મહિન્દ્રા હાર્વેસ્ટમાસ્ટર H12 2WD એ વિવિધ પાકની લણણી માટેનું યંત્ર (હાર્વેસ્ટર) છે જેની રચના અને નિર્માણ મહિન્દ્રા અર્જુન નોવો શ્રેણીના ટ્રેક્ટર્સ સાથે ચોક્કસ મેચ (મેળ) તરીકે કરવામાં આવી છે. આ મશીન બંને શુષ્ક અને અર્ધ-ભીની પરીસ્થિતિઓમાં શ્રેષ્ઠ કામગીરી પાર પાડે છે.
મોડલનું નામ | મહિન્દ્રા હાર્વેસ્ટમાસ્ટર H12 2WD |
ટ્રેક્ટર | |
મોડલ | અર્જુન નોવો 605 DI-i |
એન્જીન ક્ષમતા kW (HP) | 42 kW (આશરે 57 HP) |
ડ્રાઈવ પ્રકાર | 2WD |
કટર બાર એસેમ્બલી | |
કામનો વિસ્તાર (mm) | 3580 |
કાપણીની ઉંચાઈ (mm) | 30-1000 |
કટર બાર ઑગર | વ્યાસ-575 (mm) X પહોળાય-3540 (mm) |
ચાકૂની બ્લેડની સંખ્યા | 49 |
ચાકૂના ગાર્ડની સંખ્યા | 24 |
ચાકૂના સ્ટ્રોક (mm) | 80 |
રીલ એસેમ્બલી | |
એન્જીનની ગતિ મર્યાદા (r/min) | |
લઘુત્તમ r/min | 30 |
મહત્તમ r/min | 37 |
રીલનો વ્યાસ (mm) | 885 |
થ્રેશર મિકેનિઝમ | |
ડાંગર | |
થ્રેશરનું ડ્રમ | |
પહોળાય (mm) | 1120 |
થ્રેશર ડ્રમનો વ્યાસ (mm) | 592 |
એન્જીનની ગતિ મર્યાદા r/min | |
લઘુત્તમ r/min | 600 |
મહત્તમ r/min | 800 |
કોન્કેવ (અન્તર્ગોલ) | |
ક્લિયરન્સને સમાયોજિત કરવાની મર્યાદા | આગળ (mm) 12 to 30 |
પાછળ (mm) 16 to 40 | |
સમાયોજન | ક્લિયરન્સને સમાયોજિત કરવા માટે ચાલકના આરએચએસ પર એડજસ્ટમેન્ટ લિવર આપવામાં આવ્યું છે |
ચાળણીની સફાઇ | |
ઉપરની ચાળણીની સંખ્યા | 2 |
ઉપરની ચાળણીનું ક્ષેત્રફળ (m2) | 1.204/0.705 |
નીચેની ચાળણીનું ક્ષેત્રફળ (m2) | 1.156 |
સ્ટ્રો વોકર | |
સ્ટ્રો વોકર્સની સંખ્યા | 5 |
સ્ટેપ્સની સંખ્યા | 4 |
લંબાઈ (mm) | 3540 |
પહોળાઇ (mm) | 210 |
ક્ષમતા | |
અનાજની ટાંકી (kg) | ડાંગર: 750 kg |
અનાજની ટાંકી (m3) | 1.2 |
ટાયર | |
આગળના (ડ્રાઈવ પૈડાં) | 16.9 -28, 12 PR |
પાછળના (સંચાલન/સ્ટીઅરિંગ પૈડાં) | 7.5-16, 8 PR |
એકંદરે પરિમાણો | |
ટ્રેલર સાથેની લંબાઇ/ ટ્રેલર વગર (mm) | 10930/6630 |
પહોળાઇ (mm) | 2560 |
ઉંચાઈ (mm) | 3730 |
ગ્રાઉન્ડ ક્લીયરન્સ/જમીનથી ઉંચાઈ (mm) | 422 |
ટ્રેક્ટર માઉન્ટેડ કમ્બાઇન હાર્વેસ્ટરનું વજન (kg) | 6750 |
ચેસિસની પહોળાઈ (m) | 1.1684 |
ટ્રેકની પહોળાઈ | |
આગળ (mm) | 2090 |
પાછળ (mm) | 1920 |
ટર્નિંગ/વણાંક નો લઘુત્તમ વ્યાસ | |
બ્રેક સાથે (m) | 7.8/8.0 |
બ્રેક વગર (m) | 13.6/13.9 |