અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી

અર્જુન નોવો 4WD, 41.6 kW (55.7 HP) ટેક્નોલૉજિકલી પ્રગત ટ્રૅક્ટર છે, જે 40 જેટલાં કૃષિ પ્રક્રિયાઓ સંચાલિત કરી શકે છે, જેમાં અન્ય બાબતોમાં નાના ખાબોચિયા બનાવવા, લણણી, ચૂંટવા તથા સામાનની હેરફેર કરવાનાં કાર્યો સામેલ છે. 2200 kg કિગ્રા, અત્યાધુનિક સીન્ક્રોમેશ 15એફ + 15આર ટ્રાન્સમિશન અને 400 h કલાકના સમયાંતરની સર્વિસ જેવી લાક્ષણિકતાઓ અર્જુન નોવોમાં સમાવિષ્ટ છે. સર્વ પ્રક્રિયાઓમાં અને જમીનની સ્થિતિઓમાં ન્યૂનતમ આરપીએમ ડ્રોપ સાથે અર્જુન નોવો એકસમાન અને અવિરત પાવર આપે છે. તેની ઉચ્ચ લિફ્ટ ક્ષમતા ધરાવતી હાયડ્રૉલિક પ્રણાલિ આને અનેક પ્રકારનાં ખેતીવાડી અને માલસામાનની હેરફેર માટે ઉપયુક્ત બનાવે છે.અર્ગોનોમિકલી ડિઝાઇન કરવામાં આવેલું ઑપરેટર સ્ટૅશન, અલ્પ જાળવણી તથા આ વર્ગમાં શ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતા એવાં અગત્યના મુદ્દાઓ છે, જે આને ટેક્નોલૉજિકલી પ્રગત ટ્રૅક્ટર બનાવે છે.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી
એન્જિન પાવર (kW)41.6 kW (55.7 HP)
અધિકતમ ટૉર્ક (Nm)213
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક189
અધિકતમ PTO પાવર (kW)37.5 kW
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 15 F + 15 R
અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી
એન્જિન પાવર (kW)41.6 kW (55.7 HP)
અધિકતમ ટૉર્ક (Nm)213
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક189
અધિકતમ PTO પાવર (kW)37.5 kW
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 15 F + 15 R15 F + 15 R
સિલીન્ડરોની સંખ્યા 4
સ્ટીઅરિંગ પ્રકાર પાવર સ્ટીઅરિંગ
પાછળનો ટાયર 16.9 x 28
એન્જિન ઠંડક શીતકનું દબાણયુક્ત પરિભ્રમણ
ટ્રાન્સમિશન પ્રકાર મિકેનિકલ, સિંક્રોમshશ
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) F - 1.7 km/h - 33.5 km/h </br> R - 1.63 km/h - 32 km/h
ક્લચ ડ્યુઅલ ડાયાફ્રેમ પ્રકાર
હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) 40
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1850

સંબંધિત ટ્રેકટરો