નવીન યુગનું મહિન્દ્રા 575 DI 4WD ભારતનું પ્રથમ 33.6 kW (45 HP) 4WD ટ્રૅક્ટર છે, જેમાં 15 સ્પીડ વિકલ્પો ઉપલબ્ધ છે. આ ઉચ્ચતમ PTO પાવર પ્રસ્તુત કરે છે, જે અંતર્ગત 33.6 kW (45 HP)પાવર આપે છે, પાણીના ભરાવાની સ્થિતિમાં વધુ સારી આવરદા માટે સીલ્ડ, ડ્રોપ ડાઉન 4WD ફ્રન્ટ ઍક્સલ ધરાવે છે, આ 400 h નું ઉચ્ચતમ સેવા-સમયાંતર આપે છે.
નવીન યુગનું મહિન્દ્રા યુવો 575 DI ટ્રૅક્ટર, અધિક બૅક-અપ ટૉર્ક, 12F + 3R ગિયર્સ, ઉચ્ચતમ લિફ્ટ કૅપેસિટી, ઍડ્જસ્ટૅબલ ડિલક્સ સીટ, પાવરફુલ રૅપ-અરાઉન્ડ ક્લીઅર લેન્સ હેડલૅમ્પ વગેરે જેવી સહુથી વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે સુસજ્જ છે. આ 30થી વધુ કૃષિ કાર્યો કરી શકે છે, જે સુનિશ્ચિત કરે છે કે, જરૂરિયાત કોઈપણ હોય, એ માટે, યુવો હાજર છે.
મહિન્દ્રા યુવો 575 DI 4WD | |
એન્જિન પાવર (kW) | 33.6 kW (45 HP) |
અધિકતમ PTO પાવર (kW) | 30.6 kW (41.1 HP) |
ગિયર્સની સંખ્યા | 12 F + 3 R |
મહિન્દ્રા યુવો 575 DI 4WD | |
એન્જિન પાવર (kW) | 33.6 kW (45 HP) |
અધિકતમ PTO પાવર (kW) | 30.6 kW (41.1 HP) |
ગિયર્સની સંખ્યા | 12 F + 3 R12 F + 3 R |
સ્ટીઅરિંગ પ્રકાર | પાવર સ્ટીઅરિંગ |
પાછળનો ટાયર | 13.6 x 28 |
ક્લચ | સિંગલ ક્લચ / ડ્યુઅલ ક્લચ (વૈકલ્પિક) |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 1500 |
મહિન્દ્રા યુવો 575 DI 4WD અનેક રીતે ક્રાંતિકારી ટ્રેક્ટર છે. 15-સ્પીડ ઓપ્શન સાથે પ્રથમ 33.6કેડબ્લ્યુ (45 HP) ટ્રેક્ટર હોવા ઉપરાંત તે સૌથી વધારે PTO પાવરની ઓફર પણ કરે છે અને 400 કલાકના સૌથી લાંબા સર્વિસ ઈન્ટર્વલ ધરાવે છે. મહિન્દ્રા યુવો 575 DI 4WD HPમાં આ સુપર ટ્રેક્ટરના અન્ય વિશેષતાઓ ઉમેરવામાં આવેલી છે.
મહિન્દ્રા યુવો 575 DI 4 WDની કિંમત ખૂબ જ વ્યાજબી છે. તે 15- સ્પીડ ઓપ્શન, કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, અત્યાધુનિક હાઈડ્રોલિક્સ અને અન્ય ઘણું ધરાવે છે. મહિન્દ્રા યુવો 575 DI 4WDની કિંમત શોધવા માટે તમારી નજીક આવેલા મહિન્દ્રા ટ્રેક્ટર્સ ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા યુવો 575 DI 4WD લાંબા ગાળા માટે ઉપયોગ કરવામાં આવે છે. મહિન્દ્રા યુવો 575 DI 4WD એ 33.6 કેડબ્લ્યુ (45 HP) ટ્રેક્ટર્સમાં સૌથી વધારે એન્જીન પાવર ધરાવતુ હોવાથી ખૂબ જ શક્તિશાળી છે. તેની સાથે કામ કરનારા ટ્રેક્ટર ઉપકણ 2 MB હળ, જાયરોવેટર, બેલર, બટાકા ખોદનારા, બટાકાનું વાવેતર કરનારા રીપર, અને અનેક કૃષિ ઉપકરણ છે.
મહિન્દ્રા યુવો 575 DI 4WD ખરીદી રહ્યા હોય ત્યારે તેની સાથે જે ટ્રેક્ટરની વોરન્ટી મળે છે તેને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. મહિન્દ્રા યુવો 575 DI 4WD વોરન્ટી ઉપયોગના બે વર્ષ અથવા ઉપયોગના 2000 કલાક આ પૈકી જે પહેલા આવે તે માટે છે.તે મહિન્દ્રા ટ્રેક્ટરની વોરન્ટી માટે પ્રમાણીત ઉપયોગ છે.
મહિન્દ્રા યુવો 575 DI 4WD એક ક્રાંતિકારી ટ્રેક્ટર છે કારણ કે તે ભારતનું સૌ પ્રથમ 4WD ટ્રેક્ટર છે,જે 15 સ્પીડ ઓપ્શન ધરાવે છે. તે 33.6કેડબ્લ્યુ (45 HP) એન્જીન ધરાવે છે અને તેના કેટેલોગમાં સૌથી વધારે PTO પાવરની ઓફર ધરાવે છે.તે ખૂબ જ સારું માઈલેજની ઓફર ધરાવે છે અને તમે તમારા ડીલર પાસેથી મહિન્દ્રા યુવો 575 4WD માઈલેજ વિશે વધારે માહિતી જાણી શકો છો.
નવા યુગના મહિન્દ્રા યુવો 575 DI 4WDમાં શક્તિશાળી ચાર-સિલિન્ડર એન્જીન, સંપૂર્ણ કોસ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, અને ચોક્કસાઈ ધરાવતા હાઈડ્રોલિક્સ જેવા અત્યાધુનિક વિશેષતા ધરાવે છે. તે 15 સ્પીડ વિકલ્પ સાથે 33.6કેડબ્લ્યુ (45 HP) એન્જીન સાથે ભારતનું પ્રથમ 4WD ટ્રેક્ટર છે.તમે મહિન્દ્રા યુવો 575 4WD તથા અન્ય માહિતીને તમારા ડીલર પાસેથી શોધી શકો છો.
ભારતમાં અનેક મહિન્દ્રા યુવો 575 DI 4 WD ડીલર છે, માટે ફક્ત અધિકૃત મહિન્દ્રા ડીલર્સ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખો. તમારી નજીકના ડીલરને શોધવા માટે મહિન્દ્રા ટ્રેક્ટર્સની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો અને મહિન્દ્રા યુવો 575 DI 4WDના ડીલર્સ શોધવા મહિન્દ્રા ટ્રેકર ડીલર લોકેટરની વિશેષતાનો ઉપયોગ કરો.
15 સ્પીડ ઓપ્શન સાથે ભારતનું સૌ પ્રથમ 4WD ટ્રેક્ટર, મહિન્દ્રા યુવો 575 4WD એ 33.6 કેડબ્લ્યુ (45 HP)નું શક્તિશાળી એન્જીન ધરાવે છે,જે તેની કેટેગરીમાં સૌથી વધારે PTO પાવરની ઓફર ધરાવે છે. તમે મહિન્દ્રા યુવો 575 4WD સર્વિસ તથા અન્ય વિગતો માટે તમારા ડીલરનો સંપર્ક કરી શકો છો?