નવયુગનું મહિન્દ્રા યુવો 575 DI 33.6 kW (45 HP) ટ્રૅક્ટર છે, જે ખેતીવાડીમાં નવીન સંભાવનાઓનાં દ્વાર ઉઘાડે છે. 4 સિલિન્ડરના એન્જિન, સમુળગી નવી લાક્ષણિકતાઓ સહિતનું ટ્રાન્સમિશન તથા આધુનિક હાયડ્રૉલિક્સ આની અત્યાધુનિક ટેક્નોલૉજીમાં સમાહિત છે, જેથી આ ટ્રૅક્ટર હમેશાં ઘણું વધારે, અધિક ઝડપથી અને વધુ સારી રીતે કામ કરે તેની ખાતરી આપે છે. ઘણા વધારે બૅક-અપ ટૉર્ક, 12એફ+3આર ગિયર્સ, અધિકતમ ઊંચકવાની ક્ષમતા, ઍડ્જસ્ટ કરી શકાતી સીટ, શક્તિશાળી રૅપ-અરાઉન્ડ હેડલૅમ્પ્સ વગેરે જેવી શ્રેષ્ઠતમ શ્રેણીની લાક્ષણિકતાઓ સાથે સુસજ્જ મહિન્દ્રા યુવો 575DI અન્ય ટ્રૅક્ટરો કરતાં અલગ પડે છે. આ 30 વિભિન્ન પ્રકારનાં કાર્યો કરી શકે છે, જેથી કોઈપણ જરૂરિયાત પડે તેને માટે જ યુવો છે.
મહિન્દ્રા યુવો 575 ડીઆઈ | |
એન્જિન પાવર (kW) | 33.6 kW (45 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 178.68 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 30.6 kW (41.1 HP) |
ગિયર્સની સંખ્યા | 12 F + 3 R |
મહિન્દ્રા યુવો 575 ડીઆઈ | |
એન્જિન પાવર (kW) | 33.6 kW (45 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 178.68 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 30.6 kW (41.1 HP) |
ગિયર્સની સંખ્યા | 12 F + 3 R12 F + 3 R |
સિલીન્ડરોની સંખ્યા | 4 |
સ્ટીઅરિંગ પ્રકાર | પાવર |
પાછળનો ટાયર | 13.6 x 28(Optional:-14.9 x 28) |
ટ્રાન્સમિશન પ્રકાર | સંપૂર્ણ સતત જાળીદાર |
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) | F - 1.45 km/h - 30.61 km/h R - 2.05 km/h / 5.8 km/h /11.2 km/h |
ક્લચ | સિંગલ ક્લચ ડ્રાય ફ્રિક્શન પ્લેટ (વૈકલ્પિક:-ડ્યુઅલ ક્લચ-સીઆરપીટીઓ) |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 1500 |
મહિન્દ્રા યુવો 575 DI એક મજબૂત 33.6 કેડબ્લ્યુ (45 HP) ટ્રેક્ટર છે જેનો દરેક સંભવિત ખેતીમાં કરી શકાય છે. તેની અત્યાધુનિક વિશેષતાઓ જેવી કે ઉચ્ચ પરિશુદ્ધતા હાઈડ્રોલિક્સ, વધારા સારું એન્જીન કૂલિંગ, 1500 કિલોની ક્ષમતાનો વજન ઉપાડવા, સંપૂર્ણ ક્ષમતાથી મેશ ટ્રાન્સમિશન વગેરે મહિન્દ્રા યુવો 575 DI HP શક્તિમાં ઉમેરો કરે છે.
કદાંચ તમને અત્યાધુનિક હાઈડ્રોલિક્સ, ઉચ્ચ વજન ઉપાડવાની ક્ષમતા, 45 HP એન્જીન પાર પરવડે એટલી કિંમતની રેન્જ સાથે સંપૂર્ણ કોસ્ટન્ટ મેશ ટ્રાન્સમિશનથી ટ્રેક્ટરને મજબૂતી મળે છે. આ તમામ વિશેષતાઓ સાથે જ મહિન્દ્રા યુવો 575 DI એક મજબૂત મશીન છે. મહિન્દ્રા યુવો 575 DIની કિંમત અધિકૃત ડીલર્સ પાસેથી મેળવી શકાય છે.
અત્યાધુનિક અને સંપૂર્ણ ચોક્સાઈ ધરાવતી હાઈડ્રોલિક તથા તેની સર્વશ્રેષ્ઠ ઉપાડવાની ક્ષમતા મહિન્દ્રા યુવો 575 DIને દરેક અમલીકરણ સાથે ઉપયોગ કરવા માટે યોગ્યતા ધરાવે છે. કેટલાક મહિન્દ્રા યુવો 575 DI કૃષિ સાથે સંકળાયેલા ઉપકરણો જેવા કે ડિસ્ક તથા MB હળ, સીડ ડ્રીલ, પ્લાન્ટર, જાયરોવેટર, ફૂલ કેજ અને હાફ કેજ વ્હીલ, ટિપિંગ ટ્રેલર વગેરે છે.
વ્યાજબી કિંમત સાથે મહિન્દ્રા યુવો 575 DI પર ખૂબ સારી વોરન્ટીની વિશેષતા છે. મહિન્દ્રા યુવો 575 DI વોરન્ટી સતત બે વર્ષના ઉપયોગ અથવા ખેતરમાં 2000 કલાક કામ કરવા પૈકી જે પહેલું હોય તેના પર લાગૂ થાય છે. 45 HP ટ્રેક્ટર અત્યાધુનિક એન્જીન, 2-સ્પીડ પીટીઓ વગેરે સાથે ખરીદી માટે ઉત્તમ છે.
મહિન્દ્રા યુવો DI એક 33.6 કેડબ્લ્યુ (45 HP) ટ્રેક્ટર છે,જે એક ખેતર માટે તમામ જરૂરિયાતોને પૂરી કરે છે, મહિન્દ્રા યુવો 575 DI એક પાવરહાઉસ છે. તેની વિશેષતાઓને લીધે તે કૃષિ કાર્ય માટે નવા માર્ગો પ્રદાન કરે છે. તે 30 જેટલા અલગ-અલગ કાર્યો કરી શકે છે અને અત્યાધુનિક વિશેષતાઓથી સજ્જ છે. મહિન્દ્રા યુવો 575 DI માઈલેજ પણ ખૂબ જ સારી મળે છે અને તમે તમારા ડીલર પાસેથી વધુ માહિતી મેળવી શકો છો.
મહિન્દ્રા યુવો 575 DI અનેક રીતે એક નવા યુગનું ટ્રેક્ટર છે. તે અનેક વિશેષતાઓથી સજ્જ છે, તે ઉચ્ચ વહન ક્ષમતા ધરાવે છે, અને 30 જેટલા અલગ-અલગ કાર્યો કરી શકાય છે. આ પરિબળો મહિન્દ્રા યુવો 575 DIના રિસેલ વેલ્યુને અસરકારક બનાવે છે. મહિન્દ્રા ટ્રેક્ટર્સના ડીલર્સ વિશે વધુ માહિતી મેળવો.
તમારા મહિન્દ્રા યુવો 575 DI ખરીદવા, ફક્ત મહિન્દ્રા યુવો 575 DIના અધિકૃત ડીલરનો સંપર્ક કરો. તમારી નજીકના મહિન્દ્રા ડીલરને શોધવા મહિન્દ્રા ડીલર લોકેટર પર ક્લિક કરો, અને પ્રદેશ, રાજ્ય, અથવા નગર દ્વારા તે ફિલ્ટર કરો.
દરેક પાસાંથી નવા યુગનું આ ટ્રેક્ટર મહિન્દ્રા યુવો 575 DI ખરા અર્થમાં ખેતરમાં પર્ફોમર છે. તે 30 જેટલા અલગ-અલગ કામગીરીનું પ્રદર્શન કરી શકે છે, તેમા વજન ઉપાડવાની ઉચ્ચ ક્ષમતા છે, અને ખેતરમાં લાંબા સમય સુધી કામ કરવા એડજસ્ટેબલ ડિલક્સ સીટ ધરાવે છે. સેવા સરળતાથી ઉપલબ્ધ બને છે. મહિન્દ્રા યુવો 575 DI સર્વિસ વિશે તમારા ડીલર પાસેથી માહિતી મેળવો.