નવીન યુગનું મહિન્દ્રા યૂવો એક એવું ટ્રૅક્ટર છે, જે ખેતીવાડીમાં નવી શક્યતાઓનાં દ્વાર ખોલે છે. આની ઉન્નતિની ટેકનિકમાં સમાવિષ્ટ છે, એક શક્તિશાળી એન્જિન, અકદમ નવીન સુવિધાઓ સહિતનું ટ્રાન્સમિશન તથા ઉત્કૃષ્ટ હાઇડ્રૉલિક્સ, જે સુનિશ્ચિત કરે છે, એ હંમેશા વધુ, ઝડપભેર અને સારી રીતે કામ કરી શકે. મહિન્દ્રા યૂવો પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ વિશિષ્ટતાઓથી સુસજ્જ છે, જેમ કે, વધુ બૅક-અપ ટૉર્ક, 12F+ 3R ગિયર્સ, ઉચ્ચતમ વજન ઊંચકવાની ક્ષમતા, ઍડ્જસ્ટૅબલ ડીલક્સ સીટ, શક્તિશાળી રૅપ-અરાઉન્ડ ક્લિયર લેન્સ હેડલૅમ્પ્સ, વગેરે, જે આને અન્ય બીજાઓથી અલગ બનાવે છે. આ 30 કરતાં વધુ ઍપ્લિકૅશન્સ ચલાવી શકે છે, જેથી સુનિશ્ચિત કરી શકાય છે કે, જરૂરિયાત કોઈપણ હોય, એ માટે યૂવો હાજર છે.
Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !