ટ્રેક્ટર કિંમત પૂછપરછ

Please agree form to submit

મહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ

મહિન્દ્રા 255 DI પાવર પ્લસ 18.6 kW (25 HP) નું શક્તિશાળી બે સિલિન્ડર સાથે ઈંધણની બાબતમાં કાર્યસાધક એન્જિન ધરાવતું ટ્રૅક્ટર છે, જે સિંગલ સિલિન્ડર ટ્રૅક્ટર કરતાં વધુ સારી કામગીરી આપે છે. અધિક ભાર વહન કરવાની આની ક્ષમતા, શ્રેષ્ઠતમ ઈંધણ કાર્યસાધકતા તથા હાઇ-ટેક હાઇડ્રૉલિક્સ જેવી અત્યાધુનિક લાક્ષણિકતાઓને લઈને આ ટ્રૅક્ટર માલસામાન લાવવા-લઈ જવા જેવા કામો માટે અત્યંત ઉપયુક્ત છે. રોટાવેટર, કલ્ટિવૅટર તથા હળ જેવાં ભારે સાધનો ખેંચીને લઈ જવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રૅક્ટર પર ખાતરીબંધ રીતે જાળવણી તથા કલપૂર્જા બહુ જ ઓછો ખર્ચ થાય છે. સરળ ઉપલબ્ધતા અને પુનર્વેચાણ મૂલ્યને લઈને ખેડૂતો માટે આ એક આદર્શ ટ્રૅક્ટર છે.

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ
એન્જિન પાવર (kW)18.6 kW (25 HP)
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 8 F + 2 R
મહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ
એન્જિન પાવર (kW)18.6 kW (25 HP)
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 8 F + 2 R8 F + 2 R
સિલીન્ડરોની સંખ્યા 2
સ્ટીઅરિંગ પ્રકાર મિકૅનિકલ
પાછળનો ટાયર 12.4 x 28
ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1220

સંબંધિત ટ્રેકટરો

મહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ FAQs

મહિન્દ્રા 255 DI પાવર પ્લસમાં 'પાવર પ્લસ' 18.6 કેડબ્લ્યુ (25 HP) ડ્યુઅલ-સિલેન્ડર એન્જીન માટે છે,જે સિંગલ-સિલેન્ડર એન્જીનને વધારે પાવરની ખાતરી આપે છે. આ ઉપરાંત મહિન્દ્રા 255 DI પાવર પ્લસના અત્યાધુનિક 2100 આર/એમ એન્જીન ટકાઉપણાને સુનિશ્ચિત કરે છે. આ ટ્રેક્ટરનો ઉપયોગ માલસામાનના વહન માટે કરવામાં આવે છે.


મહિન્દ્રા 255 DI પાવર પ્લસ એક ડ્યુઅલ-સિલિન્ડર 18.6 કેડબ્લ્યુ (25HP) ટ્રેક્ટર છે,જે ભારે વજનને લઈ જવા અને વહન કરવાની કામગીરી માટે આદર્શ છે. તેનો જાળવણી ખર્ચ પણ ઓછો છે, તેના પૂર્જા (સ્પેરપાર્ટ્સ) પણ સરળતાથી ઉપલબ્ધ બને છે, અને ખૂબ જ સારી માઈલેજ આપે છે. આ ટ્રેક્ટર માટે શ્રેષ્ઠ કિંમત જાણવા માટે મહિન્દ્રાના ડીલરનો સંપર્ક કરો.


મહિન્દ્રા 255 DI પાવર પ્લસમાં 18.6 કેડબ્લ્યુ (25HP)નું ઈંધણના કરકસરયુક્ત ઉપયોગ ધરાવતું એન્જીન છે,જે ઈષ્ટત્તમ પાવર અને ટકાઉપણાની ઓફર કરે છે. આ ઉપરાંત, અત્યાધિનિક અને હાઈ-પ્રેસિશન હાઈડ્રોલિક્સ મહિન્દ્રા-255 DI પાવર પ્લસને વિવિધ કૃષિ ઉપકરણોના ઉપયોગ માટે વધારે શ્રેષ્ઠ બનાવે છે. ટ્રેક્ટરનો ઉપયોગ રોટાવેટર, કલ્ટીવેટર અને હળ જેવા વજનદાર કૃષિ ઉપકરણો સાથે કરી શકાય છે.


મહિન્દ્રા 255 DI પાવર પ્લસની જાળવણી સરળ છે અને તે શાનદાર માઈલેજ પણ આપે છે. તેના એર્ગોનોમિક ડિઝાઈન તેને વિવિધ ઉપકરણો સાથે સંચાલિત કરવા તથા ઉપયોગ કરવામાં આરામદાયક છે. આ ઉપરાંત મહિન્દ્રા 255 DI પાવર પ્લસ વોરન્ટી સાથે ખેડૂત તેના ટ્રેક્ટરને લગતા કોઈ પણ પડકાર સર્જાય તેવા સંજોગોમાં કંપનીનો સીધો સંપર્ક કરી શકે છે.


મહિન્દ્રા 255 DI પાવર પ્લસ ટ્વિન સિલિન્ડર એન્જીન સાથે એક એક્સેલેન્ટ ટ્રેક્ટર છે,જે ઈંધણની ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે. આ તેમની ઉચ્ચ વજનની ક્ષમતા અને હાઈ-ટેક હાઈડ્રોલિક્સને લીધે પરિવહન સંચાલન માટે ખૂબ જ ઉપયોગી છે. માઈલેજ વર્ગમાં સૌથી સારું છે તથા અહીં મહિન્દ્રા 255 DI પાવર પ્લસને ખેડૂતો માટે એક ખરીદી માટે તૈયાર કરેલ છે.


મહિંન્દ્રા 255 DI પાવર પ્લસનો ખૂબ જ જાળવણી ખર્ચ લાગે છે અને તે સરળતાથી ઉપલબ્ધ પણ બને છે. પરિણામ સ્વરૂપે, મહિન્દ્રા 255 DI પાવર પ્લસની રિસેલ પણ સરળ છે તથા તેનું મૂલ્ય પણ ખૂબ જ સ્પર્ધાત્મક છે. તેનો ઉપયોગ અનેક ઉપકરણો સાથે કરી શકાય છે તથા તેમા એક પાવરફુલ ટ્વિન-સિલેન્ડર એન્જીન હોય છે, જે તેના રિસેલ વેલ્યુમાં વધારો કરે છે.


ભારતમાં મહિન્દ્રા ટ્રેક્ટરના તમામ અધિકૃત ડીલર મહિન્દ્રા ટ્રેક્ટર્સની સત્તાવાર વેબસાઈટ પરના 'ડીલર લોકેટર'પેજ પર લિસ્ટેડ છે. અહીં, તમે તમારા સ્થળ પર તમામ મહિન્દ્રા 255 DI પાવર પ્લસ ડીલર્સને શોધી શકો છો. તમારે જેન્યુઈન પાર્ટ્સ અને વોરન્ટીને સુનિશ્ચિત કરવા અધિકૃત ડિલર પાસેથી જ તમારું ટ્રેક્ટર ખરીદવું જોઈએ.


મહિન્દ્રા 255 DI પાવર પ્લસમાં એક પાવરફુલ ટ્વિન-સિલિન્ડર એન્જીન હોય છે,જેમાં 18.9 કિલોવોટ (25 HP)ની શક્તિ રહેલી છે. તે ઈંધણનો કરકસરયુક્ત ઉપયોગ કરે છે અને તેના પૂર્જા (સ્પેર પાર્ટ્સ) સરળતાથી ઉપલબ્ધ બને છે. મહિન્દ્રા 255 DI પાવર પ્લાસનો સર્વિસિંગ પાછળનો ખર્ચ પણ ઓછો આવે છે તથા તે ઓછો જાળવણી ખર્ચ ધરાવે છે.


🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.