ટ્રેક્ટર કિંમત પૂછપરછ

Please agree form to submit

મહિન્દ્રા 275 DI XP પ્લસ

પ્રસ્તુત છે મહિન્દ્રાનું નવું અત્યંત ટફ 275 DI XP પ્લસ
છેલ્લાં 30 વર્ષોથી વધુ સમયથી 30 લાખ કરતાં વધારે ટ્રૅકટરો ઉત્પન્ન કરનાર મહિન્દ્રા ટ્રૅક્ટર્સ, એક આંતર્રાષ્ટ્રીય કંપની, આ વખતે પ્રસ્તુત કરે છે - ટફ મહિન્દ્રા 275 DI XP પ્લસ
મહિન્દ્રા 275 DI XPપ્લસ ટ્રૅક્ટર્સ પોતાની શ્રેણીમાં સૌથી ઓછા ઈંધણના વપરાશ સાથે અત્યંત શક્તિશાળી પણ છે. પોતાના શક્તિશાળી ELS DI એન્જિન, ઉચ્ચ અધિક ટૉર્ક સાથે આ સર્વ ખેતીવાડી ઉપકરણો સાથે અનુપમ કામગીરી આપે છે. ઈન્ડસ્ટ્રીમાં પહેલી જ વાર 6 વર્ષની વૉરન્ટી સહિત મહિન્દ્રા 275 DI XP પ્લસ ખરેખર મજબૂત છે.

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા 275 DI XP પ્લસ
એન્જિન પાવર (kW)27.6 kW (37 HP)
અધિકતમ ટૉર્ક (Nm)136 Nm
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક117 Nm
અધિકતમ PTO પાવર (kW)24.5 kW (32.9 HP)
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 8 F + 2 R
મહિન્દ્રા 275 DI XP પ્લસ
એન્જિન પાવર (kW)27.6 kW (37 HP)
અધિકતમ ટૉર્ક (Nm)136 Nm
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક117 Nm
અધિકતમ PTO પાવર (kW)24.5 kW (32.9 HP)
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 8 F + 2 R8 F + 2 R
સિલીન્ડરોની સંખ્યા 3
સ્ટીઅરિંગ પ્રકાર ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીઅરિંગ / મેન્યુઅલ સ્ટીઅરિંગ (વૈકલ્પિક)
પાછળનો ટાયર 13.6 x 28 / 12.4 X 28 available
એન્જિન ઠંડક પાણી ઠંડુ
ટ્રાન્સમિશન પ્રકાર આંશિક સતત મેશ
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) F - 2.8 km/h - 28.5 km/h R - 3.9 km/h - 11.4 km/h
ક્લચ સિંગલ (std) / આરસીઆરપીટીઓ સાથે ડ્યુઅલ (opt)
હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) 29.5 (l/m)
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1480

સંબંધિત ટ્રેકટરો

મહિન્દ્રા 275 DI XP પ્લસ FAQs

મહિન્દ્રા 275 DI XP પ્લસ 27.6 કિલોવોટ (37 HP)નું શક્તિશાળી એન્જીન અને ત્રણ સિલિન્ડર સાથેનું એક શાનદાર મશીન છે. આ ટ્રેક્ટર એક પાવરહાઉસ છે, જે કામ કરી શકે છે અને ખેતર પર અનેક ઉપકરણો સાથે જોડી શકાય છે. મહિન્દ્રા 275 DI પ્લસ ત્રણ સિલિન્ડર ધરાવે છે,જે તેને વાસ્તવમાં એક અત્યાધુનિક પર્ફોમન્સ ધરાવે છે.


મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ એક મજબૂત પર્ફોમર છે. તે એક 29.1 કેડબ્લ્યુ (39 HP) ટ્રેક્ટર છે, જેમાં આરામદાયક સતત મેશ ટ્રાન્સમિશન, હાઈ મેક્સ ટોર્ક, અત્યાધુનિક એડીડીસી હાઈડ્રોલિક, અને એથી વિશેષ સુવિધા જેવા અનેક અત્યાધુનિક વિશેષતા ધરાવે છે. આ તમામ વિશેષતાઓ મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ HPને મજબૂત વેગ પ્રદાન કરે છે.


મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ એક ખૂબ જ શક્તિશાળી ટ્રેક્ટર છે, જેમાં અત્યાધુનિક એડીડીસી હાઈડ્રોલિક્સ, સ્મૂથ કોન્સ્ટેન્ટ મેશ ટ્રાન્સમિશન, એક વધારાનું લોંગ-સ્ટ્રોક એન્જીન, અને અન્ય વિશેષ છે. મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસની કિંમત અંગે જાણકારી મેળવવા માટે આજે જ અધિકૃત ડીલરનો સંપર્ક કરો.


મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ પર્ફોમરનું પાવરહાઉસ છે. તે અનેક ઉપકરણો સાથે ઉપયોગમાં લઈ શકાય તેવા સક્ષમત અત્યાધુનિક વિશેષતાઓ સાથે પ્રસ્તુત કરવામાં આવેલ છે. કેટલાક મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ જાયરોવેટર, કલ્ટીવેટર, ડિસ્ક હળ, એમબી હળ, હૈરો, સીડ ડ્રિલ, પ્લાન્ટર્સ ડિગર વગેરે જેવા ઉપકરણો સાથે ઉપયોગમાં લેવામાં આવે છે.


મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ ખેતર પર એક સ્ટનર છે. તે એક મજબૂત 29.1 કેડબ્લ્યુ (39 HP) ટ્રેક્ટર છે. જેનો ઉપયોગ કોઈ પણ પ્રકારના કૃષિ ઉપકરણો સાથે કરી શકાય છે. મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ છ વર્ષની વોરન્ટી ધરાવે છે,જેમાં સંપૂર્ણ ટ્રેક્ટર માટે બે વર્ષ અને એન્જીન તથા ટ્રાન્સમિશન માટે તૂટ ફુટ થવાના સંજોગોમાં ચાર વર્ષનો સમાવેશ થાય છે.


મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ 29.1 કેડબ્લ્યુ (39 HP) એન્જીન ધરાવતું એક શક્તિશાળી ટ્રેક્ટર છે. આ સુવિધાઓથી ભરપૂર છે, એક ઉચ્ચ મહત્તમ ટોર્ક, એક ઉત્કૃષ્ઠ બેકઅપ ટોર્ક ધરાવે છે અને મહિન્દ્રા બ્રાન્ડે તેનું સમર્થન કરે છે. મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસનું માઈલેજ આ ઈંધણના વપરાશને લીધે આ શ્રેણીમાં સૌથી શ્રેષ્ઠ છે


એક 29.1 કેડબ્લ્યુ (39 HP) ટ્રેક્ટર, મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ અનેક ઉપકરણો સાથે કામ કરે છે, જે નક્કર પર્ફોમન્સ ધરાવે છે, અનેક વિશેષતાઓથી સજ્જ છે, ઉચ્ચ મહત્તમ ટોર્ક ધરાવે છે, અને શ્રેષ્ઠ બેકઅપ ટોર્ક ધરાવે છે, અને મહિન્દ્રા બ્રાન્ડ આ માટે ઉન્નત છે. આ તમામ પરિબળો મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસના રિસેલ વેલ્યુમાં નોંધપાત્ર યોગદાન ધરાવે છે. તમે તમારા ડીલરનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો.


ભારતમાં મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસના ડીલર્સની યાદી માટે તમારા પ્રદેશમાં ડીલરને શોધવા માટે ડીલર લોકેટર પેજ પર ક્લિક કરો. તમારું મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ ટ્રેક્ટર અધિકૃત ટ્રેક્ટર ડીલર્સ પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખો.


મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ મહિનદ્રાના પોર્ટફોલિયોમાં હકીકતમાં એક મજબૂત પ્રોડક્ટ છે. તે ખેતરમાં અનેક કૃષિ ઉપકરણો સાથે સુસંગત છે, તેમા ઉચ્ચ મહત્તમ ટોર્ક, એક શ્રેષ્ઠ બેકઅપ ટોર્ક ધરાવે છે, અને તેની આ શ્રેણીમાં સૌથી ઓછા પ્રમાણમાં ઈંધણનો વપરાશ ધરાવે છે. સર્વિસ પ્રોવાઈડરને સરળતાથી શોધી શકો છો અને મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ સર્વિસ તેમની પાસેથી મેળવી શકો છો.


મહિન્દ્રા 275 DI XP પ્લસ એ એન્જીનના 27.6 કેડબ્લ્યુ (37 HP) સાથે ખુબ જ શક્તિશાળી ટ્રેક્ટર છે અને વધારાનો પાવર તેની સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી છે. તે મજબૂત પર્ફોમર હોવા ઉપરાંત તે ઓછા પ્રમાણમાં ઈંધણનો વપરાશ ધરાવે છે,જે મહિન્દ્રા 275 DI XP પ્લસ HP સાથે ઉમેરો ધરાવે છે.


