મહિન્દ્રા જિવો 245 વાઇનયાર્ડ

"મહિન્દ્રા જિવો લાવે છે, અજોડ પાવર 86 Nm ના સર્વોચ્ચ ટૉર્ક સહિત, જે તમામ ઑપરેશન્સ સરળતાથી કરે છે. બધાં ઉપકરણો સરળતાપૂર્વક ચલાવી શકવા માટે આ સર્વોચ્ચ PTOપાવર પણ આપે છે. હવે આ ટ્રૅક્ટર હાઇટ ઍડ્જસ્ટૅબલ સીટ સાથે પણ આવે છે, જેથી આપ સીટને નીચે કરીને પણ કામ કરી શકો છો. આમ કરવાથી નીચેની તરફ લટકતાં ફળો તથા વેલાઓ ડ્રાઇવરના મસ્તક સાથે ન અથડાય, એ પણ સુનિશ્ચિત થઈ શકે. NVHમાં ઘટાડો થવાથી, આરામદાયક અને તણાવમુક્ત અનુભૂતિ આપે છે. દ્રાક્ષના બગીચાઓના સૌથી સાંકડા નેળિયાઓમાંથી આવન-જાવન માટે, અમે બોનેટ 60mm ટૂંકું કર્ય્ છે, સ્ટીયરિંગ કૉલમ 90mm તથા ફેન્ડર હાઇટને પણ 90mm જેટલી ઘટાડી છે. નવા મહિન્દ્રા જિવોની વજન ઊંચકવાની ક્ષમતા 750 kg છે અને અતિરિક્ત ટ્રૅક્શન માટે 4-વ્હીલ ડ્રાઇવ ક્ષમતા ધરાવે છે. ઓછા મૅન્ટેનન્સ ખર્ચ, શ્રેણીમાં ઉત્કૃષ્ટ માઇલૅજ, અને સ્પૅર પાર્ટ્સની સહજ ઉપલબ્ધતાને કારણે આપનો નફો વધતો રહેશે. લઈ આવો નવું મહિન્દ્રા જિવો 245DI 4WD અને ક્યારેય ન અનુભવ્યો તેવો પાવર, પર્ફોર્મન્સ અને પ્રોફિટ. "

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા જિવો 245 વાઇનયાર્ડ
એન્જિન પાવર (kW)17.9 kW (24 HP)
અધિકતમ ટૉર્ક (Nm)86 Nm
અધિકતમ PTO પાવર (kW)16.4 kW (22 HP)
રેટેડ RPM (r/min)2300
ગિયર્સની સંખ્યા 8 F + 4 R
મહિન્દ્રા જિવો 245 વાઇનયાર્ડ
એન્જિન પાવર (kW)17.9 kW (24 HP)
અધિકતમ ટૉર્ક (Nm)86 Nm
અધિકતમ PTO પાવર (kW)16.4 kW (22 HP)
રેટેડ RPM (r/min)2300
ગિયર્સની સંખ્યા 8 F + 4 R8 F + 4 R
સિલીન્ડરોની સંખ્યા 2
સ્ટીઅરિંગ પ્રકાર પાવર સ્ટીઅરિંગ
પાછળનો ટાયર Front: 6 x 14, Rear: 8.3 x 24
ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) Min: 2.08 km/h Max: 25 km/h
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 750