મહિન્દ્રા યુવો 475 ડીઆઈ

નવયુગનું મહિન્દ્રા યુવો 475 DI 31.3 kW (42 HP) ટ્રૅક્ટર છે, જે ખેતીવાડીમાં નવીન સંભાવનાઓનાં દ્વાર ઉઘાડે છે. 4 સિલિન્ડરના એન્જિન, સમુળગી નવી લાક્ષણિકતાઓ સહિતનું ટ્રાન્સમિશન તથા આધુનિક હાયડ્રૉલિક્સ આની અત્યાધુનિક ટેક્નોલૉજીમાં સમાહિત છે, જેથી આ ટ્રૅક્ટર હમેશાં ઘણું વધારે, અધિક ઝડપથી અને વધુ સારી રીતે કામ કરે તેની ખાતરી આપે છે. ઘણા વધારે બૅક-અપ ટૉર્ક, 12એફ+3આર ગિયર્સ, અધિકતમ ઊંચકવાની ક્ષમતા, ઍડ્જસ્ટ કરી શકાતી સીટ, શક્તિશાળી રૅપ-અરાઉન્ડ હેડલૅમ્પ્સ વગેરે જેવી શ્રેષ્ઠતમ શ્રેણીની લાક્ષણિકતાઓ સાથે સુસજ્જ મહિન્દ્રા યુવો 475 DI અન્ય ટ્રૅક્ટરો કરતાં અલગ પડે છે. આ 30 વિભિન્ન પ્રકારનાં કાર્યો કરી શકે છે, જેથી કોઈપણ જરૂરિયાત પડે તેને માટે જ યુવો છે.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા યુવો 475 ડીઆઈ
એન્જિન પાવર (kW)31.3 kW (42 HP)
અધિકતમ ટૉર્ક (Nm)168.4 Nm
અધિકતમ PTO પાવર (kW)28.7 kW (38.5 HP)
ગિયર્સની સંખ્યા 12 F + 3 R
મહિન્દ્રા યુવો 475 ડીઆઈ
એન્જિન પાવર (kW)31.3 kW (42 HP)
અધિકતમ ટૉર્ક (Nm)168.4 Nm
અધિકતમ PTO પાવર (kW)28.7 kW (38.5 HP)
ગિયર્સની સંખ્યા 12 F + 3 R12 F + 3 R
સિલીન્ડરોની સંખ્યા 4
સ્ટીઅરિંગ પ્રકાર પાવર
પાછળનો ટાયર 13.6 x 28(Optional:-14.9 x 28)
ટ્રાન્સમિશન પ્રકાર સંપૂર્ણ સતત જાળીદાર
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) F - 1.45 km/h - 30.61 km/h R - 2.05 km/h / 5.8 km/h /11.2 km/h
ક્લચ સિંગલ ક્લચ ડ્રાય ફ્રિક્શન પ્લેટ (વૈકલ્પિક:-ડ્યુઅલ ક્લચ-સીઆરપીટીઓ)
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1500

સંબંધિત ટ્રેકટરો

વીડિયો ગૈલરી