Thresher | Agricultural Implements | Farm Implements | Mahindra Tractors

થ્રેશર

મૅન્યૂઅલ કામગીરીની સરખામણીમાં, ઘઉં અને ડાંગર જેવા પાકો માટે મહિન્દ્રા મિકૅનિકલ થ્રેશર ઝડપી થ્રેશિંગ કામગીરી આપે છે અને ધસરડો ઓછો કરે છે.

 
   
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • આ ટ્રૅક્ટર પીટીઓ સંચાલિત ઍપ્લિકૅશન છે, જે કણસલાંઓમાંથી દાણા છુટ્ટા પાડવાનું સરણ બનાવે છે.
  • પરંપરાગત થ્રેશિંગ ટેક્નિકની સરખામણીમાં સફાઈ કરવાની વધુ સારી ક્ષમતા.

  • શુગરકૅનની ઊંચાઈ સાથે સ્કિડ હાઇટ ઍડ્જસ્ટ કરે છે.
  • ફસલની થ્રેસિંગ માટે થ્રેશરને ખેતરમાં કોઈપણ સ્થાને ગોઠવી સકાય છે.

  • ઓછા ટ્રૅક્ટર લૉડના કારણે નીચા ઑપરેશનલ ખર્ચ સાથે સરળ ઑપરેટિંગ મિકૅનિઝમ પ્રસ્તુત કરે છે.

વિશિષ્ટતાઓ

ડ્રાઇવમોબાઇલ મશીન, જે કૅન થમ્પર અથવા ટ્રૅક્ટર પીટીઓ કે સ્વતંત્ર 3.7 kW(5 HP) ડિઝલ એન્જિન દ્વારા ચલાવી શકાય
કન્વેયર રોલર્સની સ્પીડ 2 m/s
એકી વખતે રોલર્સની પહોળાઈ સમાવી લેવા માટે પર્યાપ્ત છે 7-10 શેરડી

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • અધિકતમ પીટીઓ 540 આરપીએમ પર મેળવી શકાતો હોવાથી ઈંધણની ઓછી ખપત થાય છે.
  • વધુ સારા એન્જિન ટૉર્કને કારણે ઓછો આરપીએ ડ્રોપ.

  • રિવર્સ પીટીઓ ઍપ્લિકૅશન પીટીઓ શાફ્ટનું રિવર્સ રોટૅશન શક્ય બનાવે છે, જેથી ડ્રમમાં ફસાયેલો પદાર્થ સરળતાપૂર્વક બહાર ફેંકાય છે.