મહિન્દ્રા યુવરાજ 215 NXT ટ્રેક્ટર

પ્રસ્તુત છે મહિન્દ્રા યુવરાજ 215 NXT ટ્રેક્ટર, નાના જમીનધારકોનો અલ્ટીમેટ સાથી. આ શક્તિશાળી અને વર્સેટાઇલ ટ્રેક્ટર તમારા કૃષિ કાર્યોને સરળ બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. તેના 10.4 kW (15 HP) એન્જિન થકી, તમે દરેક કાર્ય ચોકસાઇથી થાય તેની ખાતરી કરીને સરળ અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખી શકો છો. મહિન્દ્રા યુવરાજ 215 NXT ટ્રેક્ટર 2300 નું રેટેડ RPM (r/min) અને 778 kg ની હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ ક્ષમતા પણ આપે છે. તેથી, જો તમે ઘણી બધી કૃષિ જરૂરિયાતો માટે મહિન્દ્રા મિની ટ્રેક્ટર શોધી રહ્યા છો, તો મહિન્દ્રા યુવરાજ 215 NXT ટ્રેક્ટર તમારી શ્રેષ્ઠ પસંદગી બનશે કારણ કે આ ટ્રેક્ટર પરફોર્મન્સ પર કોઈ સમાધાન કરતું નથી.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા યુવરાજ 215 NXT ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)10.4 kW (15 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)48 Nm
  • મહત્તમ PTO પાવર (kW)8.5 kW (11.4 HP)
  • રેટ કરેલ RPM (r/min)2300
  • ગિયર્સની સંખ્યા6 F + 3 R
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા1
  • સ્ટીયરિંગ પ્રકારમિકેનિકલ સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ203.2 મીમી x 457.2 મીમી (8 ઇંચ x 18 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારસ્લાઇડિંગ મૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)778

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
કોમ્પેક્ટ ડિઝાઇન

ખેતરની નાનામાં નાની જગ્યામાં સમાઈ જાય છે તેને વિશેષરૂપે બે પાક (આંતર-પાક) વચ્ચે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટોમેટિક ડ્રાફ્ટ એન્ડ ડેપ્થ કન્ટ્રોલ (એડી/ડીસી)

11.2 kW (15 HP) ના ટ્રેક્ટરમાં પણ ચોકસાઇ વાળા હાઇડ્રોલિક્સ પ્રદાન કરે છે. કોઈપણ મેન્યુઅલ દખલગીરી સાથે સમગ્ર ખેતરમાં ઓટોમેટિક અને એકસમાન ઊંડાઈની ખાતરી કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
સાઇડ શિફ્ટ ગિયર્સ

તેના એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલ સાઇડ શિફ્ટ ગિયર્સ ના લીધે ડ્રાઇવિંગ કરતી વખતે વધુ આરામદાયક રહે છે. તે સરળતાથી પ્રવેશવા તથા બહાર નીકળવા માટે વધારાની જગ્યા પણ આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
એડજસ્ટેબલ સાઇલેન્સર

બગીચાની કામગીરીમાં અતિ મહત્વનું ફીચર. તે બગીચામાં કામ કરવામાં તેમજ એક હરોળથી બીજી હરોળમાં ફેરવવામાં સરળતા માટે બે ભાગમાં અલગ કરી શકાય તેવું સાયલેન્સર છે.

Smooth-Constant-Mesh-Transmission
વજન એડજસ્ટમેન્ટ વાળી બેઠક

વેઈટ એડજસ્ટમેન્ટ સાથેની સીટ લાંબી મુસાફરીમાં વધુ આરામ પ્રદાન કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
વોટર કુલ્ડ એન્જીન

વોટર કૂલ્ડ એન્જીન શ્રેષ્ઠ પરફોર્મન્સ અને સર્વશ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ટૂલ બોક્સ

સરળ અને તાત્કાલિક ઍક્સેસ માટે બેટરી બોક્સની નીચે ટૂલ બોક્સ.

ફિટ થઈ શકે તેવા અમલ
  • 1 m રોટાવેટર
  • 5 ટાઇન કલ્ટીવેટર
  • એમ બી પ્લો
  • સીડ ફર્ટિલાઈઝર ડ્રિલ (5 ટાઇન)
  • ટિપિંગ ટ્રોલી
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા યુવરાજ 215 NXT ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 10.4 kW (15 HP)
મહત્તમ ટોર્ક (Nm) 48 Nm
મહત્તમ PTO પાવર (kW) 8.5 kW (11.4 HP)
રેટ કરેલ RPM (r/min) 2300
ગિયર્સની સંખ્યા 6 F + 3 R
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 1
સ્ટીયરિંગ પ્રકાર મિકેનિકલ સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 203.2 મીમી x 457.2 મીમી (8 ઇંચ x 18 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 778
Close
તમને પણ ગમશે
Yuvraj_215
મહિન્દ્રા યુવરાજ 215 NXT એનટી ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)10.4 kW (15 HP)
વધુ જાણો