મહિન્દ્રા યુવરાજ 215 NXT એનટી ટ્રેક્ટર

મહિન્દ્રા યુવરાજ 215 NXT NT ટ્રેક્ટર એક શક્તિશાળી અને કાર્યક્ષમ ટ્રેક્ટર છે જે તેના ટ્રેકની સાંકડી પહોળાઈ (711 mm)ને કારણે આંતરઉછેર કામગીરી માટે આદર્શ છે. 10.4 kW (15 HP) ના એન્જિનથી સજ્જ આ ટ્રેક્ટર ઉચ્ચ બળતણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે, જેથી તે ખેડૂતો માટે બિન ખર્ચાળ પસંદગી બની રહે છે. યુવરાજ 215 NXT NT ટ્રેક્ટર ખેતી, રોટાવેટીંગ અને સ્પ્રેયિંગ માં કાર્યક્ષમ છે. તે આ સેગમેન્ટમાં ગિયર્સની વિશાળ શ્રેણી ધરાવે છે જેથી તે વિવિધ કાર્યો કરી શકે છે, અને તેનું ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને અસમાન જમીનમાં કામ કરવા માટે આદર્શ બનાવે છે. ટ્રેક્ટરમાં 778 kg વજન ઉપાડવાની ક્ષમતા પણ છે, જે ભારે લોડ વહન કરવાનું સરળ બનાવે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા યુવરાજ 215 NXT એનટી ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)10.4 kW (15 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)48 Nm
  • મહત્તમ PTO પાવર (kW)8.5 kW (11.4 HP)
  • રેટ કરેલ RPM (r/min)2300
  • ગિયર્સની સંખ્યા6 F + 3 R
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા1
  • સ્ટીયરિંગ પ્રકારમિકેનિકલ સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ203.2 મીમી x 457.2 મીમી (8 ઇંચ x 18 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારસ્લાઇડિંગ મૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)778

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
કોમ્પેક્ટ ડિઝાઇન

ખેતરની નાનામાં નાની જગ્યામાં સમાઈ જાય છે તેને વિશેષરૂપે બે પાક (આંતર-પાક) વચ્ચે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.

Smooth-Constant-Mesh-Transmission
એડજસ્ટેબલ રીયર ટ્રેક વિધ

બે ટાયર વચ્ચેની જગ્યા ઓછી હોય છે અને ટાયરને એડજસ્ટ કરીને તેને વધુ ઘટાડી શકાય છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટોમેટિક ડ્રાફ્ટ એન્ડ ડેપ્થ કન્ટ્રોલ (એડી/ડીસી)

11.8 kW (15 HP) ટ્રેક્ટરમાં પણ ચોકસાઇવાળા હાઇડ્રોલિક્સ આપવામાં આવેલ છે. કોઈપણ મેન્યુઅલ હસ્તક્ષેપ સાથે સમગ્ર ક્ષેત્રમાં સ્વચાલિત અને એકસમાન ઊંડાઈની ખાતરી કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
સાઈડ શિફ્ટ ગિયર્સ

તેના એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલ સાઇડ શિફ્ટ ગિયર્સ ના લીધે ડ્રાઇવિંગ કરતી વખતે વધુ આરામદાયક રહે છે. તે સરળતાથી પ્રવેશવા તથા બહાર નીકળવા માટે વધારાની જગ્યા પણ આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
એડજસ્ટેબલ સાઇલેન્સર

બગીચાની કામગીરીમાં અતિ મહત્વનું ફીચર. તે બગીચામાં કામ કરવામાં તેમજ એક હરોળથી બીજી હરોળમાં ફેરવવામાં સરળતા માટે બે ભાગમાં અલગ કરી શકાય તેવું સાયલેન્સર છે.

Smooth-Constant-Mesh-Transmission
વેટ એડજસ્ટમેન્ટ સીટ

વેઈટ એડજસ્ટમેન્ટ સાથેની સીટ લાંબી મુસાફરીમાં વધુ આરામ પ્રદાન કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
વોટર કૂલ્ડ એન્જીન

વોટર કૂલ્ડ એન્જીન શ્રેષ્ઠ પરફોર્મન્સ અને સર્વશ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ટૂલ બોક્સ

સરળ અને તાત્કાલિક ઍક્સેસ માટે બેટરી બોક્સની નીચે ટૂલ બોક્સ.

ફિટ થઈ શકે તેવા અમલ
  • 1 m રોટાવેટર
  • 5 ટાઇન કલ્ટીવેટર
  • એમ બી પ્લો
  • સીડ ફર્ટિલાઈઝર ડ્રિલ (5 ટાઇન)
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા યુવરાજ 215 NXT એનટી ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 10.4 kW (15 HP)
મહત્તમ ટોર્ક (Nm) 48 Nm
મહત્તમ PTO પાવર (kW) 8.5 kW (11.4 HP)
રેટ કરેલ RPM (r/min) 2300
ગિયર્સની સંખ્યા 6 F + 3 R
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 1
સ્ટીયરિંગ પ્રકાર મિકેનિકલ સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 203.2 મીમી x 457.2 મીમી (8 ઇંચ x 18 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 778
Close
તમને પણ ગમશે
Yuvraj_215
મહિન્દ્રા યુવરાજ 215 NXT ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)10.4 kW (15 HP)
વધુ જાણો