પ્રસ્તુત છે મહિન્દ્રાનું નવું અત્યંત ટફ મહિન્દ્રા 415 DI SP પ્લસ
છેલ્લાં 30 વર્ષોથી વધુ સમયથી 30 લાખ કરતાં વધારે ટ્રૅકટરો ઉત્પન્ન કરનાર મહિન્દ્રા ટ્રૅક્ટર્સ, એક આંતર્રાષ્ટ્રીય કંપની, આ વખતે પ્રસ્તુત કરે છે - ટફ મહિન્દ્રા 415 DI SP પ્લસ.મહિન્દ્રા 415 DI SPપ્લસટ્રૅક્ટર્સ પોતાની શ્રેણીમાં સૌથી ઓછા ઈંધણના વપરાશ સાથે અત્યંત શક્તિશાળી પણ છે. પોતાના શક્તિશાળી ELS DI એન્જિન, ઉચ્ચ મૅક્સ ટૉર્ક સાથે આ સર્વ ખેતીવાડી ઉપકરણો સાથે અનુપમ કામગીરી આપે છે. ઈન્ડસ્ટ્રીમાં પહેલી જ વાર 6વર્ષની વૉરન્ટી સહિત મહિન્દ્રા પ્લસસિરીઝ ખરા અર્થમાં છે હમેશાં ટફ.
મહિન્દ્રા 415 DI SP પ્લસ | |
એન્જિન પાવર (kW) | 30.9 kW (42 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 167 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 27.9 kW (37.4 HP) |
રેટેડ RPM (r/min) | 2000 |
ગિયર્સની સંખ્યા | 8 F + 2 R |
મહિન્દ્રા 415 DI SP પ્લસ | |
એન્જિન પાવર (kW) | 30.9 kW (42 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 167 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 27.9 kW (37.4 HP) |
રેટેડ RPM (r/min) | 2000 |
ગિયર્સની સંખ્યા | 8 F + 2 R8 F + 2 R |
સિલીન્ડરોની સંખ્યા | 4 |
સ્ટીઅરિંગ પ્રકાર | ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીઅરિંગ / મેન્યુઅલ સ્ટીઅરિંગ (વૈકલ્પિક) |
પાછળનો ટાયર | 13.6 x 28 / 12.4 x 28 available |
એન્જિન ઠંડક | પાણી ઠંડુ |
ટ્રાન્સમિશન પ્રકાર | આંશિક સતત મેશ |
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) | "F - 2.9 km/h - 29.8 km/h R - 4.1 km/h - 11.9 km/h" |
ક્લચ | સિંગલ (std) / આરસીઆરપીટીઓ સાથે ડ્યુઅલ (opt) |
હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) | 29.5 (l/m) |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 1500 |
મહિન્દ્રા 415 DI SP પ્લસ એક સુપર-શક્તિશાળી 30.9 કિલોવોટ (42 HP) ટ્રેક્ટર છે,જે આ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ માઈલેજ આપે છે, ઉચો મહત્તમ ટોર્ક આપે છે, શાનદાર બેકઅપ ટોર્ક ધરાવે છે અને અન્ય ઘણુબધુ ધરાવે છે. ચાર સિલિન્ડર અને આંશિક મેશ ટ્રાન્સમિશન મહિન્દ્રા 415 DI SP પ્લસ HPને ખેતરમાં પાવરહાઉસ બનાવે છે તથા તેનો બિલકુલ આરામદાયક રીતે ઉપયોગ કરી શકાય છે.
શ્રેષ્ઠ કક્ષાના સાથે ટ્રેક્ટર પાવરહાઉસ ટ્રેક્ટર, ઉચ્ચ મહત્તમ ટોર્ક અને શાનદાર બેકઅપ ટોર્ક સાથે મહિન્દ્રા 415 DI SP પ્લસ ખેડૂતોની તમામ જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ છે. મહિન્દ્રા 415 DI SP પ્લસની વ્યાજબી કિંમત આ સ્પેક્ટ્રમમાં ખેડૂતો માટે આનંદદાયક રહેશે. વધુ માહિતી માટે તમારા ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા 415 DI SP પ્લસ આ વર્ગમાં શ્રેષ્ઠ કક્ષાની માઈલેજ આપે છે, ઉચો મહત્તમ ટોર્ક ધરાવે છે, શાનદાર બેકઅપ ટોર્ક ધરાવે છે, અને અન્ય અનેક વિશેષતા ધરાવે છે. કેટલાક મહિન્દ્રા 415 DI SP પ્લસ જાઈરોવેટર, કલ્ટીવેટર, બટાકાના વાવેતર અને બટાકાને ખોદવા, હળ, હાફ કેજ, અને ફુલ કેજ વ્હિલ તથા અન્ય ઉપકરણો સાથે ઉપયોગમાં લેવામાં આવે છે.
