ટ્રેક્ટર કિંમત પૂછપરછ

Please agree form to submit

મહિન્દ્રા યુવો 415 DI

નવયુગનું મહિન્દ્રા યુવો 415 DI 29.9 kW (40 HP) ટ્રૅક્ટર છે, જે ખેતીવાડીમાં નવીન સંભાવનાઓનાં દ્વાર ઉઘાડે છે. 4 સિલિન્ડરના એન્જિન, સમુળગી નવી લાક્ષણિકતાઓ સહિતનું ટ્રાન્સમિશન તથા આધુનિક હાયડ્રૉલિક્સ આની અત્યાધુનિક ટેક્નોલૉજીમાં સમાહિત છે, જેથી આ ટ્રૅક્ટર હમેશાં ઘણું વધારે, અધિક ઝડપથી અને વધુ સારી રીતે કામ કરે તેની ખાતરી આપે છે. ઘણા વધારે બૅક-અપ ટૉર્ક, 12F+3R ગિયર્સ, અધિકતમ ઊંચકવાની ક્ષમતા, ઍડ્જસ્ટ કરી શકાતી સીટ, શક્તિશાળી રૅપ-અરાઉન્ડ હેડલૅમ્પ્સ વગેરે જેવી શ્રેષ્ઠતમ શ્રેણીની લાક્ષણિકતાઓ સાથે સુસજ્જ મહિન્દ્રા યુવો 415 DI અન્ય ટ્રૅક્ટરો કરતાં અલગ પડે છે. આ 30 વિભિન્ન પ્રકારનાં કાર્યો કરી શકે છે, જેથી કોઈપણ જરૂરિયાત પડે તેને માટે જ યુવો છે.

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા યુવો 415 DI
એન્જિન પાવર (kW)29.8 kW (40 HP)
અધિકતમ ટૉર્ક (Nm)158.4 Nm
અધિકતમ PTO પાવર (kW)26.5 kW (35.5 HP)
ગિયર્સની સંખ્યા 12 F + 3 R
મહિન્દ્રા યુવો 415 DI
એન્જિન પાવર (kW)29.8 kW (40 HP)
અધિકતમ ટૉર્ક (Nm)158.4 Nm
અધિકતમ PTO પાવર (kW)26.5 kW (35.5 HP)
ગિયર્સની સંખ્યા 12 F + 3 R12 F + 3 R
સિલીન્ડરોની સંખ્યા 4
સ્ટીઅરિંગ પ્રકાર મૅન્યૂઅલ/ પાવર
પાછળનો ટાયર 13.6 x 28
ટ્રાન્સમિશન પ્રકાર સંપૂર્ણ સતત જાળીદાર
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) F - 1.45 km/h - 30.61 km/h R - 2.05 km/h / 5.8 km/h /11.2 km/h
ક્લચ સિંગલ ક્લચ ડ્રાય ફ્રિક્શન પ્લેટ (વૈકલ્પિક:-ડ્યુઅલ ક્લચ-સીઆરપીટીઓ)
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1500

સંબંધિત ટ્રેકટરો

મહિન્દ્રા યુવો 415 DI FAQs

મહિન્દ્રા યુવો 415 એ 29.9 કેડબ્લ્યુ (40 HP) ટ્રેક્ટર છે,જે હાઈ બેક-અપ ટોર્ક, 12એફ+3આર ગિયર્સ, હાઈ લિફ્ટ કેપેસિટી, એડજસ્ટેબલ ડિલક્સ સીટ, પાવરફુલ વ્રેપ-અરાઉન્ડ ક્લિર લેનન્સ હેડલેમ્પ્સ અને એથી વિશેષ સહિત અનેક વિશેષતાઓથી સજ્જ છે. તેના પાવરફુલ, ચાર-સિલિન્ડર એન્જીન નાણાંના ઉત્તમ વેલ્યુને સુનિશ્ચિત કરવા સાથેની વિશેષતા ધરાવે છે.


પેકઅપ ટોર્ક, એડજસ્ટેબલ સીટ, અને 29.8કેડબ્લ્યુ (40 HP) પાવર ધરાવતું એક પાવરફુલ, ચાર સિલિન્ડર એન્જીન જેવી અનેક સુવિધાથી સજ્જ મહિન્દ્રા યુવો 415 DI તેના વર્ગમાં સૌથી શ્રેષ્ઠ મજબૂત પ્રદર્શન ધરાવે છે. મહિન્દ્રા યુવો 415 DIની તાજેતરની કિંમત અંગે માહિતી મેળવવા માટે તમારી નજીકના અધિકૃત ડીલરનો સંપર્ક કરો.


