Mahindra OJA 2130 Tractor

મહિન્દ્રા OJA 2130 ટ્રેક્ટર

મહિન્દ્રા ઓજા 2130 ટ્રેક્ટર ન્યૂનતમ પાવર ટુ વેઇટ રેશિયો સાથે અદ્યતન અને આધુનિક ફીચર્સ સાથે આવે છે, જે આ ટ્રેક્ટરને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.  15.7 kW TO 25.7 kW (21 TO 35 HP) ના એન્જિન પાવર સાથે, આ ટ્રેક્ટર વર્સેટાઇલ, ટકાઉ અને વિશ્વસનીય છે અને મોટાભાગની ખેતીની કામગીરીને સરળતાથી હેન્ડલ કરી શકે છે. મહિન્દ્રા ઓજા 2130 ટ્રેક્ટર ઇકોનોમિકલ માઇલેજ અને ફિલ્ડમાં આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ પણ પ્રદાન કરે છે. આ ટ્રેક્ટર્સ ને દ્રાક્ષાવાડી, બગીચાની ખેતી, આંતર-ઉછેર અને પડલિંગ કામગીરીમાં ચોકસાઇ માટે કુશળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા OJA 2130 ટ્રેક્ટર
  • Engine Power Range15.7 kW થી 25.7 kW (21 થી 35 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)83.7 Nm
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા3
  • Drive Type4WD
  • રેટ કરેલ RPM (r/min)3000
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • ટ્રાન્સમિશન પ્રકારકોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
  • Clutch Typeસિંગલ / ડ્યુઅલ
  • ગિયર્સની સંખ્યા8એફ+4આર/ 8એફ+8આર/ 12 એફ + 12 આર
  • Brake TypeOIB
  • પાછળના ટાયરનું કદ241.3 મીમી x 457.2 મીમી (9.5 ઇંચ x 18 ઇંચ)
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)950
  • PTO RPM540, 540E
  • Service Interval250

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
F/R શટલ (12 x 12)

આ અદ્યતન ગિયર તમને રીવર્સ કરવા માટેના વધુ વિકલ્પો આપે છે, જેથી તમે નાના ક્ષેત્રોમાં ઝડપી અને વધુ આરામથી કામ કરી શકો. અને દરેક વાર ટર્ન લેતી વખતે તમારો 15-20% સમય બચાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
ePTO

ePTO આપોઆપ PTO ને જોડે છે અને છૂટા પાડે છે, જ્યારે ઇલેક્ટ્રિક વેટ PTO ક્લચ સરળ અને ચોકસાઈ સાથે કામગીરી પૂરી પાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ક્રીપર

ક્રિપર મોડ એ સુનિશ્ચિત કરે છે કે તમે 0.3 km/hની સૌથી ધીમી ઝડપ સાથે ક્યારેય માર્ક ચૂકશો નહીં. હવે, સરળતાથી ચોકસાઈપૂર્વક બીજ વાવો અને પ્લાસ્ટિક મલ્ચિંગ કાર્યને સ્વતંત્ર રીતે પૂર્ણ કરો.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો ઇમ્પ્લીમેન્ટ લિફ્ટ

ઓટો ઈમ્પ્લીમેન્ટ લિફ્ટ અને ઈલેક્ટ્રોનિક ડેપ્થ એન્ડ ડ્રાફ્ટ કંટ્રોલ હાઈડ્રોલિક્સ મુશ્કેલ કાર્યો દરમિયાન તમારા ટ્રેક્ટરને ચલાવવાનું સરળ બનાવે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો PTO (ઓન/ઓફ)

ઓટો PTO (ચાલુ/બંધ) PTO ને આપોઆપ ઓન તથા ઓફ અને તેનાથી ઉલટું કરીને, મોંઘા ખાતર અને જંતુનાશકોની બચત કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ટિલ્ટ એન્ડ ટેલિસ્કોપિક સ્ટિયરિંગ

આનાથી તમે સ્ટિયરિંગ વ્હીલના એન્ગલ અને હાઈટને તમારી આરામદાયક સ્થિતિને અનુરૂપ એડજસ્ટ કરી શકો છો.

