મહિન્દ્રા 275 DI ઈકૉ 26.1 kW (35 HP) નું ટ્રૅક્ટર છે, જે બન્ને દુન્યવી શ્રેષ્ઠતાઓ - ગાયરરોવૅટર, કલ્ટિવૅટર તથા હળ જેવાં ભારેખમ યાંત્રિક સાધનો ખેંચી શકવાની ક્ષમતા આપે છે. અને તે સાથે જ, શ્રેષ્ઠતમ ઈંધણ કાર્યસાધકતા સાથે માલસામાન પરિવહન માટેની ક્ષમતા પણ ધરાવે છે. આ ટ્રૅક્ટર, હાઇ-ટેક હાઇડ્રૉલિક્સ, પાર્શિઅલ કોન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન, ડ્યૂઅલ એક્ટિંગ પાવર સ્ટીઅરિંગ, 13.6 x 28 મોટાં ટાયરો તથા અર્ગોનોમિક ડિઝાઇન જેવી અત્યાધુનિક લાક્ષણિકતાઓથી સુસજ્જ હોય છે, જેથી ખેતીવાડીની સાથોસાથ માલસામાન પરિવહન માટે આ એક અત્યંત ઉપયુક્ત ટ્રૅક્ટર છે.
મહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ | |
એન્જિન પાવર (kW) | 26.1 kW (35 HP) |
રેટેડ RPM (r/min) | 1900 |
ગિયર્સની સંખ્યા | 8 F + 2 R |
મહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ | |
એન્જિન પાવર (kW) | 26.1 kW (35 HP) |
રેટેડ RPM (r/min) | 1900 |
ગિયર્સની સંખ્યા | 8 F + 2 R8 F + 2 R |
સિલીન્ડરોની સંખ્યા | 3 |
સ્ટીઅરિંગ પ્રકાર | પાવર સ્ટીઅરિંગ |
પાછળનો ટાયર | 12.4 x 28 |
ટ્રાન્સમિશન પ્રકાર | આંશિક સતત મેશ |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 1200 |
મહિન્દ્રા 275 DI ECO બન્ને વિશ્વ-પાવર અને ઈંધણના કરકસરયુક્ત ઉપયોગમાં સૌથી શ્રેષ્ઠ છે. 25.7 કેડબ્લ્યુ (35 HP) ટ્રેક્ટર નક્કર ઉપકરણોને ચલાવી શકે છે અને તેમા ભાર વહન કરવાની ક્ષમતા રહેલી હોય છે, જે તેના વહન કાર્યો માટે ઉત્તમ બનાવે છે. તેના ત્રણ- સિલિન્ડર એન્જીન ઉપરાંત 25.7કેડબ્લ્યુ (35 HP) મહિન્દ્ર્ા 275 DI ઈકો વિવિધ વિશેષતાઓથી ભરપૂર છે.
ઉચ્ચ પાવર અને ઈંધણના કરકસરયુક્ત ઉપયોગ બન્નેની ઓફર કરી મહિન્દ્રા 275 DI ECO એક શાનદાર ખરીદી છે. તેમા 27.2કેડબ્લ્યુ (37 HP) પેદા કરનાર ત્રણ- સિલિન્ડર એન્જીન છે. તમારા મહિન્દ્રા 275 DI ECO માટે સૌથી વધારે સ્પર્ધાત્મક ક્વોટ પ્રાપ્ત કરવા માટે તમારા મહિન્દ્રા ટ્રેક્ટરના ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા 275 DI ECOમાં 35 HPવાળા ત્રણ સિલિન્ડર એન્જીનનો સમાવેશ થાય છે. તે વધારે સારા હાઈડ્રોલિક્સ,આંશિક મેશ ટ્રાન્સમિશન, ડ્યુઅલ-એક્ટિંગ પાવર સ્ટીયરિંગ, અને એગ્રોનોમિક ડિઝાઈન જેવી અત્યાધુનિક ટેકનોલોજીથી ભરપૂર હોય છે. જે કૃષિ પ્રવૃત્તિઓ અને પરિવહન માટે બિલકુલ યોગ્ય છે. મહિન્દ્રા 275 DI ECO, જાઈરોવેટર, ટિપિંગ ટ્રેલર, કલ્ટીવેટર, વોટર પંપ, અને અન્ય ઘણુબધુ કે જેમ કે કૃષિ ઉપકરણોનું સંચાલન કરે છે.
