મહિન્દ્રા તરફથી નવું 2WD ટ્રૅક્ટર, વિશેષતઃ તમારી જરૂરિયાતો માટે બનાવવામાં આવ્યું છે. બહુ-ઉપયોગી ઓજારો દ્વારા સહાયક તેની અત્યાધુનિક ખેડવાની, ખેંચવાની તથા માલસામાનની હેરફેર કરવાની લાક્ષણિકતાઓ આને અન્ય ટ્રૅક્ટરોની સરખામણીમાં સરસાઈ આપે છે. DI એન્જિન ધરાવતું એકમાત્ર 14.9 kW (20 HP) 2WD ટ્રૅક્ટર, મહિન્દ્રા જિવો તમને અનુપમ કામગીરી, પાવર અને માઇલૅજ આપે છે, જેથી તમે ઘણા જ ઓછા ખર્ચે બહુ જ હાંસલ કરી શકો છો. માટે હવે આગળ વધો, તમારા ભવિષ્યને આકાર આપવાની શક્તિ હવે તમારા હાથોમાં છે.
મહિન્દ્રા જિવો 225 DI 2WD | |
એન્જિન પાવર (kW) | 14.9 kW (20 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 73 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 13.7 kW (18.4 HP) |
રેટેડ RPM (r/min) | 2300 |
ગિયર્સની સંખ્યા | 8 F + 4 R |
મહિન્દ્રા જિવો 225 DI 2WD | |
એન્જિન પાવર (kW) | 14.9 kW (20 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 73 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 13.7 kW (18.4 HP) |
રેટેડ RPM (r/min) | 2300 |
ગિયર્સની સંખ્યા | 8 F + 4 R8 F + 4 R |
સિલીન્ડરોની સંખ્યા | 2 |
સ્ટીઅરિંગ પ્રકાર | પાવર સ્ટીઅરિંગ (વૈકલ્પિક) |
પાછળનો ટાયર | 8.3 x 24 |
ટ્રાન્સમિશન પ્રકાર | સ્લાઇડિંગ મેશ |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 750 |
મહિન્દ્રા જીવો 225 DI 14.9 કેડબ્લ્યુ (20 HP) એન્જીન ધરાવે છે. DI એન્જીન સાથે તે એકમાત્ર 20-HP ટ્રેક્ટર છે,જે તેની કેટલીક ખાસ વિશેષતાઓ પૈકીની એક છે. મહિન્દ્રા જીવો 225 DIનું HP ખેડાણ, ખેંચાણ, અને પરિવહનને લગતી કામગીરી માટે અત્યાધુનિક પૂરતા પ્રમાણમાં કાર્યદેખાવ ધરાવે છે.
મહિન્દ્રા જીવો 225 DI એક મજબૂત ટ્રેક્ટર છે,જે ઉપયોગી વિશેષતાઓથી સજ્જ છે. મહિન્દ્રા જીવો 225 DIની વ્યાપક રેન્જની કિંમત ધરાવે છે, જે ઘણાબધા ખેડૂતો માટે લોકપ્રિય બનાવે છે. તમારા મહિન્દ્રા ટ્રેક્ટર માટે શ્રેષ્ઠ ક્વોટ મેળવવા તમારા નજીકના ડિલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા જીવો 225 DI એક વૈવિદ્યતા ધરાવતું ટ્રેક્ટર છે,જે થોડામાં ઘણુબધુ ડિલિવર કરે છે. આ કારણથી મહિન્દ્રા ટ્રેક્ટર્સ સૌથી લોકપ્રિય છે. તેનું 2-સ્પીડ પાવર ટેકઓફ (પીટીઓ) તેને કેટલાક કૃષિ કાર્યના અમલીકરણ સાથે વધારે ઉપયોગી બનાવે છે. તે કલ્ટીવેટર્સ, રોટાવેટર્સ, ટ્રેઈલર્સ, રીપર્સ, અને સીડ ડ્રીલ્સ સાથે તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
મહિન્દ્રા જીઓ 225 DI એ 20-HP ટ્રેક્ટર છે. તેનું કદ અને પાવર નાના ખેતરોમાં ઉપયોગ કરવા શ્રેષ્ઠ બનાવે છે, અને કેટલાક કાર્યો સાથે કોમ્પેટીબલ છે. મહિન્દ્રા જીવો 225 DI 1 વર્ષ અથવા 1000 કલાક આ પૈકી જે વહેલી હોય તેની વોરન્ટી ધરાવે છે.