મહિન્દ્રા 415 DI SP પ્લસ એક અદભૂત મશીન છે,જે અનેક એવી વિશેષતા ધરાવે છે કે જે તેના સ્પર્ધકોની તુલનામાં અલગ છે. મહિન્દ્રા 415 DI SP પ્લસ છ વર્ષની વોરન્ટી ધરાવે છે,જે સમગ્ર ટ્રેક્ટર પર બે વર્ષની અને એન્જીન તથા ટ્રાન્સમિશનની સામગ્રી ભાગવા તૂટવા પર ચાર વર્ષની વધારાની વોરન્ટીનો સમાવેશ ધરાવે છે.
મહિન્દ્રા 415 DI SP પ્લસ એ 30.9 કેડબ્લ્યુ (42 HP)નું શક્તિશાળી ટ્રેક્ટર છે,જે ખેતરમાં ઘણાબધા કાર્યો કરવા માટે ખેડૂતોને સક્ષમ બનાવે છે. તે ઈંધણનો ઓછો વપરાશ ધરાવે છે, જેથી મહિન્દ્રા 415 DI SP પ્લસની માઈલેજ આર્થિક રીતે પરવડે છે. આ ઉપરાંત તે ઉચ્ચ મહત્તમ ટોર્ક ધરાવે છે, શાનદાર બેક-અપ ટોર્ક ધરાવે છે અને અન્ય એવી વિશેષતા ધરાવે છે કે જે ખેડૂતોને તેમના ટ્રેક્ટર સાથે કાર્ય કરવામાં ઉપયોગી બને છે.
મહિન્દ્રા 415 DI SP પ્લસ એક શક્તિશાળી 30.9 કેડબ્લ્યુ (42HP) ટ્રેક્ર છે અને તેને અનેક કૃષિ ઉપકરણો સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. આ તેની શ્રેણીમાં સૌથી ઓછા ઈંધણનો વપરાશ કરે છે અને એક સારો લાભ આપે છે. તેમા મહત્તમ ટોર્ક, બેક-અપ ટોર્ક છે અને ખેડૂતોને અને વધારવામાં સક્ષમ બનાવે છે. આ તમામ પરિબળો મહિન્દ્રા 415 DI SP પ્લસના સારી રિસેલ વેલ્યુ ઉમેરો છે.
તમારા મહિન્દ્રા ટ્રેક્ટરના અનુભવને શ્રેષ્ઠ કરવા માટે, ફક્ત અધિકૃત 415 DI SP પ્લસ ડીલર્સ પાસેથી જ તે ખરીદવાનું સુનિશ્ચિત કરો. તમારા મહિન્દ્રા 415 DI SP પ્લસ માટે યોગ્ય ડીલર શોધવા માટે મહિન્દ્રા ટ્રેક્ટરની અધિકૃત વેબસાઈટ પર જાઓ અને ડીલર લોકેટર પર ક્લિક કરો તથા નજીકના ડીલર વિશે જાણકારી મેળવો.
મહિન્દ્રા 415 DI SP પ્લસ એક શક્તિશાળી ઈએલએસ DI એન્જીનની સાથે મજબૂત ટ્રેક્ટર છે, જે ખેડૂતોને અનેક કાર્યો માટે સક્ષમ કરે છે, ઝડપભેર વધારે સારા કાર્યો માટે સક્ષમ બનાવે છે, મહિન્દ્રા 415 DI SP પ્લસ એક નક્કર મશીન છે. તેની અનેક વિશેષતાઓમાં તેની ઉચ્ચ મહત્તમ ટોક તથા ઉન્નત બેક-અપ ટોક છે. મહિન્દ્રા 415 DI SP પ્લસ સર્વિસ પણ ત્વરીત ધરાવે છે તથા તે પરવડે એટલી કિંમતમાં ઉપલબ્ધ હોય છે. વધુ માહિતી માટે તમારા ડીલરનો સંપર્ક કરો.