પ્રસ્તુત કરીએ છીએ નવું મહિન્દ્રા જિવો 305DI 4WD આ શ્રેણીમાં શ્રેષ્ઠ PTO: ખરેખર એક ઑલ-રાઉન્ડર ટ્રૅક્ટર!

પ્રસ્તુત કરીએ છીએ મહિન્દ્રા જિવો 305DI 4WD, એક પરિપૂર્ણ ઑલ-રાઉન્ડર.
મહિન્દ્રા તરફથી પ્રસ્તુત, નવું જિવો 305DI 4WD, એક ઑલ-રાઉન્ડર ટ્રૅક્ટર છે. દ્રાક્ષના માંડવાઓ, ફળોની વાડીઓ માટે તથ ઇન્ટરકલ્ચર વગેરે માટે આ અત્યંત ઉપયુક્ત ટ્રૅક્ટર છે. આ ટ્રૅક્ટર આપને અનેક ઉપયોગો માટે વાપરવાની ક્ષમતા આપે છે. DI એન્જિન ધરાવતું આ એકમાત્ર 18.2 kW (24.5 HP) 4WD ટ્રૅક્ટર છે. મહિન્દ્રા જિવો આપને અદ્વિતીય કામગીરી, પાવર તથા માઇલૅજ આપે છે, જે આપને ઓછા ખર્ચે વધુ કાર્યો કરવાની સગવડ આપે છે. આની મજબૂત અને સંકુલિત બનાવટ હોવાથી, દ્રાક્ષના માંડવાઓ તથા ફળોની વાડીઓમાં આ સરળતાપૂર્વક હરીફરી શકે છે. આથી, રાહ શાની જોવાની, ઘણાં કાર્યો કરી શકવાની ક્ષમતા હવે આપના હાથોમાં છે.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

પ્રસ્તુત કરીએ છીએ નવું મહિન્દ્રા જિવો 305DI 4WD આ શ્રેણીમાં શ્રેષ્ઠ PTO: ખરેખર એક ઑલ-રાઉન્ડર ટ્રૅક્ટર!
અધિકતમ ટૉર્ક (Nm)89 Nm
અધિકતમ PTO પાવર (kW)18.2 kW (24.5 HP)
રેટેડ RPM (r/min)2500
ગિયર્સની સંખ્યા 8 F + 4 R
પ્રસ્તુત કરીએ છીએ નવું મહિન્દ્રા જિવો 305DI 4WD આ શ્રેણીમાં શ્રેષ્ઠ PTO: ખરેખર એક ઑલ-રાઉન્ડર ટ્રૅક્ટર!
અધિકતમ ટૉર્ક (Nm)89 Nm
અધિકતમ PTO પાવર (kW)18.2 kW (24.5 HP)
રેટેડ RPM (r/min)2500
ગિયર્સની સંખ્યા 8 F + 4 R8 F + 4 R
સ્ટીઅરિંગ પ્રકાર પાવર સ્ટીઅરિંગ
પાછળનો ટાયર 6 x 14
ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 750