મહિન્દ્ર જીવો 225 સિંગલ ક્લસ છે અને પાવર સ્ટીયરિંગ ધરાવે છે. તે ટ્રેક્ટરની સરળતાથી કામગીરી કરવાની સુવિધા આપે છે. મહિન્દ્રા ટ્રેક્ટરનું ગીયરબોક્સ આઠ ફોર્વડ અને ચાર રિવર્સ ગીયર ધરાવે છે, જે એક સાઈડ શિફ્ટ અને એક સ્લાઈડિંગ મેશ ટ્રાન્સમિશન સિસ્ટમ ધરાવે છે. આ તમામ વધારે સારા નિયંત્રણ માટે છે.
મહિન્દ્રા જીવો 225 DI 14.9 કેડબ્લ્યુ (20 HP) ડીઆ એન્જીન સાથે એકમાત્ર 2WD ટ્રેક્ટર છે. તે ખેડૂતોને અસાધારણ પર્ફોમન્સ પ્રદાન કરે છે,જે કેટલાક અમલીકરણ સાથે ઉપયોગ કરી શકાય છે. વધુમાં, મહિન્દ્રા જીવો 225 DI માઈલેજ ઓછા ખર્ચથી વિશેષ રીતે પરવાનગી આપે છે.
હા, મહિન્દ્રા જીવો 225 DI એક નેરો ટ્રેક વાઈડ્થ અને ઓછી ઉંચાઈ ધરાવતી સીટ સાથે કોમ્પેક્ટ ટ્રેક્ટર છે. તે તે બગીચા, દ્રાક્ષના બગીચા, શેરડી તથા કપાસના ખેતરોમાં ઉપયોગ માટે એકદમ પર્ફેક્ટ છે. મહિન્દ્રા જીવો 225 DIની માઈલેજ ઘણી સારી છે અને તે કોમ્પેક્ટ સાઈઝ ધરાવે છે તથા વિશાળ કદના ટાયર્સ ધરાવે છે, જે ત્વરીતપણે કામ કરે છે અને ભારે વજનનું વહન કરે છે.
મહિન્દ્રા જીવો 225 DI એક શક્તિશાળી ટ્રેક્ટર છે. તે ફક્ત 14.9 કેડબ્લ્યુ (20 HP) ટ્રેક્ટર એક DI એન્જીન ધરાવે છે,જે ખેતરમાં ખૂબ જ સારા પર્ફોમન્સ રજૂ કરવા માટે સક્ષમ બનાવે છે. ખેડૂતોને માઈલેજ અને અન્ય વિશેષતાઓ મહિન્દ્રા જીવો 225 DIની રિસેલમાં યોગ્ય મૂલ્ય પ્રદાન કરે છે.
શ્રેષ્ઠકક્ષાના ગ્રાહક અનુભવ અને સારી ગુણવત્તાના પૂર્જા તથા વોરન્ટીની ખાતરી મેળવવા માટે તમારે મહિન્દ્રા જીવો 225 DIના અધિકૃત ડિલર્સ પાસેથી ટ્રેક્ટરની ખરીદી કરવી યોગ્ય છે. મહિન્દ્રા ટ્રેક્ટરની અધિકૃત વેબસાઈટ પર જઈને અને મહિન્દ્રા ટ્રેક્ટર ડીલર લોકેટર પેજ પર જઈ તમે તમારા શહેરમાં યોગ્ય ડિલરને શોધી શકો છો.
મહિન્દ્રા ટ્રેક્ટર્સ આ ઉદ્યોગમાં સૌથી વધુ પ્રતિષ્ઠા ધરાવે છે. માટે, તમને મહિન્દ્રા જીવો 225 DIની સારી સર્વિસની ખાતરી મેળવી શકો છો. તેની ઓફર્સ મારફતે ઘણીબધી અત્યાધુનિક વિશેષતા અને શ્રેષ્ઠ પાવરની ઓફર ધરાવો છે, મહિન્દ્રા જીવો 225 DIના સર્વિસ પાછળનો ખર્ચ પરવડે એટલા પ્રમાણમાં છે.