મહિન્દ્રા 475 ડીઆઈ | |
એન્જિન પાવર (kW) | 31.31 kW (42 HP) |
રેટેડ RPM (r/min) | 1900 |
ગિયર્સની સંખ્યા | 8 F + 2 R |
મહિન્દ્રા 475 ડીઆઈ | |
એન્જિન પાવર (kW) | 31.31 kW (42 HP) |
રેટેડ RPM (r/min) | 1900 |
ગિયર્સની સંખ્યા | 8 F + 2 R8 F + 2 R |
સિલીન્ડરોની સંખ્યા | 4 |
સ્ટીઅરિંગ પ્રકાર | પાવર સ્ટીઅરિંગ (વૈકલ્પિક) |
પાછળનો ટાયર | 13.6 x 28 & 12.4 (optional) |
ટ્રાન્સમિશન પ્રકાર | આંશિક સતત મેશ ટ્રાન્સમિશન (વૈકલ્પિક-સ્લાઇડિંગ મેશ) |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 1500 |
મહિન્દ્રા યુવો 475 DI એ 31.3 કેડબ્લ્યુ (42 HP) ટ્રેક્ટર છે કે જે ખેતરમાં નવી સંભાવવાના દ્વાર ખોલી આપે છે. તેમા અત્યાધુનિક ટેકનોલોજીની એક વિશાળ શ્રણી ઉપલબ્ધ છે,જે તેને શાનદાર ખરીદી બનાવે છે. તે અત્યાધુનિક હાઈડ્રોલિક્સ સાથે આવે છે,જે તેને વિશેષ સક્ષમ બનાવે છે, અને સાથે તથા ઝડપી કામ કરી શકાય છે. મહિન્દ્રા યુવો 475 DIની હાઈડ્રોલિક ગેસકીટને બદલવા માટે તમારા મહિન્દ્રા ટ્રેક્ટર્સના ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા 475 DI ટ્રેક્ટરની સાથે તમે વિજેતા છો. 30.9 કેડબ્લ્યુ (42 HP) ટ્રેક્ટર ચાર-સિલિન્ડરનું એન્જીન ધરાવે સાથે પાવર સ્ટીયરિંગ અને આશિંક મેશ ટ્રાન્સમિશન સાથે આવે છે, જે તમને લાંબા સમય સુધી અને સરળતાથી ડ્રાઈવ કરવાની ક્ષમતા આપે છે. અત્યાધુનિક અને ઉચ્ચ-ચોક્સસાઈ ધરાવતું હાઈડ્રોલિક્સ મહિન્દ્રા 475 DI HPને જોડે છે.
મહિન્દ્રા 475 DI એક 31.3 કેડબ્લ્યુ (42 HP) ટ્રેક્ટર છે,જે અનેક સુવિધાઓથી સજ્જ છે. અત્યાધુનિક હાઈડ્રોલિક્સ કે જે શ્રેષ્ઠ ચોક્સાઈ સાથે કામ કરે છે તેને લગભગ કોઈ પણ કાર્યોની સાથે, ખેતરમાં ગમે ત્યારે ઉપયોગ કરવા માટે અનુમતી ધરાવે છે. મહિન્દ્રા 475 DIની કિંમત અંગે વધારે માહિતી મેળવવા માટે આજે જ મહિન્દ્રાના ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા 475 DI એક મજબૂત ટ્રેક્ટર છે ત્યારે તેનો અનેક ઉપકણો સાથે ઉપયોગ કરી શકાય છે. હકીકતમાં તેની એડવાન્સ્ડ હાઈડ્રોલિક્સ તથા તેની ઉપાડવાની ક્ષમતા 1500 કિલો છે,જે મહિન્દ્રા 475 DI કલ્ટીવેટર, ડિસ્ક તથા એમબી હળ, બટાકા ખોદવા તથા વાવેતર કરવા, જાયરોવેટર, અને તેના જેવા કાર્યો માટે સક્ષમ બનાવે છે.
