મહિન્દ્રા જિવો 245 DI 4WD

પાવર. પર્ફોર્મન્સ. પ્રોફિટ.


સર્વ કામગીરીઓ સરળતાપૂર્વક પરિપૂર્ણ કરવા તેનો ઉચ્ચતમ 86 Nm જેટલો ટૉર્ક તથા બધાં ઉપકરણોને કાર્યકુશળતાપૂર્વક ચલાવવા ઉચ્ચતમ PTO HP લઈને મહિન્દ્રા જિવો 245 DI 4WD અદ્વિતીય શક્તિ સાથે આવે છે.
રોજબરોજનાં વિષમ ઉપયોગ માટે મજબૂત મેટલ બૉડી સાથે એ ઉત્કૃષ્ટ કામગીરી આપે છે, ભારેખમ વજન આસાનીથી ઊંચકવા માટે 750 kg ની હાઇ લિફ્ટ ક્ષમતા, ઉત્કૃષ્ટ ટ્રૅક્શન માટે 4-વ્હીલ ડ્રાઇવ, અને વિભિન્ન પ્રકારનાં ઉપકરણો ખેંચવાની ક્ષમતા લાવે છે.
તેના ઓછા ખર્ચાળ મૅન્ટેનન્સ, શ્રેષ્ઠ કક્ષાના માઇલૅજ, અને ઓછી કિંમતના કલપૂર્જાઓની આસાન ઉપલબ્ધીને કારણે મહિન્દ્રા જિવોનો બીજો અર્થ છે, અધિક નફો. અગાઉ ક્યારેય ન અનુભવ્યાં હોય તેવાં પાવર, પર્ફોર્મન્સ અને પ્રોફિટ અનુભવ પામવા નવું જિવો 245 DI 4WD લઈ આવો.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

પાક-વિવિધતા માટે શ્રેષ્ઠ ઉપયુક્તતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા જિવો 245 DI 4WD
એન્જિન પાવર (kW)17.9 kW (24 HP)
અધિકતમ ટૉર્ક (Nm)86.3 Nm
અધિકતમ PTO પાવર (kW)16.4 kW (22 HP)
રેટેડ RPM (r/min)2300
ગિયર્સની સંખ્યા 8 F + 4 R
મહિન્દ્રા જિવો 245 DI 4WD
એન્જિન પાવર (kW)17.9 kW (24 HP)
અધિકતમ ટૉર્ક (Nm)86.3 Nm
અધિકતમ PTO પાવર (kW)16.4 kW (22 HP)
રેટેડ RPM (r/min)2300
ગિયર્સની સંખ્યા 8 F + 4 R8 F + 4 R
સિલીન્ડરોની સંખ્યા 2
સ્ટીઅરિંગ પ્રકાર પાવર સ્ટીઅરિંગ
પાછળનો ટાયર 8.3 x 24
ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 750

સંબંધિત ટ્રેકટરો