મહિન્દ્રા નોવો 605 DI 4WD V1 ટ્રેક્ટર

મહિન્દ્રા નોવો 605 DI V1 ટ્રેક્ટર્સ કૃષિ વ્યવસાયનો વિસ્તાર કરવા માટે બનાવવામાં આવેલ શક્તિશાળી મશીન છે. આ ટ્રેક્ટર 41.0 kW (55 Hp) નું મજબૂત mBoost વાળું એન્જીન, ચાર સિલિન્ડર્સ, પાવર સ્ટિયરિંગ, અને 2700 કિલો ની હાઇડ્રોલિક લિફ્ટિંગ ક્ષમતા ધરાવે છે. તેમાં ડ્યુઅલ (સ્લિપ્ટો) ડ્રાય ટાઇપ ક્લચ, સ્મૂથ સિંક્રોમેશ ટ્રાન્સમિશન સિસ્ટમ, ફાસ્ટ-રિસ્પોન્સ હાઇડ્રોલિક સિસ્ટમ અને 6 વર્ષની વોરંટી જેવી અદ્યતન સુવિધાઓ પણ છે. 400 કલાક જેટલા લાંબા સમય સુધીના સર્વિસ અંતરાલ, ઇંધણની ઓછી ખપત, તેમજ આરામદાયક સીટીંગ ધરાવતા આ ટ્રેક્ટર્સ ખેતીની કઠિન કામગીરી માટે એકદમ યોગ્ય છે. તે વર્સેટાઇલ છે અને વિવિધ એપ્લિકેશનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. એકંદરે, મહિન્દ્રા નોવો 605 DI V1 અને નોવો 605 DI 4WD V1 ટ્રેક્ટર્સ ખેતીની કામગીરીમાં શક્તિ અને ચોકસાઈ મેળવવા માંગતા લોકો માટે આદર્શ પસંદ છે.

વિશિષ્ટતાઓ

મહિન્દ્રા નોવો 605 DI 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)41.0 kW (55 HP)
  • મહત્તમ ટોર્ક (Nm)217
  • મહત્તમ PTO પાવર (kW)36.4 kW (48.8 HP)
  • રેટ કરેલ RPM (r/min)2100
  • ગિયર્સની સંખ્યા15 F + 15 R
  • એન્જિન સિલિન્ડરોની સંખ્યા4
  • સ્ટીયરિંગ પ્રકારપાવર સ્ટિયરિંગ
  • પાછળના ટાયરનું કદ429.26 મીમી x 711.2 મીમી (16.9 ઇંચ x 28 ઇંચ)
  • ટ્રાન્સમિશન પ્રકારપાર્શિયલ સીંક્રોમૅશ
  • હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg)2700

ખાસ લક્ષણો

Smooth-Constant-Mesh-Transmission
શિફ્ટ કરો અને તે કંઈપણ પૂર્ણ કરી લેશે

મહિન્દ્રા નોવો નવી ઉચ્ચ-મધ્યમ-નીચી ટ્રાન્સમિશન સિસ્ટમ અને 15 F+15 R ગિયર્સ, જે 7 વધારાની અનન્ય સ્પીડ પ્રદાન કરે છે, તેના થકી કૃષિ એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીમાં સફળતાપૂર્વક કામ કરી શકે છે.

Smooth-Constant-Mesh-Transmission
પ્રત્યેક ગિયર શિફ્ટ સ્મૂથ હોય છે.

મહિન્દ્રા નોવો સિંક્રોમેશ ટ્રાન્સમિશન ધરાવે છે જે ગિયર બદલવામાં સરળતા અને આરામદાયક ડ્રાઇવિંગની ખાતરી આપે છે. ગાઈડ પ્લેટ એ સુનિશ્ચિત કરે છે કે ગિયરના સમયસર અને સચોટ બદલાવ માટે ગિયર લીવર હંમેશા સીધી લીટીના ગ્રુવમાં રહે.

Smooth-Constant-Mesh-Transmission
ચોક્સાઈનું લેવલ? બેમિસાલA

મહિન્દ્રા નોવોમાં ફાસ્ટ-રિસ્પોન્સ હાઇડ્રોલિક સિસ્ટમ છે જે ચોક્કસ લિફ્ટિંગ માટે માટીની સ્થિતિના ફેરફારને શોધી કાઢે છે અને માટીની એકસમાન ઊંડાઈ જાળવી રાખવા માટે નીચે આવે છે.

Smooth-Constant-Mesh-Transmission
તમે ઇચ્છો ત્યારે અટકી જાય છે

મહિન્દ્રા નોવોના શ્રેષ્ઠ બોલ અને રેમ્પ ટેક્નોલોજીવાળી બ્રેકિંગ સિસ્ટમ થકી, વધુ ઝડપે પણ એન્ટી-સ્કિડ બ્રેકિંગનો અનુભવ કરો. સરળ બ્રેકિંગ ની સુનિશ્ચિતતા માટે ટ્રેક્ટરની બંને બાજુએ 3 બ્રેક્સ અને બ્રેકિંગ સપાટીની જગ્યા મોટી રાખવામાં આવેલ છે.

