પ્રસ્તુત છે, કૉમ્પેક્ટ ટ્રૅક્ટર્સની વિસ્તૃત મહિન્દ્રા જિવો શ્રેણી, જે ખેતીવાડીનાં બધાં કામકાજ માટે ઉપયુક્ત છે. 14.9 kW (20 HP) થી લઈને 26.84 kW (36 HP) સુધી આ ટ્રૅક્ટર્સ ફ્યૂલ એફિશિયન્ટ મહિન્દ્રા ડીઆઈ એન્જિન દ્વારા સંચાલિત છે અને 4-વ્હીલ ડ્રાઇવ સહિત લૅટેસ્ટ ફીચર્સથી પરિપૂર્ણ છે, જેથી બધાં કામકાજ સરળતાપૂર્વક પૂરાં થઈ શકે. આ ટ્રૅક્ટરોનો ઉપયોગ સર્વ પ્રકારની ફસલોને માટે કરી શકાય છે, જેમાં કપાસ, શેરડી, દ્રાક્ષના બગીચાઓ તથા ફળબાગનો સમાવેશ થાય છે. આનું અત્યધિક કાર્યક્ષમ ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરે છે કે, તમને વધુ પીટીઓ પાવર મલી શકે, જેથી આપને રોટરી ઈમ્પ્લિમેન્ટમાં વધુ સારી કામગીરી પ્રાપ્ત થઈ શકે.
Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !