મહિન્દ્રા પ્લાન્ટિંગમાસ્ટર એચએમ 200 એલએક્સ વિવિધ પાક માટેનું અર્ધ-સ્વચાલિત ટ્રે સીડલિંગ ટ્રાન્સપ્લાન્ટર છે. તેની રચના યુરોપિયન નિષ્ણાંતો દ્વારા ભારતીય ખેતીની પરિસ્થિતિઓ માટે કરાયેલ છે; આ મજૂર-બચત માટેનો એવો ઉકેલ છે જે સર્વોત્તમ રોપણી/ટ્રાન્સપ્લાન્ટિંગ ની કાર્યક્ષમતા અને વાવેતરમાં સમાનતા આપે છે.
HM 200 LX | HM 200 LX | |
મુખ્ય વેરીયન્ટ | LP | RM |
પંક્તિઓની સંખ્યા | 2 | 2 |
પરિમાણો (LxBxH)(mm) | 2420x2012x1940 | 2420x2012x1940 |
કૅટ સુસંગતતા (કૅટ I અથવા કૅટ II) | CAT I / CAT II | CAT I / CAT II |
પાણીની ટાંકીની ક્ષમતા (L) | 300 | 300 |
પ્રત્યારોપણની ઉંડાઈ (cm) | 8 to 15 | 8 to 15 |
છોડની સુસંગત ઉંચાઈ (cm) | 12 to 24 | 12 to 24 |
પંક્તિઓ વચ્ચે સમાયોજન (mm) | 450 to 1740 | 450 to 1740 |
છોડવાઓ વચ્ચેની અંતર મર્યાદા (cm) | 8 to 76 | 8 to 76 |
વજન(kg) | 502 | 529 |
એક્સેસરી | ||
પંક્તિ માર્કર | વૈકલ્પિક | સ્ટાન્ડર્ડ |
પ્લાઉશેર એસ (કોકોપીટ તળિયું 1.5 cm) | વૈકલ્પિક | સ્ટાન્ડર્ડ |
પ્લાઉશેર એમ (કોકોપીટ તળિયું ૩ cm) | વૈકલ્પિક | સ્ટાન્ડર્ડ |
પ્લાઉશેર એલ (કોકોપીટ તળિયું 4cm) | વૈકલ્પિક | સ્ટાન્ડર્ડ |
પ્લાઉશેર એક્સએલ (કોકોપીટ તળિયું 5cm) | વૈકલ્પિક | વૈકલ્પિક |