મહિન્દ્રા OJA 2124 ટ્રેક્ટર

  • 3600 વ્યૂ માટે ક્લિક કરો
  • share

મહિન્દ્રા ઓજા 2124 ટ્રેક્ટર સારી માઈલેજ ધરાવે છે અને સારું પર્ફોર્મન્સ આપે છે. ટ્રેક્ટરનું 18.1 kW (24 HP)નું શક્તિશાળી 3DI એન્જિન તેને ખેડૂતો માટે યોગ્ય પસંદગી બનાવે છે. મહિન્દ્રા ઓજા 2124 ટ્રેક્ટર સ્પ્રેયર, રોટાવેટર, કલ્ટીવેટર, પ્લો, સીડ ડ્રીલ જેવા લગભગ બધા અને બીજા ઘણા ઓજારોને સરળતાથી ઉંચકી શકે છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા OJA 2124 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)18.1 kW (24 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)83.1 Nm
  • મહત્તમ PTO પાવર (kW)15.36 kW (20.6 HP)
  • રેટ કરેલ RPM (r/min)2400
  • ગિયર્સની સંખ્યા12 એફ + 12 આર
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ210.82 મીમી x 508 મીમી (8.3 ઇંચ x 20 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારકોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)950

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
F/R શટલ (12 x 12)

આ અદ્યતન ગિયર તમને રીવર્સ કરવા માટેના વધુ વિકલ્પો આપે છે, જેથી તમે નાના ક્ષેત્રોમાં ઝડપી અને વધુ આરામથી કામ કરી શકો. અને દરેક વાર ટર્ન લેતી વખતે તમારો 15-20% સમય બચાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
ePTO

ePTO આપોઆપ PTO ને જોડે છે અને છૂટા પાડે છે, જ્યારે ઇલેક્ટ્રિક વેટ PTO ક્લચ સરળ અને ચોકસાઈ સાથે કામગીરી પૂરી પાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ટિલ્ટ એન્ડ ટેલિસ્કોપિક સ્ટિયરિંગ

આનાથી તમે સ્ટિયરિંગ વ્હીલના એન્ગલ અને હાઈટને તમારી આરામદાયક સ્થિતિને અનુરૂપ એડજસ્ટ કરી શકો છો.

Smooth-Constant-Mesh-Transmission
પાવરફુલ 3DI એન્જીન

શક્તિશાળી 3DI કોમ્પેક્ટ એન્જિન ઉન્નત ઉત્પાદકતા માટે સરળ કામગીરી, શ્રેષ્ઠ શ્રેણીનું NVH અને મહત્તમ ટોર્ક પ્રદાન કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો સ્ટાર્ટ

એન્જિનને ચાલુ/બંધ કરવા માટે કીલેસ પુશ બટન. તે મેન્યુઅલ સ્ટાર્ટિંગ અને રોકવા માટે પુલ કરવા કરતાં વધુ ઝડપી થાય છે.

Smooth-Constant-Mesh-Transmission
ક્રીપર

ક્રિપર મોડ એ સુનિશ્ચિત કરે છે કે તમે 0.3 km/hની સૌથી ધીમી ઝડપ સાથે ક્યારેય માર્ક ચૂકશો નહીં. હવે, સરળતાથી ચોકસાઈપૂર્વક બીજ વાવો અને પ્લાસ્ટિક મલ્ચિંગ કાર્યને સ્વતંત્ર રીતે પૂર્ણ કરો.

Smooth-Constant-Mesh-Transmission
જીPS ટ્રેક લાઈવ લોકેશન

આ સુવિધા તમને ગમે ત્યાંથી તમારા ટ્રેક્ટરના લોકેશન ટ્રૅક કરવામાં મદદ કરે છે, આમ તમને ડ્રાઇવર પર ઓછી નિર્ભરતા રાખવી પડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ડીઝલ મોનિટરિંગ

ફ્યુઅલ ગેજ સેન્સર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે જોડાયેલા છે અને ઇંધણની ચોરી થતી રોકવામાં શૂન્ય ડાઉનટાઇમની ખાતરી કરવામાં તમારી મદદ કરે છે.

ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા OJA 2124 ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 18.1 kW (24 HP)
મહત્તમ ટોર્ક (Nm) 83.1 Nm
મહત્તમ PTO પાવર (kW) 15.36 kW (20.6 HP)
રેટ કરેલ RPM (r/min) 2400
ગિયર્સની સંખ્યા 12 એફ + 12 આર
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 210.82 મીમી x 508 મીમી (8.3 ઇંચ x 20 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર કોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 950
Close
તમને પણ ગમશે
oja 2121
મહિન્દ્રા OJA 2121 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)15.7 kW (21 HP)
વધુ જાણો
oja 2127
મહિન્દ્રા OJA 2127 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)20.5 kW (27 HP)
વધુ જાણો
oja 2130
મહિન્દ્રા OJA 2130 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)22.4 kW (30 HP)
વધુ જાણો
oja 3132
મહિન્દ્રા OJA 3132 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)23.9 kW (32 HP)
વધુ જાણો
oja 3136
મહિન્દ્રા OJA 3136 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)26.8 kW (36 HP)
વધુ જાણો
oja 3140
મહિન્દ્રા OJA 3140 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.5 kW (40 HP)
વધુ જાણો