તમે મહિન્દ્રા 475 DI જેવા શક્તિશાળી ટ્રેક્ટરની કલ્પના કરી શકે છે જેનો ઈંધણ તથા જાળવણી ખર્ચ ઉંચો રહેતો હોય છે,પણ હકીકત તેનાથી તદ્દન વિપરીત છે. આ માટે મહિન્દ્રા 475 DI વોરન્ટી બે વર્ષના ઉપયોગ અથવા 2000 કલાકના ફીલ્ડવર્ક પૈકી જે પહેલા આવે તે હોઈ શકે છે. તમે મહિન્દ્રા વોરન્ટી અંગે પણ નિશ્ચિંત થઈ વિચારી શકો છો.
મહિન્દ્રા 475 DIમાં અસાધારણ કેએ ટેકનોલોજી સાથે 31.31 (42 HP)નું એન્જીન છે. તેમા અન્ય અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી વિશેષતા પણ છે, જે આંશિક સતત જાળ સંરચના, ઉન્નત હાઈડ્રોલિક્સ, મલ્ટી ડિસ્ક ઓઈલમાં ડૂબેલી બ્રેક, અને અન્ય ઘણુબધુ છે. ઈંધણનો વપરાશ ઓછો થાય છે, માટે મહિન્દ્રા 475 DI માઈલેજ સારી છે. તમે તમારા મહિન્દ્રા ડીલર પાસેથી વદારે માહિતી મેળવી શકો છો.
મહિન્દ્રા 475 DI તેની અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ વિશેષતા ધરાવે છે,જે તેને 31.31 કેડબ્લ્યુ (42 HP) એન્જીનને પૂરક બનાવે છે, તે એક ખાસ કેએ ટેકનોલોજી પર સંચાલિત છે. તે એક શક્તિશાળી છે અને તેનો ઉપયોગ અનેક કૃષિ ઉપકરણો સાથે કરી શકાય છે. મહિન્દ્રા 475 DI તેની ગુણવત્તા અને પ્રતિષ્ઠીત મહિન્દ્રા બ્રાન્ડને લીધે ઉચ્ચ મૂલ્ય પ્રદાન કરે છે. તમે તમારા ડીલર પાસેથી વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો.
તમારી નજીકમાં મહિન્દ્રા 475 DIના અધિકૃત ડીલર શોધવા માટે ડીલર લોકેટર પર ક્લિક કરો,જ્યાં તમે પ્રાદેશિક રીતે ત્વરીતપણે ફિલ્ટર કરી શકો છો અને સરળતાથી તમારા શહેર, રાજ્ય, અથવા નગરમાં મહિન્દ્રા 475 DIના અધિકૃત ડીલર્સને શોધી શકો છો.
અનેક વિશેષતાઓ જેવા કે મેશ ટ્રાન્સમિશન, અત્યાધુનિક હાઈડ્રોલિક્સ, મલ્ટી-ડિસ્ક તેલમાં ડુબેલી બ્રેક, અને એક એર્ગોર્મિક ડિઝાઈન જેવી અનેક અત્યાધુનિક સુવિધા સાથે મહિન્દ્રા 475 DI એક શ્રેષ્ઠ ટ્રેક્ટર છે. તમે કોઈપણ સર્વિસ પ્રોવાઈડર પાસેથી મહિન્દ્રા 475 DIની સેવા પ્રાપ્ત કરી શકો છો. તમારા ડીલર પાસેથી વધારે જાણકારી મેળવી શકાય છે.
મહિન્દ્રા 475 DIનો વજન 1950 કિલો છે. તે એક 30.9 કેડબ્લ્યુ (42 HP)નું મજબૂત ટ્રેક્ટર છે,જે ચાર-સિલિન્ડર એન્જીન ધરાવે છે, એટલે કે ખેતરમાં કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરી શકાય છે. તેના અત્યાધુનિક હાઈડ્રોલિક્સ અને 1500 કિલોની વજન ઉપાડવાની ક્ષમતા મહિન્દ્રા 475 DIના વજ સાથે પરિવહન માટે સક્ષમ છે.