મહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ

મહિન્દ્રા 275 DI ટીયુ 35 એચપીનું ટ્રૅક્ટર, મહિન્દ્રાનાં ઉત્પાદનોમાંથી સૌથી વધુ વેચાતું ટ્રૅક્ટર છે, જે ટ્રૅક્ટર ઉદ્યોગની અગ્રગણ્ય બ્રાન્ડ છે. ખેતીવાડી તથા માલસામાનના પરિવહન, આમ બન્ને પ્રકારની જરૂરિયાતો માટે આ ટ્રૅક્ટર ઉપયુક્ત, ઓછા જાળવણી ખર્ચ, ઊંચા પુનવેર્ચાણ મૂલ્ય, આ વિભાગનાં ટ્રૅક્ટરમાં શ્રેષ્ઠ ઈંધણ કાર્યસાધકતા તથા સુવિખ્યાત મહિન્દ્રા વિશ્વસનીયતા તેને સદાકાળ પસંદગીપાત્ર બનાવે છે. એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે, આની ઉપસ્થિતિ ભારતની લંબાઈ અને પહોળાઈ પર છવાઈ ગયેલી છે, અને તેની પરંપરા દાયકાઓ જૂની છે અને સમયોપરાંત, તેના લાખો સંતુષ્ટ ગ્રાહકો બન્યા છે.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ
એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 8 F + 2 R
મહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ
એન્જિન પાવર (kW)29.1 kW (39 HP)
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 8 F + 2 R8 F + 2 R
સિલીન્ડરોની સંખ્યા 3
સ્ટીઅરિંગ પ્રકાર પાવર સ્ટીઅરિંગ
પાછળનો ટાયર 13.6 X 28
ટ્રાન્સમિશન પ્રકાર આંશિક સતત મેશ Transmission
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1200

સંબંધિત ટ્રેકટરો