Smooth-Constant-Mesh-Transmission
શક્તિશાળી 3DI એન્જીન

શક્તિશાળી 3DI કોમ્પેક્ટ એન્જિન ઉન્નત ઉત્પાદકતા માટે સરળ કામગીરી, શ્રેષ્ઠ શ્રેણીનું NVH અને મહત્તમ ટોર્ક પ્રદાન કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઓટો સ્ટાર્ટ

એન્જિનને ચાલુ/બંધ કરવા માટે કીલેસ પુશ બટન. તે મેન્યુઅલ સ્ટાર્ટિંગ અને રોકવા માટે પુલ કરવા કરતાં વધુ ઝડપી થાય છે.

Smooth-Constant-Mesh-Transmission
જીPS ટ્રેક લાઈવ લોકેશન

આ સુવિધા તમને જીઓફેન્સ થકી ગમે ત્યાંથી તમારા ટ્રેક્ટરના લોકેશન ટ્રૅક કરવામાં મદદ કરે છે, આમ તમને ડ્રાઇવર પર ઓછી નિર્ભરતા રાખવી પડે છે.

Smooth-Constant-Mesh-Transmission
ડીઝલ મોનિટરિંગ

ફ્યુઅલ ગેજ સેન્સર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે જોડાયેલા છે અને ઇંધણની ચોરી થતી રોકવામાં શૂન્ય ડાઉનટાઇમની ખાતરી કરવામાં તમારી મદદ કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
ઈકયુએલ

EQL ઈલેક્ટ્રોનિક ક્વિક લિફ્ટિંગ અને ત્રણ પોઈન્ટ લિન્કેજ નીચું કરે છે જે ખેતીમાં સરળતા આપે છે.

Smooth-Constant-Mesh-Transmission
ફેન્ડર સ્વિચ ટુ લિફ્ટ ઇમ્પ્લીમેન્ટ

હવે તમે 3 પોઈન્ટ લિન્કેજને ફેન્ડરથી ઉઠાવી અથવા નીચે લાવી શકો છો જે ઓજારોને સ્વતંત્ર રીતે જોડાવામાં અત્યંત સરળતા આપે છે.

ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા OJA 2130 ટ્રેક્ટર
મોડલ ઉમેરો
Engine Power Range 15.7 kW થી 25.7 kW (21 થી 35 HP)
મહત્તમ ટોર્ક (Nm) 83.7 Nm
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 3
Drive Type 4WD
રેટ કરેલ RPM (r/min) 3000
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
ટ્રાન્સમિશન પ્રકાર કોન્સ્ટન્ટ મૅશ વીથ સીંક્રો શટલ
Clutch Type સિંગલ / ડ્યુઅલ
ગિયર્સની સંખ્યા 8એફ+4આર/ 8એફ+8આર/ 12 એફ + 12 આર
Brake Type OIB
પાછળના ટાયરનું કદ 241.3 મીમી x 457.2 મીમી (9.5 ઇંચ x 18 ઇંચ)
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 950
PTO RPM 540, 540E
Service Interval 250
Close

Fill your details to know the price

Frequently Asked Questions

What is the horsepower of the Mahindra OJA 2130 Tractor? +

The Mahindra OJA 2130 Tractor delivers 30 HP (22.4 kW) and is designed for precision farming. Its power-to-weight ratio and advanced features make it suitable for vineyard, orchard and intercultural operations. This versatile tractor is built to handle a wide range of agricultural tasks with ease and reliability.

What is the price of the Mahindra OJA 2130 Tractor? +

The Mahindra OJA 2130 Tractor is known for its robust design and practical features and has become a popular choice among farmers for its attractive pricing. Prices may vary by region and dealer, including differences related to taxes and additional features. For the latest price, contact your nearest Mahindra Tractors dealer.

