મહિન્દ્રા 415 ડીઆઈ

મહિન્દ્રા 415 ખરેખર 29.8 kW (40 HP) નું ટ્રૅક્ટર છે, જે એ સર્વ લાક્ષણિકતાઓ ધરાવે છે જે તેને તદ્દન ખેતીનો બૉસ બનાવે છે. શક્તિશાળી 4 સિલિન્ડર કુદરતી રીતે હવાની આવનજાવન ધરાવતું એન્જિન શ્રેષ્ઠતમ પાવર પ્રસ્તુત કરે છે. આ શ્રેણીમાં શ્રેષ્ઠ ટૉર્ક અને ઉત્તમ બૅક-અપ ટૉર્ક તેને ઉત્તમ ખેંચાણ ક્ષમતા આપે છે. આની સુગમ પીસીએમ ટ્રાન્સમિશન પ્રણાલિ, આદર્શ ગીયર સ્પીડ, અલ્પ ઈંધણ ખપત, તેલમાં ડૂબેલી બ્રેક્સ અને 1500 kg ની ઊંચકવાની ક્ષમતા - આ સર્વ મળીને આને 29.8 kW (40 HP) નું એક શ્રેષ્ઠ ટ્રૅક્ટર બનાવે છે. પધારો અને આ ખેતીના બૉસ કૃષિ ટ્રૅક્ટરની ટેસ્ટ ડ્રાઇવ લઈ જૂઓ.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા 415 ડીઆઈ
એન્જિન પાવર (kW)29.8 kW (40 HP)
અધિકતમ ટૉર્ક (Nm)158 Nm
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક134 Nm
અધિકતમ PTO પાવર (kW)26.8 kW (36 HP)
મહિન્દ્રા 415 ડીઆઈ
એન્જિન પાવર (kW)29.8 kW (40 HP)
અધિકતમ ટૉર્ક (Nm)158 Nm
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક134 Nm
અધિકતમ PTO પાવર (kW)26.8 kW (36 HP)
સ્ટીઅરિંગ પ્રકાર મિકેનિકલ (std) પાવર સ્ટીઅરિંગ (opt)
પાછળનો ટાયર 13.6 x 28
ટ્રાન્સમિશન પ્રકાર આંશિક સતત મેશ
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1500

સંબંધિત ટ્રેકટરો

વીડિયો ગૈલરી