મહિન્દ્રા અર્જુન 605 DI આઇ ટ્રેક્ટર

મહિન્દ્રા અર્જુન 605 DI આઈ ટ્રેક્ટર્સ એ નવીનતમ mBoost ટેક્નોલોજી ધરાવતા મજબૂત અને ઉચ્ચ-પ્રદર્શન આપતા મશીન છે જે તમારા કૃષિ સાહસને આધુનિક બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ મહિન્દ્રા ટ્રેકટર્સ પાવરફુલ 41.0 kW (55 Hp) એન્જિન, ચાર સિલિન્ડર, પાવર સ્ટીયરિંગ અને 1800 kgની હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ ક્ષમતા ધરાવે છે. આ નવીનતમ ટ્રેક્ટર 36.4 kW(48.8 HP) PTO પાવર સાથે તેની કૃષિ એપ્લિકેશન માટે પણ જાણીતું છે. આ મહિન્દ્રા ટ્રેક્ટરમાં સિંગલ અને ડ્યુઅલ ડ્રાય પ્રકારનો ક્લચ, સ્મૂથ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન સિસ્ટમ, ફાસ્ટ-રિસ્પોન્સ હાઇડ્રોલિક સિસ્ટમ, 6 વર્ષની વોરંટી, 400 કલાકનો સર્વિસ ઈન્ટરવલ, હીટ ફ્રી સીટિંગ એરિયા, ઈંધણનો ઓછો વપરાશ અને ઘણા બધા ઉપયોગી ફીચર્સ છે. જો તમે એવું અર્જુન ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા છો જે શક્તિશાળી અને ચોકસાઈવાળી ખેતી કામગીરીની વ્યાપક શ્રેણી પ્રદાન કરતું હોય, તો મહિન્દ્રા અર્જુન 605 DI આઈ ટ્રેક્ટર તમારા માટે અત્યંત આવશ્યક છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા અર્જુન 605 DI આઇ ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)41.0 kW (55 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)217
  • મહત્તમ PTO પાવર (kW)36.4 kW (48.8 HP)
  • રેટ કરેલ RPM (r/min)2100
  • ગિયર્સની સંખ્યા8 એફ + 2 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા4
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ429.26 મીમી x 711.2 મીમી (16.9 ઇંચ x 28 ઇંચ). વૈકલ્પિક: 378.46 મીમી x 711.2 મીમી (14.9 ઇંચ x 28 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારએફસીએમ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)1800

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
પ્રત્યેક ગિયર શિફ્ટ સ્મૂથ હોય છે.

મહિન્દ્રા અર્જુન સિંક્રોમેશ ટ્રાન્સમિશન ધરાવે છે જે ગિયર બદલવામાં સરળતા અને આરામદાયક ડ્રાઇવિંગની ખાતરી આપે છે. ગાઈડ પ્લેટ એ સુનિશ્ચિત કરે છે કે ગિયરના સમયસર અને સચોટ બદલાવ માટે ગિયર લીવર હંમેશા સીધી લીટીના ગ્રુવમાં રહે.

Smooth-Constant-Mesh-Transmission
ચોકસાઇનું અજોડ સ્તર

અર્જુન નોવોમાં ફાસ્ટ-રિસ્પોન્સ હાઇડ્રોલિક સિસ્ટમ છે જે જમીનની એકસમાન ઊંડાઈ જાળવવા માટે ચોક્કસ લિફ્ટિંગ અને લોઅરિંગ માટે માટીની સ્થિતિમાં ફેરફારને શોધી કાઢે છે.

Smooth-Constant-Mesh-Transmission
તમે ઇચ્છો ત્યારે અટકી જાય છે

મહિન્દ્રા અર્જુન ના શ્રેષ્ઠ બોલ અને રેમ્પ ટેક્નોલોજીવાળી બ્રેકિંગ સિસ્ટમ થકી, વધુ ઝડપે પણ એન્ટી-સ્કિડ બ્રેકિંગનો અનુભવ કરો. સરળ બ્રેકિંગ ની સુનિશ્ચિતતા માટે ટ્રેક્ટરની બંને બાજુએ 3 બ્રેક્સ અને બ્રેકિંગ સપાટીની જગ્યા મોટી રાખવામાં આવેલ છે.

Smooth-Constant-Mesh-Transmission
ક્લચ ફેલ્યોર? હવે ભૂતકાળની સમસ્યા

કલચની કેટેગરીમાં સૌથી મોટો 306 સેમી નો ક્લચ ધરાવતું મહિન્દ્રા અર્જુન ટ્રેક્ટર, ક્લચની કામગીરીને સરળ બનાવી દે છે અને ક્લચના ઘસારાને ઘટાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
સીઝન ભલે ગમે તે હોય ઠંડુ રહે છે

મહિન્દ્રા અર્જુન નોવોમાં ચાલકની ઊંચી બેઠક એન્જીનમાંથી નીકળતી ગરમ હવાને ટ્રેક્ટરની નીચેના ભાગમાંથી બહાર નીકળવા માટે ચેનલાઇઝ કરે છે જેથી તેનો ચાલક ગરમી-મુક્ત બેઠકનો આનંદ માણી શકે.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરો
  • ટિપિંગ ટ્રેઇલર
  • ફુલ કેજ વ્હીલ
  • હાફ કેજ વ્હીલ
  • રિજર
  • પ્લાન્ટર
  • લેવલર
  • થ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • સીડ ડ્રિલ
  • લોડર
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા અર્જુન 605 DI આઇ ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 41.0 kW (55 HP)
મહત્તમ ટોર્ક (Nm) 217
મહત્તમ PTO પાવર (kW) 36.4 kW (48.8 HP)
રેટ કરેલ RPM (r/min) 2100
ગિયર્સની સંખ્યા 8 એફ + 2 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 4
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 429.26 મીમી x 711.2 મીમી (16.9 ઇંચ x 28 ઇંચ). વૈકલ્પિક: 378.46 મીમી x 711.2 મીમી (14.9 ઇંચ x 28 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર એફસીએમ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 1800
Close
તમને પણ ગમશે
Mahindra Arjun 605 DI MS Tractor
મહિન્દ્રા અર્જુન 605 DI MS V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.3 kW (48.7 HP)
વધુ જાણો
.
મહિન્દ્રા અર્જુન 555 DI ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.7 kW (49.3 HP)
વધુ જાણો
Arjun-ultra-555DI
મહિન્દ્રા અર્જુન 605 DI MS ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.3 kW (48.7 HP)
વધુ જાણો
Arjun-ultra-555DI
મહિન્દ્રા અર્જુન 605 DI PP ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)44.8 kW (60 HP)
વધુ જાણો