શ્રેષ્ઠ હાઈડ્રોલિક્સ, આંશિક મેશ ટ્રાન્સમિશન, ડ્યુઅલ-એક્ટિંગ પાવર સ્ટીયરિંગ, અને એર્ગોનોમિક ડિઝાઈન જેવી સુવિધાથી તે સજ્જ કરવામાં આવેલ છે, મહિન્દ્રા 275 DI ECO એક એવા ટ્રેક્ટરનું પાવરહાઉસ છે કે જેનો જાળવણી ખર્ચ પણ ઓછો છે. મહિન્દ્રા 275 DI ECOની વોરન્ટી કિંમતને સારી રીતે પૂર્ણ કરે છે અને તમને એક સુરક્ષિત કવર આપે છે.
હવે અહીં પ્રસ્તુત છે એક એવું ટ્રેક્ટર કે જે તમને બન્ને દુનિયામાં સર્વશ્રેષ્ઠતા આપે છે. મહિન્દ્રા 275 DI ECO એ 26.1 કેડબ્લ્યુ (35 HP) ટ્રેક્ટર છે, જે ખેતરમાં ભારે ઉપકરણોના સંચાલનમાં તમને મદદ કરવા નક્કર પાવર પ્રદાન કરવાનો દાવો કરે છે, અત્યાધુનિક વિશેષતાઓથી તે ભરેલું છે અને માઈલેજમાં પણ સર્વશ્રેષ્ઠ છે.
અત્યાધુનિક વિશેષતાઓની તેની શ્રેણીને ધ્યાનમાં લઈને મહિન્દ્રા 275 DI સીઈઓ યોગ્ય રિસેલ વેલ્યુ ધરાવે છે. મહિન્દ્રા 275 DI ECO એક વધારે સારું ટ્રેક્ટર છે,જે તમને કોઈ પણ ભારે ઉપકરણને ખેંચવા માટે પર્યાપ્ત પાવર ધરાવે છે અને શ્રેણીમાં સૌથી શ્રેષ્ઠ માઈલેજ આપે છે. આ પણ એક મહત્વના કારણો પૈકીનું એક કારણ છે કે મહિન્દ્રા 275 DI ECOના રિસેલ સરળ બનાવે છે.
તમારી વેરન્ટીનો સૌથી શ્રેષ્ઠ લાભ મેળવવા અને જેન્યુઈન પાર્ટ્સને સુનિશ્ચિત કરવા માટે તમે કોઈ અધિકૃત ડિલર પાસેથી મહિન્દ્રા 275 DI ECOની ખરીદી અંગે વિચારણા કરી શકો છો. તમે મહિન્દ્રા ટ્રેક્ટર્સની અધિકૃત વેબસાઈટ પર ડીલર લોકેટર પેજ પર ભારતમાં પણ મહિન્દ્રા ટ્રેક્ટરના અધિકૃત ડીલર્સ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકો છો.
મહિન્દ્રા 275 DI ECO એક એવું શક્તિશાળી 26.1કેડબ્લ્યુ (35 HP) ટ્રેક્ટર છે કે જે શાનદાર પાવરની ઓફર કરે છે અને તેનો ઉપયોગ ખેતરમાં ભારે ઉપકરણોને ખેંચવા માટે કરી શકાય છે. તેનું માઈલેજ ખૂબ જ સારું છે અને જાળવણી ખર્ચની બાબતમાં પણ ઓછો ખર્ચ લાગે છે. મહિન્દ્રા 275 DI ECOની સર્વિસિંગ પાછળનો ખર્ચ બિલકુલ પરવડે એટલો હોય છે.