" મહિન્દ્રા યુવો 415 DI એ અત્યાધુનિક ટેકનોલોજી, શક્તિશાળી ચાર-સિલિન્ડર એન્જીન, સ્મૂથ ટ્રાન્સમિશનની વિશેષતાઓ, અને અત્યાધુનિક હાઈડ્રોલિક્સથી સજ્જ છે,જે અન્ય કોઈ ટ્રેક્ટર કરતાં વધારે આપવા માટે મંજૂરી આપે છે. મહિન્દ્રા યુવો 415 DIનો ઉપયોગ કલ્ટીવેટર, થ્રેશર, સીડ ડ્રીલ હળ, જોયરોવેટર અને ટ્રેલર જેવા કૃષિ ઉપકરણો સાથે કરી શકાય છે.


મહિન્દ્રા યુવો 415 DI એ એક શક્તિશાળી ટ્રેક્ટર છે,જે ખેતીવાડીના કાર્યો ઉપરાંત વિવિધ પ્રકારના કાર્યો માટે અનેક ઉપકરણોની સાથે કરી શકાય છે. તે અનેક ઉપયોગી સુવિધાઓથી સજ્જ છે. મહિન્દ્રા યુવો 415 DI બે વર્ષ અથવા 2,000 કલાક આ પૈકી જે વહેલા હોય તેનો વોરન્ટીમાં સમાવેશ ધરાવે છે.


મહિન્દ્રા યુવો 415 DI એક શક્તિશાળી, નવા યુગનું 29.9 કેડબ્લ્યુ (40 HP) ચાર-સિલિન્ડર ધરાવતું ટ્રેક્ટર છે. તેમાં અત્યાધુનિક હાઈડ્રોલિક્સ, ઉચ્ચ બેક-અપ ટોર્ક, વજન વહન કરવાની સારી ક્ષમતા, અને અન્ય ઘણીબધી વિશેષતાઓ રહેલી છે. મહિન્દ્રા યુવો 415 DI સારી માઈલેજ પણ આપે છે અને મહિન્દ્રા ટ્રેક્ટર ઈંધણના કરકસરયુક્ત ઉપયોગનું ઉત્તમ પ્રમાણ છે.


મહિન્દ્રા યુવો 415 DI એક નવા યુગનું 29.9 કેડબ્લ્યુ (40 HP) એન્જીન ધરાવતું ટ્રેક્ટર છે,જે ખેતરમાં વધુ ક્ષમતાથી કાર્ય કરવા પરવાગની આપે છે. તે અત્યાધુનિક વિશેષતાઓ અને ઉચ્ચ બેક-અપ ટોર્ક, 12એફ+3આર ગિયર્સ, વજન ઉપાડવાની સર્વશ્રેષ્ઠ ક્ષમતા, એડજસ્ટેબલ ડિલક્સ સીટ, અને અન્ય વિશેષતાથી સજ્જ છે. આ તમામ પરિબળો મહિન્દ્રા યુવો 415 DIનું ઉચ્ચ રિસેલ વેલ્યુ ધરાવે છે.


મહિન્દ્રા યુવો 415 DIના અધિકૃત ડીલર્સને શોધવા તે એક સરળ પ્રક્રિયા છે. મહિન્દ્રા ટ્રેક્ટર્સની સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને ડીલર લોકેટર પર ક્લિક કરો. અહીં, તમે ભારતમાં મહિન્દ્રા ટ્રેક્ટર્સના ડીલર્સની યાદી જોઈ શકો છો. પ્રદેશ અથવા રાજ્ય તમે ઈચ્છો તે રીતે ફિલ્ટર કરીને યાદીને ઓછી કરી શકો છો.


મહિન્દ્રા યુવો 415 DIની અત્યાધુનિક વિશેષતાઓ અને ચાર સિલિન્ડરનું સર્વશ્રેષ્ઠ એન્જીન કૃષિક્ષેત્રમાં નવી સંભાવનાઓ માટે દ્વાર ખોલે છે. તે ઉપયોગ કરવામાં સરળ છે અને કેટલાક કૃષિ ઉપકરણોનો તેની સાથે ઉપયોગ કરી શકાય છે. તે વજન ઉપાડવાની ઉચ્ચ ક્ષમતા ધરાવે છે તથા અનુકૂળતા પ્રમાણે સીટને એડજસ્ટેબલ કરી શકાય છે. મહિન્દ્રા યુવો 415 DI સર્વિસ એક સરળ પ્રક્રિયા છે,જે પૂર્જાઓ (સ્પેર પાર્ટ્સ)ની સરળતાથી ઉપલબ્ધતાને આભારી છે.


🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.