મહિન્દ્રા એબી 1050 એ એક ટ્રેક્ટર સંચાલિત રાઉન્ડ બેલર છે જે કાપેલા ઘાસને સારી રીતે દબાવીને તેની ઘટ્ટ ગોળ ગાંસડી બાંધી દે છે. નાના વિસ્તારના ખેતરોમાં ઉપયોગ માટે યોગ્ય, આ બેલર ઉત્તમ કામગીરી પાર પાડે છે અને માનવ મહેનત ઘટાડે છે.
સ્વ-લુબ્રિકેશન અને સફાઇ વ્યવસ્થા
ગાંસડીની ઘનતાનું સમાયોજન શક્ય
ગાંસડી માટે સ્પ્રિંગ વાળો ઢાળ/રેમ્પ
મેન્યુઅલ અથવા ઇલેક્ટ્રોનિક બેલ કાઉન્ટર
સલામતી માટે શિઅર બોલ્ટ
સ્વ-લુબ્રિકેશન અને સફાઇ વ્યવસ્થા
ગાંસડીની ઘનતાનું સમાયોજન શક્ય
ગાંસડી માટે સ્પ્રિંગ વાળો ઢાળ/રેમ્પ
મેન્યુઅલ અથવા ઇલેક્ટ્રોનિક બેલ કાઉન્ટર
સલામતી માટે શિઅર બોલ્ટ
વિગતવાર વર્ણન |
મહિન્દ્રા AB 1050 |
મહિન્દ્રા AB 1000 |
---|---|---|
ગાંસડીની લંબાઈ (mm) |
1050 |
930 |
ગાંસડીનો વ્યાસ (mm) |
610 |
610 |
ગાંસડીનું વજન (kg) |
18-25 |
25-30 |
બાંધવાની સૂતળી |
ક્ષણની સૂતળી |
ક્ષણની સૂતળી |
ઉપાડવાની પહોળાઈ (mm) |
1175 |
1060 |
બેલ ચેમ્બરની પહોળાઈ (mm) |
1050 |
930 |
કાર્યકુશળતા |
60-80 ગાંસડી/કલાક |
40-50 ગાંસડી/કલાક |
ટ્રેક્ટર પાવર રેન્જ |
26 – 33 kW (35-45 HP) |
26 – 33 kW (35-45 HP) |
PTO speed (r/min) |
540 |
540 |
પરિમાણ – L x W x H (mm) |
1740 X 1450 X 1250 |
1550 X 1450 X 1250 |
વજન (kg) |
610 |
625 |
હિચિંગ |
કૅટ-II ૩ પોઈન્ટ લીંકેજ |
કૅટ-II ૩ પોઈન્ટ લીંકેજ |
Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !