મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી

મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી 11.2 kW (15 HP)એચપીનું ઉત્કૃષ્ટ દેખાવ અને ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા ધરાવતું સુવ્યવસ્થિતપણે બનાવાયેલું ટ્રૅક્ટર છે, સંચાલનની સુગમતા અને ઈંધણ ક્ષમતા યુવરાજ 215એનએક્સટીને, નાનાં ખેતરો તથા અંતઃકૃષિ કામગીરીઓ માટે આદર્શ બનાવે છે.
મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી, સોયાબીન, કપાસ, મકાઈ, શેરડી જેવા પાક તથા દ્રાક્ષ, કેરી, નારંગી, તથા અનેક પ્રકારના બાગાયતની પેદાશો માટે વિશિષ્ટપણે બનાવવામાં આવ્યું છે. આની વિશિષ્ટ સુગ્રથિત બનાવટ અને ઍડ્જસ્ટ કરી શકાતા રિઅર ટ્રૅકની પહોળાઈને લઈને બે પાકની પંક્તિઓની વચ્ચે ચલાવવાનું તથા બાગાયતની પેદાશો માટે સંચાલિત કરવાનું સુગમ બને છે. રોટાવૅશન, ખેતી, વાવણી, કણસલાં ઝૂડવાના, છંટકાવ કરવાનાં કામો ઉપરાંત, માલસામાન લાવવા-લઈ જવા જેવા વિભિન્ન ઉપયોગો માટે ખેડૂતો દ્વારા વ્યાપક રીતે વાપરવામાં આવે છે.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી
એન્જિન પાવર (kW)11.2 kW (15 HP)
રેટેડ RPM (r/min)2300
ગિયર્સની સંખ્યા 8 F + 3 R
મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી
એન્જિન પાવર (kW)11.2 kW (15 HP)
રેટેડ RPM (r/min)2300
ગિયર્સની સંખ્યા 8 F + 3 R8 F + 3 R
સિલીન્ડરોની સંખ્યા 1
પાછળનો ટાયર 8.00 X 18.6
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 778

સંબંધિત ટ્રેકટરો