અર્જુન નોવો

અર્જુન NOVO ટેક્નિકલી એવું ઉત્કૃષ્ટ ટ્રૅક્ટર છે, જે ખેતીની રીત જ બદલી નાખે. અર્જુન NOVOનું શક્તિશાળી એન્જિન બન્યું છે, ખેતીનાં સૌથી કઠણ હોય એવાં કામો માટે. અર્જુન NOVO 40 ખેતી ઍપ્લિકૅશન્સ અનેક પ્રકારનાં કામો કરવા બનાવાએલું છે, જેમ કે, ખાબોચિયાં બનાવવા, લણણી, કાપણી કરવી અને પરિવહન. વધુ વજન ઊંચકવાની ક્ષમતા, ઉત્કૃષ્ટ સિન્ક્રોમેશ 15F + 3R ટ્રાન્સમિશન તથા 400 h કલાક જેટલું લાંબુ સર્વિસ સમયાંતર આ ટ્રૅક્ટરને વિશિષ્ટ બનાવે છે. અર્જુન NOVO સર્વ ઍપ્લિકૅશન્સ તથા વિભિન્ન પ્રકારની માટીમાં RPMના ન્યૂનતમ ઘટાડા સાથે અને એકસરખા પાવર સાથે કામ કરે છે. આની ઉચ્ચ લિફ્ટ ક્ષમતા ધરાવતી હાઇડ્રૉલિક પ્રણાલી, આને ખેતીનાં અનેક કાર્યો તથા પરિવહન જેવાં કાર્યો માટે ઉપયુક્ત બનાવે છે. અર્ગોનોમિકલી ડિઝાઇન કરેલું ઑપરેટર સ્ટૅશન, નીચો જાળવણી ખર્ચ, ઉત્કૃષ્ટ ઈંધણ કાર્યસાધકતા આ ટ્રૅક્ટરની કેટલીક ખાસ વિશિષ્ટતાઓ છે.

મહિન્દ્રા નોવો ટ્રૅક્ટર રૅન્જ

ટીવી જાહેરાત

આપની જાણકારી નોંધાવો

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.