મહિન્દ્રા પ્લાન્ટિંગમાસ્ટર પેડી 4RO ભારતનું પહેલું 4 રો રાઇડ- ઓન ટ્રાન્સપ્લાન્ટર છે, આરામ અને કરકસરનું એક અનન્ય સંયોજન.
મોડલ |
પ્લાન્ટિંગમાસ્ટર પેડી 4RO |
|
---|---|---|
ડ્રાઇવિંગનો પ્રકાર |
4WD |
|
પરિમાણો એકંદર પરિમાણો (mm) L x W X H |
2715 x 1560 x 1375 |
|
વજન(kg) |
375 |
|
ન્યુનત્તમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ (mm) |
355 |
|
એન્જિન |
||
પ્રકાર |
એર કૂલ્ડ, 4 સાયકલ OHV ગેસોલિન એન્જિન |
|
કુલ વિસ્થાપન (L) |
0.269 |
|
આઉટપુટ / રેવલ્યુશન ની સંખ્યા (kW/r/min) |
5.1/3600 (મહત્તમ. 5.8/3600) |
|
બળતણ ટાંકી ક્ષમતા (L) |
6 |
|
શરૂ કરવાની પદ્ધતિ |
સ્ટાર્ટર મોટર |
|
ડ્રાઈવ સિસ્ટમ |
||
વ્હીલ પ્રકાર – આગળનું (ફ્રન્ટ) |
તાણેલું રબર (નોન પંકચર પ્રકારનું) |
|
વ્હીલ પ્રકાર – પાછળનું |
તાણેલું રબર (નોન પંકચર પ્રકારનું) |
|
વ્હીલ પ્રકાર ઓડી X પહોળાઈ – આગળનું (ફ્રન્ટ) (mm) |
550 x 46 |
|
વ્હીલ પ્રકાર ઓડી X પહોળાઈ – પાછળનું (રીયર) (mm) |
750 x 90 |
|
ટ્રાન્સમિશન પ્રકાર |
હાઇડ્રોસ્ટેટિક ટ્રાન્સમિશન |
|
સ્ટેપ્સ ની સંખ્યા |
આગળ-રિવર્સ ઝડપમાં સ્ટેપ વગર ફેરફાર (સબ શિફ્ટ 2 સ્ટેપ્સ) |
|
પ્લાન્ટિંગ સિસ્ટમ |
||
પ્લાન્ટર પ્રકાર |
રોટરી ટાઇપ |
|
રોપણી માટેની પંક્તિઓની સંખ્યા |
4 |
|
પંક્તિઓ વચ્ચે અંતર (cm) |
30 |
|
હિલ્સ (ટેકરીઓ) વચ્ચે અંતર (cm) (Slip ratio 10%) |
16, 18, 20, 22 |
|
હિલ્સ (ટેકરીઓ)ની સંખ્યા (hill / 3.3m2) (Slip ratio 10%) |
70, 60, 55, 50 |
|
રોપણીની ઊંડાઈ (cm) |
2 -5 (5 steps) |
|
પ્રતિ સ્ટબ બીજની સંખ્યા |
||
પાર્શ્વ/લેટરલ ફીડિંગ (Times) |
20 & 26 (2 Steps) |
|
લોન્જીટ્યુડિનલ ટેકિંગ (mm) |
8 -19 (10 steps) |
|
રોપ |
||
રોપ નો પ્રકાર |
મેટ અનેamp; ટ્રેનો પ્રકાર |
|
પાન અને બીજની ઊંચાઈ |
2.0 -3.5 પાન, 8 -25 cm |
|
લોડ કરી શકાય તેવી રોપાઓની સંખ્યા (Boxes) |
12 (રોપણી ટ્રે - 8, વધારાની રોપણી ટ્રે - 4) |
|
વાવેતરની ગતિ (m/s) (Slip ratio 10%) |
0 -1.2 (0 -1.1) |
|
ડ્રાઇવિંગ/વાહન ચલાવવાની ગતિ (m/s) |
0 -2.6 |