અર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ

અર્જુન નોવો 605 DI-MS એ 36.8 kW (49.3 HP) ટેકનોલોજીની દષ્ટિથી આધુનિક ટ્રેક્ટર છે, જે ખેતીમાં 40 રીતે ઉપયોગ કરી શકાય છે, જેમ કે, બટેટાનાં બીજ વાવવાં અને ખોદવાનાં કામો. અર્જુન નોવોમાં ઘણી બધી વિશિષ્ટતાઓ છે, જેમ કે, 1800 kg વજન ઊંચકવાની ક્ષમતા, આધુનિક સિન્ક્રોમેશ 15F + 3R ટ્રાન્સમિશન અને 400 h ના સૌથી લાંબા સર્વિસ ઈન્ટરવલનો સમાવેશ થાય છે. અર્જુન નોવો બધા ઉપયોગ અને માટીની સ્થિતિઓમાં લઘુતમ આરપીએમ ડ્રોપ સાથે એકસમાન અને એકધાર્યો પાવર પ્રદાન કરે છે. તેની ઉચ્ચ ઊંચકવાની ક્ષમતાની હાઈડ્રોલિક સિસ્ટમ ઘણી બધી ખેતી અને હોલેજની કામગીરીમાં તેને અનુકૂળ બનાવે છે. તેનું અનુકૂળ તૈયાર કરાયેલું ઓપરેટર સ્ટેશન, ઓછી જાળવણી અને શ્રેણીમાં કક્ષામાં ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતા આ ટેકનોલોજીની દષ્ટિથી આધુનિક ટ્રેક્ટરની મુખ્ય વિશિષ્ટતામાંથી અમુક છે.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

અર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ
એન્જિન પાવર (kW)36.8 kW (49.3 HP)
અધિકતમ ટૉર્ક (Nm)197
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક167
અધિકતમ PTO પાવર (kW)33.5 kW
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 15 F + 3 R
અર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ
એન્જિન પાવર (kW)36.8 kW (49.3 HP)
અધિકતમ ટૉર્ક (Nm)197
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક167
અધિકતમ PTO પાવર (kW)33.5 kW
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 15 F + 3 R15 F + 3 R
સિલીન્ડરોની સંખ્યા 4
સ્ટીઅરિંગ પ્રકાર પાવર સ્ટીઅરિંગ
પાછળનો ટાયર 14.9 x 28
એન્જિન ઠંડક Forced circulation of coolant
ટ્રાન્સમિશન પ્રકાર PSM (Partial Synchro)
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) F - 1.6 km/h - 32.0 km/h </br> R - 3.1 km/h - 17.2 km/h
ક્લચ ડ્યુઅલ ડ્રાય પ્રકાર
હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) 40
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1850

વીડિયો ગૈલરી