મહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

રીપર ઉપયોગમાં શ્રેષ્ઠ

ઝડપી કાપણી અને સુવિધા સાથે રીપરમાં કાર્યકુશળ સંચાલન સિહત L1 સ્પીડ 2.3* કેએમપીએચ

ભારે ઉપકરણો સાથે કામ કરે છે

9 ફૂટ રોટાવૅટર*, 15 ટાઇન કલ્ટિવૅટર*, 16 ડિસ્ક હૅરો*, 3 એમબી હળ*, 13 ફૂટ કમ્બાઇન*

ઉત્કૃષ્ટ ઈંધણ કાર્યક્ષમ એન્જિન

ખેતર અને માલસામાનની હેરફેરના કામકાજમાં દર કલાકના ધોરણે ડિઝલ બચાવો

અધક ઉત્તમ સ્થિરતા

આગળના ટાયરોમાં 918* ભારે માલસામાનની હેરફેરની સ્થિતિમાં શ્રેષ્ઠ સ્થિરતા પૂરી પાડે છે.

અવિરતપણે ઘાસ કાપણી ક્ષમતા

ઘાસની ત્વરિત અને કાર્યકુશળ કાપણી માટે, ફૉરવર્ડ અને રિવર્સ પીટીઓ રોટાવૅશન

ઉત્તમ અને ઝડપી લિફ્ટિંગ

ડબલ એક્ટિંગ ડિસ્ટ્રિબ્યુટર સાથે અધિકતમ તેલ પ્રવાહ, લૅસર લેવલર, ટિપિંગ ટ્રૉલી, રિવર્સિબલ એમબી હળ માટે ઉપયુક્ત

તરફથી

સિલિન્ડરની સંખ્યા4
ક્ષમતા, CC3532
એન્જિન રૅટેડ આરપીએમ2100 r/min
ટ્રાન્સમિશન ટાઇપફુલ લૉન્સ્ટન્ટ મેશ
ગિયર્સની સંખ્યા8 + 2
બ્રેક ટાઇપઑઇલમાં ડૂબેલી મલ્ટિ ડિસ્ક બ્રેક્સ
મુખ્ય ક્લચ ટાઇપ રિવર્સ સીઆરપીટીઓ સહિત 540 પીટીઓ આરપીએમ
ડ્યૂઅલ ક્લચ (280 મિમી)
લિફ્ટ ક્ષમતા હિચ ખાતે, કિગ્રા1650 kg
સ્ટીયરિંગ ટાઇપડબલ એક્ટિંગ પાવર સ્ટીયરિંગ
બળતણની ટાંકી ક્ષમતા, લીટર69 l
વ્હીલ બૅઝ, મિમી2120
ટાયર સાઇઝ, ફ્રન્ટ / રિયર 7.5 x 16 , 14.9 x 28

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.