપાડવા.

Smooth-Constant-Mesh-Transmission
ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર છ વર્ષની વોરંટી*

2 + 4 વર્ષની વોરંટી સાથે, મહિન્દ્રા 585 યુવો ટેક+ ટ્રેક્ટર પર ચિંતામુક્ત રહીને કામ કરો. સંપૂર્ણ ટ્રેક્ટર પર *2 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને એન્જિન અને ટ્રાન્સમિશનની ઘસારા લાગતી આઇટમ પર 4 વર્ષની વોરંટી.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરો
  • ટિપિંગ ટ્રેઇલર
  • ફુલ કેજ વ્હીલ
  • હાફ કેજ વ્હીલ
  • રિજર
  • પ્લાન્ટર
  • લેવલર
  • થ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • બલેર
  • સીડ ડ્રિલ
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા 585 યુવો ટેક+ ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 36.75 kW (49.3 HP)
મહત્તમ ટોર્ક (Nm) 197 Nm
મહત્તમ PTO પાવર (kW) 33.9 kW (45.4 HP)
રેટ કરેલ RPM (r/min) 2100
ગિયર્સની સંખ્યા 12 એફ + 3 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 4
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 378.46 મીમી x 711.2 મીમી (14.9 ઇંચ x 28 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર ફુલ કોન્સ્ટન્ટ મૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 1700
Close
તમને પણ ગમશે
Yuvo Tech Plus 405 4WD
મહિન્દ્રા 405 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
વધુ જાણો
YUVO-TECH+-405-DI
મહિન્દ્રા 405 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 415 4WD
મહિન્દ્રા 415 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.33 kW (42 HP)
વધુ જાણો
YUVO-TECH+-415
મહિન્દ્રા 415 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)31.33 kW (42 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 475 4WD
મહિન્દ્રા 475 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)32.8 kW (44 HP)
વધુ જાણો
YUVO-TECH+-475-DI
મહિન્દ્રા 475 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)32.8 kW (44 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 575 4WD
મહિન્દ્રા 575 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)35 kW (47 HP)
વધુ જાણો
YUVO-TECH+-575-DI
મહિન્દ્રા 575 યુવો ટેક+ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)35 kW (47 HP)
વધુ જાણો
Yuvo Tech Plus 585 4WD
મહિન્દ્રા 585 યુવો ટેક+ 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.75 kW (49.3 HP)
વધુ જાણો