પ્રસ્તુત છે મહિન્દ્રાનું નવું 4 WD ટ્રૅક્ટર, જેને વિશેષ રૂપે આપની આવશ્યકતાઓ માટે બનાવવામાં આવ્યું છે. આની આધુનિક ખેડવાની, ખેંચવાની અને પરિવહન કરવાની લાક્ષણિકતાઓ, પોતાનાં બહુવિધ ઉપકરણોની સહાયતા મારફત બીજાં અન્ય ટ્રૅક્ટરો પર સરસાઈ આપે છે. DI એન્જિન ધરાવતું એકમાત્ર 14.9 KW (20 HP) 4WD ટ્રૅક્ટર, મહિન્દ્રા જિવો આપને અજોડ કામગીરી, પાવર, અને માઇલૅજ આપે છે, જેથી આપને બહુ જ ઓછી કિંમતે વધુ કામ મળે છે. તો, આગળ વધો, આપના ભવિષ્યને સાકાર કરવું આપના હાથોમાં છે.
મહિન્દ્રા જિવો 225 DI 4WD | |
એન્જિન પાવર (kW) | 14.9 kW (20 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 73 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 13.7 kW (18.4 HP) |
રેટેડ RPM (r/min) | 2300 |
ગિયર્સની સંખ્યા | 8 F + 4 R |
મહિન્દ્રા જિવો 225 DI 4WD | |
એન્જિન પાવર (kW) | 14.9 kW (20 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 73 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 13.7 kW (18.4 HP) |
રેટેડ RPM (r/min) | 2300 |
ગિયર્સની સંખ્યા | 8 F + 4 R8 F + 4 R |
સિલીન્ડરોની સંખ્યા | 2 |
સ્ટીઅરિંગ પ્રકાર | પાવર સ્ટીઅરિંગ (વૈકલ્પિક) |
પાછળનો ટાયર | 8.3 x 24 |
ટ્રાન્સમિશન પ્રકાર | સ્લાઇડિંગ મેશ |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 750 |
મહિન્દ્રા જીવો 225 DI 4WD તમને અસાધારણ પ્રદર્શન અને સંપૂર્ણ પાવર આપે છે. તે સાઈડ શિફ્ટ ગીયરબોક્સ અને આઠ ફોર્વર્ડ અને ચાર રિવર્સ ગિયરથી સજ્જ બને છે. તે પાવર સ્ટીયરિંગનો વિકલ્પ ધરાવે છે.મહિન્દ્રા જીવો 225 DI 4WD ગિયર પર્ફોમન્સને વધારે છે. અને ટ્રેક્ટર વધારે સારી ઉત્પાદકતા માટે તમામ ચાર વ્હિલ્સનો ઉપયોગ કરે છે.
મહિન્દ્રા જીવો 225 DI 4WD ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે. તે 14.9કેડબ્લ્યુ (20 HP) એન્જીન ધરાવે છે. મહિન્દ્રા જીવો 225 DI 4WDના HP 14.9 કેડબ્લ્યુ ક્ષમતા ધરાવે છે અને તે DI એન્જીન ધરાવે છે, તે વધારે શક્તિશાળી, વધારે સારું પર્ફોમ્સ, અને ઓછા ઈંધણનો ઉપયોગ ધરાવે છે, જે તમને ઓછામાં ઘણુંબધુ આપે છે.
20-HP એન્જીન સાથે, મહિન્દ્રા જીવો 225 DI 4WD મિનિ ટ્રેક્ટર તરીકે વર્ગીકૃત કરી શકાય છે. તે કદમાં નાનું છે, પણ શક્તિ,ત્વરીતતા, અને ફ્યુઅલ-એફિસિયન્ટ સાથે અનેક વિશેષતા ધરાવે છે. તે બહુવિધ જોડાણની સંભાવનાઓ સાથે ટોપ જીવો સ્મોલ ટ્રેક્ટર્સ પૈકીનું એક છે, માટે વિવિધ પ્રકારની કૃષિ પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
મહિન્દ્રા જીવો 225 DI,4WD એ ભારતીય ખેડૂતો માટે કિંમતની દ્રષ્ટીએ મહિન્દ્રાના ટ્રેક્ટરો સૌથી અસરકારક છે. મહિન્દ્રા જીવો 225 DI 4 WDની તાજેતરની કિંમત અંગે જાણકારી મેળવવા માટે તમારી નજીકના મહિન્દ્રા ટ્રેક્ટરના ડિલરનો સંપર્ક કરો.