Which implements work best with the Mahindra OJA 2130 Tractor? +

The Mahindra OJA 2130 Tractor is a versatile option for a range of field implements. Its 22.4 kW (30 HP) output supports the use of advanced mist sprayers, while features such as Auto PTO, ePTO and Auto Implement Lift support work with cultivators, sprayers and rotavators. Its Creeper gear also supports operations that require very low speeds and precise movements.

What is the warranty on the Mahindra OJA 2130 Tractor? +

The Mahindra OJA 2130 Tractor includes a 6-year warranty, offering peace of mind throughout ownership. For details on warranty coverage, additional benefits, terms and conditions, or updates to the warranty policy, contact your nearest Mahindra Tractors dealer.

How many gears does the Mahindra OJA 2130 Tractor have? +

The Mahindra OJA 2130 Tractor features a constant mesh transmission with synchro shuttle for smooth operation. Its gearbox offers 12 forward and 12 reverse gears, providing a range of speeds for different agricultural tasks. Its robust design and advanced features make it a reliable, high-performing choice for farmers.

How many cylinders does the Mahindra OJA 2130 Tractor's engine have? +

The Mahindra OJA 2130 Tractor features technological innovations designed to support farming efficiency. Its 22.4 kW (30 HP) three-cylinder engine and high maximum torque support performance in its class.

What is the mileage of the Mahindra OJA 2130 Tractor? +

The Mahindra OJA 2130 Tractor combines strength and power with a lightweight design, making it a compelling choice for farmers. It is presented as a pioneering tractor in India with ePTO and Auto PTO technology. Its advanced 22.4 kW (30 HP) 3DI engine delivers impressive power and unmatched fuel efficiency, setting new standards in the industry.

How can I find authorised Mahindra OJA 2130 Tractor dealers? +

To find authorised Mahindra OJA 2130 Tractor dealers, visit the official Mahindra Tractors website and use the ‘Find A Dealer’ option. Purchasing from an authorised dealer helps you access genuine parts and make use of applicable warranty benefits.

તમને પણ ગમશે
Mahindra OJA 2121
મહિન્દ્રા OJA 2121 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)15.7 kW (21 HP)
વધુ જાણો
Mahindra OJA 2124
મહિન્દ્રા OJA 2124 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)18.1 kW (24 HP)
વધુ જાણો
Mahindra OJA 2127
મહિન્દ્રા OJA 2127 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)20.5 kW (27 HP)
વધુ જાણો
Mahindra OJA 3132
મહિન્દ્રા OJA 3132 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)23.9 kW (32 HP)
વધુ જાણો
Mahindra OJA 3136
મહિન્દ્રા OJA 3136 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)26.8 kW (36 HP)
વધુ જાણો
Mahindra OJA 3140
મહિન્દ્રા OJA 3140 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)29.5 kW (40 HP)
વધુ જાણો

બ્લોગ્સ

Oct 30, 2026

Top 10 4WD Tractors in India: Prices, Features & Specifications


4WD tractors give farmers stronger traction, better control, and more confidence when working in wet

Read more

Oct 29, 2026

What Is Conservation Agriculture? Principles, Benefits & Methods


Conservation agriculture is a farming approach that protects soil while maintaining productive crops. Instead of

Read more

Oct 30, 2026

Post-Harvest Management: How to Reduce Crop Losses After Harvest


Post-harvest management is the set of practices used to protect a crop after it is

Read more

Oct 30, 2026

Which Mahindra NOVO Tractor Should Commercial Farmers Buy?

The best Mahindra NOVO tractor for commercial farming depends on the size of your operation,

Read more
close

તમારો વેબસાઇટનો અનુભવ કેવો રહ્યો?

તમારો પ્રતિસાદ અમને તેને વધુ સારું બનાવવામાં મદદ કરે છે.

ખુશ નથી
વધુ સારું હોઈ શક્યું હોત
વાંધો નહીં
સારું
ઉત્તમ

અમને વધુ જણાવો