મહિન્દ્ર 275 DI XP પ્લસ તેની રીતે મજબૂત મશીન છે અને સંચાલન ધરાવે છે. તે ઉચ્ચ પાવર ધરાવે છે, ઓછા પ્રમાણમાં ઈંધણનો ઉપયોગ ધરાવે છે, અને સારી વહન ક્ષમતા ધરાવે છે. મહિન્દ્રા 275 DI XP પ્લસની કિંમત અંગે જાણકારી મેળવવા માટે મહિન્દ્રાના ડીલરનો સંપર્ક કરો.


મહિન્દ્રા 275 DI XP પ્લસ એક શક્તિશાળી, ત્રણ-સિલિન્ડર ધરાવતું ELS એન્જીન છે,જે તેને 27.5 કેડબ્લ્યુ (37HP) પાવર આપે છે. તેનો અત્યાધુનિક અને ઉચ્ચ-ચોક્સાઈવાળુ હાઈડ્રોલિક છે,જે તેને ભારે મહિન્દ્રા 275 DI XP પ્લસ ઉપકરણો જેવા જોઈરોવેટર, હળ, કલ્ટીવેટર, સીડ ડ્રિલ, થ્રેસર હેરો, ડિગર, પ્લાન્ટર, ટિપિંગ ટ્રેલર, અને અનેક અન્ય ઉપકરણો સાથે આદર્શ રીતે ઉપયોગમાં લઈ શકાય છે.


સૌ પ્રથમ વખત, મહિન્દ્રા 275 DI XP પ્લસ માટે એક શક્તિશાળી પર્ફોમર છે,જે મજબૂત ELS એન્જીનને વેગ આપે છે, તે છ વર્ષની વોરન્ટી ધરાવે છે.મહિન્દ્રા 275 DI XP પ્લસની વોરન્ટી સમગ્ર ટ્રેક્ટર પર બે વર્ષની છે અને એન્જીન તથા ટ્રાન્સમિશન સામગ્રી તૂટવા પર ચાર વર્ષની છે.


DI ELS એન્જીન સાથે મહિન્દ્રા 275 DI XP પ્લસ એક એવું ટ્રેક્ટર છે કે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ખૂબ ઝડપથી કામ કરવામાં સક્ષમ છે. તે છ વર્ષની વોરન્ટી ધરાવે છે અને એવા અનેક આધુનિક વિશેષતા ધરાવે છે કે જે તેના સ્પર્ધકોથી તેને અલગ બનાવે છે. મહિન્દ્રા 275 DI XP પ્લસ ખૂબ જ સારી માઈલેજ ધરાવે છે અને તમે તમારા ડીલરનો સંપર્ક કરી તે અંગે વધારે માહિતી મેળવી શકાય છે.


મહિન્દ્રા 275 DI XP પ્લસ એ 27.6 કેડબ્લ્યુ (37 HP) સાથે અત્યાધુનિક DI ELS એન્જીન ધરાવે છે અને એક એવું શક્તિશાળી ટ્રેક્ટર છે,જે સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં ઝડપભેર કામ કરવા સક્ષમ છે. તે છ-વર્ષની વોરન્ટી ધરાવે છે તથા અન્ય એવી અન્ય વિશેષતા ધરાવે છે કે જે ટ્રેક્ટરને ખૂબ જ મજબૂત કરે છે. આ તમામ પરિબળો મહિન્દ્રા 275 DI XP પ્લસની રિસેલ વેલ્યુમાં યોગદાન આપે છે.


તમે તમારા મહિન્દ્રા 275 DI XP પ્લસ ટ્રેક્ટરની ખરીદી કરવા ઈચ્છતા હોય તો આ અંગે તમે ઘણો વિચાર કરો એ જરૂરી છે. તમે ફક્ત મહિન્દ્રાના અધિકૃત ડીલર પાસેથી જ ખરીદી કરો તે જરૂરી છે. તમારા વિસ્તારમાં મહિન્દ્રા 275 DI XP પ્લસના અધિકૃત ડીલરને શોધવા માટે મહિન્દ્રા ટ્રેક્ટર્સની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.


મહિન્દ્રા 275 DI XP પ્લસ એક શક્તિશાળી ELS DI એન્જીન ધરાવે છે અને તે ટ્રેક્ટરને સખત જમીનની સ્થિતિમાં પણ ઘણું કાર્ય કરવા ટ્રેક્ટરને સક્ષમ છે. તે પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, અત્યાધુનિક ADDC હાઈડ્રોલિક્સ, અને અન્ય ઘણુબધુ ધરાવે છે. તે કોઈપણ મહિન્દ્રાના અધિકૃત સર્વિસ સેન્ટર પર અસરકારક રીતે સર્વિસ કરવા માટે સક્ષમ બની શકે છે. મહિન્દ્રા 275 DI XP પ્લસની સર્વિસ વિશે વધુ જાણકારી માટે તમારા ડીલરનો સંપર્ક કરો.


🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.