મહિન્દ્રા 265 ડીઆઈ

મહિન્દ્રા 265 DI , રોટાવેટર, કલ્ટિવૅટર તથા હળ જેવાં ભારે સાધનો ખેંચીને લઈ જવા માટેનું ઈંધણ કાર્યસાધક એન્જિન ધરાવતું 22.4 kW (30 HP) નું ટ્રૅક્ટર છે. શ્રેષ્ઠતમ ઈંધણ કાર્યસાધકતા તથા અધિક ભાર વહન કરવાની આની ક્ષમતા સાથે હાઇ-ટેક હાઇડ્રૉલિક્સ જેવી અત્યાધુનિક લાક્ષણિકતાઓને લઈને આ ટ્રૅક્ટર માલસામાન લાવવા-લઈ જવાના કામો માટે અત્યંત ઉપયુક્ત છે. હાઇ-ટેક હાઇડ્રૉલિક્સ જેવી અત્યાધુનિક લાક્ષણિકતાઓ, પાર્શિઅલ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, 13.6 x 28 મોટાં ટાયરો, પાવર સ્ટીઅરિંગ, આરામદાયક બેઠક થકી આ ટ્રૅક્ટર ખેતીવાડી તથા ભારવહન કામકાજ માટે આદર્શ પસંદગી બને છે. સુનિશ્ચિતપણે ઓછી જાળવણી તથા કલપૂર્જાઓના ખર્ચને કારણે આ ટ્રૅક્ટરની માલિકી કિફાયતી બની રહે છે. સરળ ઉપલબ્ધતા અને પુનર્વેચાણ મૂલ્યને લઈને ખેડૂતો માટે આ એક આદર્શ ટ્રૅક્ટર છે.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા 265 ડીઆઈ
એન્જિન પાવર (kW)22.4 kW (30 HP)
રેટેડ RPM (r/min)1900
ગિયર્સની સંખ્યા 8 F + 2 R
મહિન્દ્રા 265 ડીઆઈ
એન્જિન પાવર (kW)22.4 kW (30 HP)
રેટેડ RPM (r/min)1900
ગિયર્સની સંખ્યા 8 F + 2 R8 F + 2 R
સિલીન્ડરોની સંખ્યા 3
સ્ટીઅરિંગ પ્રકાર પાવર સ્ટીઅરિંગ (વૈકલ્પિક)
પાછળનો ટાયર 12.4 x 28
ટ્રાન્સમિશન પ્રકાર આંશિક સતત મેશ (વૈકલ્પિક)
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1200

સંબંધિત ટ્રેકટરો