Smooth-Constant-Mesh-Transmission
ક્લચ ફેલ્યોર? હવે ભૂતકાળની સમસ્યા

કલચની કેટેગરીમાં સૌથી મોટો 306 સેમી નો ક્લચ ધરાવતું મહિન્દ્રા નોવો, ક્લચની કામગીરીને સરળ બનાવી દે છે અને ક્લચના ઘસારાને ઘટાડે છે.

Smooth-Constant-Mesh-Transmission
કોઈપણ સીઝનમાં મશીનને ઠંડુ રાખે છે

મહિન્દ્રા નોવોમાં ચાલકની ઊંચી બેઠક એન્જીનમાંથી નીકળતી ગરમ હવાને ટ્રેક્ટરની નીચેના ભાગમાંથી બહાર નીકળવા માટે ચેનલાઇઝ કરે છે જેથી તેનો ચાલક ગરમી-મુક્ત બેઠકનો આનંદ માણી શકે.

Smooth-Constant-Mesh-Transmission
ઇકોનોમિક PTO મોડ ટુ સેવ મોર ફ્યુઅલ

મહિન્દ્રા નોવો તેના ચાલકને ઓછા પાવરની જરૂરિયાતના સમયે ઇકોનોમી PTO મોડ પસંદ કરીને મહત્તમ ઇંધણ બચાવવામાં મદદ કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
એર ફિલ્ટર વીથ ઝીરો ચોકિંગ

મહિન્દ્રા નોવોનું એર ક્લીનર તેની કેટેગરીમાં સૌથી મોટું છે જે એર ફિલ્ટરમાં કચરો જમા થતા અટકાવે છે અને ઊડતી ધૂળના કામ દરમિયાન પણ ટ્રેક્ટરની સરળ કામગીરી સુનિશ્ચિત કરે છે.

Smooth-Constant-Mesh-Transmission
4WD

કેન્દ્રમાં સ્થિત ડ્રોપ-ડાઉન એક્સલ અને ડ્રાઇવ લાઇન ઉન્નત સીલ અને બેરિંગનું ટકાઉપણું સુનિશ્ચિત કરે છે, જાળવણી પર ખર્ચ થતા તમારા સમય અને નાણાંને અસરકારક રીતે બચાવે છે. ફોર-વ્હીલ-ડ્રાઈવનું ફીચર વધારાના પાવરનું તેના ચારેય ટાયરોમાં એકસમાન વિતરણ કરીને તમારા વાહનને સશક્ત બનાવે છે. આનાથી ટાયરના સ્લિપેજમાં ઘટાડો થાય છે, જેને પરિણામે ઘર્ષણ ઓછું થાય છે અને તમારા વાહનની કાર્યક્ષમતા વધે છે.

ફિટ થઈ શકે તેવા અમલ
  • કલ્ટીવેટર
  • એમ બી પ્લો (મેન્યુઅલ/હાઇડ્રોલિક્સ)
  • રોટરી ટિલર
  • ગાયરોવેટર
  • હેરો
  • ટિપિંગ ટ્રેઇલર
  • ફુલ કેજ વ્હીલ
  • હાફ કેજ વ્હીલ
  • રિજર
  • પ્લાન્ટર
  • લેવલર
  • થ્રેશર
  • પોસ્ટ હોલ ડિગર
  • બલેર
  • સીડ ડ્રિલ
  • લોડર
ટ્રેક્ટરની સરખામણી કરો
thumbnail
વિશિષ્ટતાઓની તુલના કરવા માટે 2 મોડલ સુધી પસંદ કરો મહિન્દ્રા નોવો 605 DI 4WD V1 ટ્રેક્ટર
મોડલ ઉમેરો
એન્જિન પાવર (kW) 41.0 kW (55 HP)
મહત્તમ ટોર્ક (Nm) 217
મહત્તમ PTO પાવર (kW) 36.4 kW (48.8 HP)
રેટ કરેલ RPM (r/min) 2100
ગિયર્સની સંખ્યા 15 F + 15 R
એન્જિન સિલિન્ડરોની સંખ્યા 4
સ્ટીયરિંગ પ્રકાર પાવર સ્ટિયરિંગ
પાછળના ટાયરનું કદ 429.26 મીમી x 711.2 મીમી (16.9 ઇંચ x 28 ઇંચ)
ટ્રાન્સમિશન પ્રકાર પાર્શિયલ સીંક્રોમૅશ
હાઇડ્રોલિક્સ લિફ્ટિંગ કેપેસિટી (kg) 2700
Close
તમને પણ ગમશે
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 605 DI PS 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.3 kW (48.7 HP)
વધુ જાણો
Mahindra Arjun 605 DI MS Tractor
મહિન્દ્રા નોવો 605 DI PS V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)36.3 kW (48.7 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 605 DI V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)41.0 kW (55 HP)
વધુ જાણો
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 605 DI PP V1 4WD ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)44.8 kW (60 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 605 DI PP V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)44.8 kW (60 HP)
વધુ જાણો
605-DI-i-Arjun-Novo
મહિન્દ્રા નોવો 655 DI PP V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)50.7 kW (68 HP)
વધુ જાણો
DK_ARJUN_NOVO 655-4WD
મહિન્દ્રા નોવો 655 DI PP 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)50.7 kW (68 HP)
વધુ જાણો
NOVO-755DI
મહિન્દ્રા નોવો 755 DI PP 4WD V1 ટ્રેક્ટર
  • એન્જિન પાવર (kW)55.1 kW (73.8 HP)
વધુ જાણો