આધુનિક ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહિન્દ્રા જીવો 225 DI 4WDની ડિઝાઈન તૈયાર કરવામાં આવેલી છે. માટે, તેની સાથે ભારતમાં લગભગ દરેક કૃષિ ઉપકરણને જોડી શકાય છે અને કેટલીક પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. મહિન્દ્રા જીવો 225 DI 4WDના ઉપકરણોમાં ખેડાણ, વાવણી, નિંદણકામ, કાપણી, ભારે વજન વહન કરવો, તથા રોટાવેટીંગ માટેના ઉપકરણોનો સમાવેશ થાય છે.
મહિન્દ્રા જીવો 225 DI 4WD એટલે ગહન ખેતી પણ તે ઓછી જમીન ધરાવનારાઓ માટે પણ યોગ્ય રીતે બંધબેસે ઠે. મહિન્દ્રા જીવો 225 DI 4WD મોટાભાગના ખેડૂતો માટે પ્રાથમિક કલાકોની વોરન્ટીને કવર કરે છે.ટ્રેક્ટર વોરન્ટી એ વિશ્વાસનું પ્રતિક છે,જે મહિન્દ્રા બ્રાન્ડ દ્વારા સારી રીતે હાંસલ કરે છે.
મહિન્દ્રા જીવો 225 DI 4WD એ એકમાત્ર DI એન્જીન ધરાવતું 14.9કેડબ્લ્યુ(20 HP) ટ્રેક્ટર છે.તે અત્યાધુનિક પુલિંગ અને હૌલેજ ફિચર્સ ધરાવે છે અને પ્રાથમિક કૃષિ કાર્યો માટે આદર્શ છે. મહિન્દ્રા જીવો 225 DI 4WDની માઈલેજ પણ ખૂબ જ સારી છે અને ખેડૂતોને ઓછા ખર્ચે ઘણાબધા કાર્યો કરી શકે છે.
મહિન્દ્રા જીવો 225 DI 4WD ખેંચાણ અને વહનની અત્યાધુનિક વ્યવસ્થા ધરાવે છે. જોકે, તે ખૂબ જ સારી માઈલેજ આપે છે, માટે ખેડૂતો ઓછામાં ઓછા ખર્ચથી ઘણાબધા કાર્યો કરી શકે છે.મહિન્દ્રા જીવો 225 DI 4WD તેની બહુવિધ વિશેષતાઓને લીધે રિસેલ પણ તુલતાન્મક રીતે સરળ છે.
તમારા મહિન્દ્રા જીવો 225 DI 4WDનો મહત્તમ લાભ લેવા, ભારતમાં અધિકૃત મહિન્દ્રા ટ્રેક્ટર્સના ડિલર્સ પાસેથી ખરીદી કરવા વિચાર કરવો. તેનાથી તમે ચોક્કસપણે વોરન્ટી, જેન્યુઈન પાર્ટ્સ અને પ્રોફેશનલ સર્વિસને સુનિશ્ચિત કરી શકશો.તમે મહિન્દ્રા ટ્રેક્ટર્સની અધિકૃત વેબસાઈટ પરથી મહિન્દ્રા જીવો 225 DI 4WD ડિલર્સને શોધી શકો છે.
મહિન્દ્રા જીવો 225 DI 4WD એ 14.9 કેડબ્લ્યુ (20 HP) ટ્રેક્ટર કે જેના મારફતે ઘણાબધા કૃષિ કાર્ય કરવામાં આવે છે. મહિન્દ્રા જીવો 225 DI 4WDની સર્વિસ એક વ્યવસાયિક છે અને પરવડે એટલા ખર્ચથી કરાવી શકાય છે.